Тёмный

10 OCTOBER 2024 JET NEWS DAMAN 

JET NEWS DAMAN
Подписаться 34 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

00:55 દમણ પારસી અગિયારીમાં ભારતના દિગ્ગજ ઉધોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
03:51 દમણમાં આજે પણ બપોર બાદ અનરાધાર વરસાદ ખાબક્યો, વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો
05:07 DRIની ટીમે ઉમરગામની સૌરવ ક્રિએશન્સ કંપનીમાંથી 17.3 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું
06:39 વાપીમાં એક જ રાતમાં 5 દુકાનોનો તાળા તૂટ્યા, 3 દુકાનોમાં રૂ. 2.70 લાખના મુદ્દામાલની ચોરી
08:27 વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીમાં લેબલ વિનાના બ્રેડ અને પાંઉનો નાશ કર્યો
09:57 દેગામની મનોવિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોના પરિવહન માટે જેટકો દ્વારા બસની ભેટ અપાઈ
13:19 અમી છાંટણા વચ્ચે વાપીના શ્રીનાથ મિત્રમંડળ નવરાત્રી મહોત્સવમાં માતાજીને 56 ભોગ ધરાવ્યા
જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / jetnewsdaman
અમારું Email : jetnews.daman@gmail.com
#daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@Jigisha-uc2wg
@Jigisha-uc2wg 10 часов назад
Ratan Tata sir ke liye aaj asmaan🌧️⛈️ bhi roya miss you sir 🙏
Далее