🔴 Geeta Rabari || ડાયરા માં ૧૦ કરોડ રૂપિયા નો વરસાદ લાઈવ || Supar Hit This Year Live Dayro 2023 || Like Share and Subscribe now #GeetaRabari #GeetaRabariLive
ભાઈ ભાઈ સાહેબ આ બધાં રૂપિયા અનાથાશ્રમ અને ઘરડાં ઘરમાં અને બેરા મુંગા શાળામાં અને ગાય માટે ઘાસચારો અને હોસ્પિટલમાં દાનમાં આપી દો આ રુપિયા કોઈ રાજકીય પક્ષ નહીં આપવા અને ગાયક કલાકાર બબ્બે અને પાંચ પાંચ અને ૩ ત્રણ રુપિયા આપો ભજન કીર્તન તો સાહેબ ભગવાન ના નામના હો ગાયક કલાકાર પૈસા ની આસા ના રખાય જય વિહત મેલડી
આટલા રૂપિયા આવા ડાયરા માં ઉડાવો છો એટલા કોઈ ગરીબ ભીખારી ને આપો ભગવાન ખુશ થશે અને ભજન તો એવું ગાય છે કે કભી પ્યાસે કો પાની પીલાયા નહીં બાદ અમૃત પિલાનેસે ક્યાં ફાયદા ગરીબ પૈસા મતેકેટલી મહેનત કરેછે અને અહીંયા લોકોનો મજાક ચાલે છે ભગવાન ને કેટલું દુખ થતું હસે મારા નામ પર લોકો શું કરી રહ્યા છે . જય શ્રી રામ..... ઓમ નમઃ શિવાય..... જય બરંગબલી..... જય માતાજી..... જય શ્રી કૃષ્ણ
😮જય માતાજી Aam Paisa udadi kalakaro nu Dil jitavamate khoti Impression pado ena karata Tamara Maa Bap na nam upar ek garib balakne bhanava Paisa aapo , Tamara hath athi gay mate ghanchcharo nakho khoti Impression na dikara thava maa
Jay mataji ki ap ne upare rupees no varshad kare che ma Laxmi Ji nu apman che rupees no varshad atle ma Laxmi Ji nu apman che tamre upar dhan varsha tamne game che lokona pag ma Laxmi Ji pade tame Rabari ho to Ava prasng ne avoid Karo nahi to Tamra goga tamre upar dhan nahi rakhe