હે યોહોવા દયાળુ દેવ તુ તારો ઉપકાર કદી ના ભુલું
Taro Upkar Kadi na Bhulu
Brother Nilesh Gamit Vyara
Brother Nilesh Gamit Jesus Song
Worship 🎤: Brother Nilesh Gamit & injeel worship Team
Keyboard 🎹: Brother Anand Gamit Tokarva
Octapad 🥁: Brother Rashik Gamit Tokarva
Video Recording: Brother Rahul Gamit Don
Please Subscribe Like Comment And Share 🙏
:: Lyrics Song ::
હે યહોવા દયાળુ દેવ તું
તારો ઉપકાર કદી ના ભૂલું...2
કદી ના ભૂલું, કદી ના ભૂલું...2
તારો ઉપકાર કદી ના ભૂલું...2
હે યહોવા..................
બધાં પ્રસંગો તારા હાથમાં
તારો ઉપકાર કદી ના ભૂલું..2
કદી ના ભૂલું.................
બાઇબલ વચન બરકત આપે છે
તારો ઉપકાર કદી ના ભૂલું....2
કદી ના ભૂલું...................
આજનો પ્રસંગ તમે આપ્યો
તારો ઉપકાર કદી ના ભૂલું.... 2
કદી ના ભૂલું....................
♥️:: Than You For Watching ::♥️
15 окт 2024