Sir ahiya navsari grid hwy srcl pase avelu hotel ma hu aaje gayo jamva to aa tamaro video joyo ne kidu andar anty na aapi to ama have mare ke amare badaye jantayr su karavu???
Sir ek var rate12 pachi rajkot na busstand same cha nu shuting utari police comminar ne dekhado Kevo vat thi akhi rat chano dhandho chale 6 corona ma pan
Reporter nu kaam saru che k a check kare che pan aam public je nasoto karva mate aai che ani khili na udado bhai reporter cho respect thi vat karo. J sahmant hoy a like karo 👍🏻
Hindi midiya bikau hai lekin gujrat ki midiya No 1 Pr hai aap jobhi dekhate ho sacha dikhate ho lekin des badi Hindi midiya Puri trha juth k Siva kuch nhi dekhate I so proud gujrat newj love you sir
Mane b na gami.... precisely that portion where he's trying to convince people for reading news and check kitchen...dude it's their choice what to do and what not to....it seems like dominating them....
સર હું તમારા બધા જ વિડીયો જોઉં છું અને આજે સરકારનો નિયમ એવો છે બહુ સરસ વાત છે સારી છે લોકો જાણી શકે કે એ લોકો ખરેખર જે દેખાય છે એ વસ્તુ સારી હોટલમાં યુઝ કરે છે કે નહીં અને બીજા નંબરમાં સર મને તમારી બોલી બહુ ગમે છે તમે એકદમ મીઠું મીઠું મીઠું બોલે જો કોઈને કહી દે ને તો સામેવાળાને ખોટું ન લાગે છે પાક્કો ગુજરાતી મીઠુડો😂 સોરી અસર માફ કરજો તમને મીઠું પણ હકીકતમાં તમે બહુ મીઠું મીઠું બોલો છો