Тёмный

🌹રણછોડ રાય ના સપના દેખાય 🌹( લખેલું છે) 

Vaikunth Bhajan Mandal Vadodara
Подписаться 95 тыс.
Просмотров 18 тыс.
50% 1

મને રણછોડ રાયના સપના દેખાય
કોણ ડાકોરમાં લઈ જાશે
મને કૃષ્ણ કનૈયા ના સપના દેખાયા
કોણ વ્રજ માં લઈ જાશે
ડાકોર જવાતું નથી ગોમતી માં નવા તું નથી
દર્શન લાભ કોણ આપે રે
હો ...ડાકોર મને કોણ લઈ જાશે
મને રણછોડ રાયના સપના...
સાસુ કજીયાળી નણંદ નખરાળી
જેઠાણી નો જોર બહુ ચાલે રે
કોણ ડાકોર મને લઈ જાશે
મને ડાકોર ના સપના.....
દિયર ભોળો છે દેરાણી ચતુર છે
સાસુ નો કાઈ ના ચાલે રે
કોણ ડાકોર મને લઈ જા
વડોદરા થી સંઘ જાય જવાનું મન થાય
પ્રીતમ ને કોણ સમજાવે રે
કોણ ડાકોર મને લઈ જા સે
મને કાશીના સપના આવે રે
કોણ કાશી મને લઈ જાશે
પગે ચલાતું નથી બસમાં બેસા તું નથી
રીક્ષા ના પૈસા કોણ આપે
કોણ કાશી મને લઈ જાશે
મને ડાકોર ના સપના.....
મંદિરમાં જવાતું નથી દર્શન કરાતા નથી
મોરલી વાળા ને કોણ સમજાવે
કોણ ડાકોર મને લઈ જાશે
મને ડાકોર ના સપના...
કોઈનો સંગાથ નથી પાડોશી નો સાથ નથી
ક્યારે ઓચિંતા કામ આવી જાય રે
કોણ ડાકોરમાં લઈ જાશે
લક્ઝરીમાં હું તો ઉભી કનૈયા ની કૃપા મને
પ્રેમથી હું ઝાંકી કરી આવી
કોણ ડાકોર મને લઈ જાશે
મને ડાકોર ના સપના....
કોણ ડાકોર મને....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@prathamkaushik9274
@prathamkaushik9274 6 дней назад
Khub saras bhajan Kalpana ben 👌
@manjusharma-je8hk
@manjusharma-je8hk 6 дней назад
Sunder ❤
@PanchalHemlata-xw6zq
@PanchalHemlata-xw6zq 6 дней назад
Lakhine muko Jay shree Krishna 🙏
@VilasVekariya
@VilasVekariya 5 дней назад
ખુબ સરસ ભજન ગાયો બહેનો આવા મસ્ત ભજન મુકતા રહેજો અમને સંભળાવતા રહેજો ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@vandanasharma1338
@vandanasharma1338 6 дней назад
Jai shree krishna bahut sundar bhajan
@sadhanasharma119
@sadhanasharma119 6 дней назад
Bhajan sun k man shant ho gaya👌👌
@bhavanapatel7457
@bhavanapatel7457 6 дней назад
Nice
@anjanasharma1203
@anjanasharma1203 6 дней назад
Bahut badhiya bhajan h
@MeetaPatel-p5q
@MeetaPatel-p5q 6 дней назад
Saras bhajan kalpanaben lakhi muko
@arvindsharma1578
@arvindsharma1578 5 дней назад
Madhur bhajan 👌👌🙏
@patelbhagat475
@patelbhagat475 6 дней назад
Khub Sara's Kalpana ben Manju ben Jai shree Krishna ❤❤❤❤
@bhavinmaisuriya4003
@bhavinmaisuriya4003 6 дней назад
સરસ
@shahchhayajayeshshah211
@shahchhayajayeshshah211 5 дней назад
Sars Jordar Mast 😊❤🎉
@AmitaTrivedi-g3d
@AmitaTrivedi-g3d 5 дней назад
Vah sras gayu
@ShilpabenSadhu
@ShilpabenSadhu 6 дней назад
Lakhi ne muko
@PanchalHemlata-xw6zq
@PanchalHemlata-xw6zq 6 дней назад
Thanku Beno Jay shree Krishna 🙏🙏💐
@seemavashistha6601
@seemavashistha6601 6 дней назад
👌👌
@purnimashah1317
@purnimashah1317 6 дней назад
Very very nice
@GitaPandya-ys4xc
@GitaPandya-ys4xc 5 дней назад
ખુબ સરસ ભજન હતું
@shrutishahkaushik3743
@shrutishahkaushik3743 5 дней назад
👌🏻👌🏻👏👏🙏🏻🙏🏻
Далее
How Many Twins Can You Spot?
00:17
Просмотров 22 млн
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 848 тыс.