Тёмный

૧૫મી ઓગસ્ટે suratના રોહન ચાસિયાને મંત્રીશ્રી Kanubhai Desaiના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માનિત કરાયા 

Info Surat GoG
Подписаться 508
Просмотров 2
50% 1

#sports #surat #goldmedals #swimming #awards
રમત ગમત ક્ષેત્રમાં રોહન.એમ.ચાસિયા જેઓ જન્મથી જ બન્ને પગે ૯૦ ટકા દિવ્યાંગ છે. સ્વિમિંગ માટે નેશનલ ગોલ્ડ મેડલ તથા સરદાર પટેલ એવોર્ડ મળેલ છે. તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ માં ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં દિવ્યાંગો માટેના કોસ્ટલ કાયકિગ કે જેમાં પોરબંદરથી સોમનાથની કુલ ૧૧૭.૨૩ કિલોમીટરની દરિયાઈ સફર માત્ર ૬ દિવસમાં પૂર્ણ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમને મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Mohammad bin Salman: Prince With Two Faces
54:00
Просмотров 6 млн
Unique deep painful back massage for Lisa #chiropractor
00:11