૧૫ મી ઓગસ્ટ ll રોણાજ પ્રાથમિક શાળા ll
સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ (Happy Independence Day Wishes)
ભારત 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 2024માં ભારત 78મું સ્વતંત્રતા દિવસ ઉજવશે. ભારતે વર્ષ 1947માં 15 ઓગસ્ટે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. દેશભરમાં 15 ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને તમામ ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
યહ દિન હૈ અભિમાન કા
હૈ માતા કે માન કા
નહીં જાએગા રક્ત વ્યર્થ
વીરો કે બલિદાન કા
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ
#children #childrenvideoforkids #gantantradivasparade #gantant
#15august #svatantra #2024.
28 окт 2024