આ પોલ જેને ફોરેસ્ટની પરીક્ષા આપી તેમનો છે તેઓ ખોટા વોટ કરે તેવું પણ બની શકે એટલે જેને પણ 80+ માર્ક્સ થતા હોય અથવા તમારું પેપર અઘરું આવ્યું હોય અને નોર્મલાઈઝેશન દ્વારા 80+ થવાની સંભાવના હોય તો ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ 😊
Hii sir Me Jyare forest guard nu form bharyu tyare Print nati kadhavi Pdf Delete thai gai 6 to me kaya Jilla ma Form baryu 6 ae mne yad nhii And mare lekhit ma 105.5 marks thay chhe to hve su kru ? Jilla ni kai rite khbr padse mne plzz ans aapo ne