Тёмный
No video :(

14 વર્ષ નો વડીલ | Khajur Bhai VLOGS | Nitin Jani | Khajur Bhai | Social Work | Janidada Foundation 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 3,3 млн
50% 1

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7 тыс.   
@msd0717
@msd0717 Год назад
જોનાર જ એનું દુઃખ જોઈને રડી જાય છે તો એ ભોગવનાર હસતા હસતા કોઈ દુઃખ થી રડતો નથી એ બહુ મોટી વાત છે...salute છે boss
@Keshavvaghelashort4998
@Keshavvaghelashort4998 Год назад
સાચી વાત છે ભાઈ મને પણ જોઇને આંખો માથી આવુ આવી ગયા..😭😭😭
@jaymataji8470
@jaymataji8470 Год назад
સાચું હો ભાઇ! 😭😭😭
@sejalbenbaria5806
@sejalbenbaria5806 Год назад
🙏🙏🙏
@historyofhindustan4630
@historyofhindustan4630 Год назад
Ha bhai Sachi vat se Teni sahan Shakti ne salam se ?
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 Год назад
When I was watching Khjurbhai videos I was crying too very hard life for two brothers God Blessing with themes I am very sad to Thanks 🙏 Dear ❤Khjurbhai
@dhapavijay
@dhapavijay Год назад
લાખ લાખ વંદન છે ખજુરભાઈ તમારી જનેતાને.... રડવુ આવી ગયુ 😭😭😭😭
@jpimerfarming4306
@jpimerfarming4306 Год назад
ભગવાન અવીનો અને જય ને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના
@rajeshgamit6181
@rajeshgamit6181 Год назад
Thank you
@weathershorts6439
@weathershorts6439 Год назад
🙏
@govindhbhaichodhari3165
@govindhbhaichodhari3165 Год назад
@@jpimerfarming4306 yyybx8nybfbmhfu
@aakashchaudhari2896
@aakashchaudhari2896 Год назад
Dil ko sune vala video
@harshilshaktidan3535
@harshilshaktidan3535 Год назад
આ બાળકોની કઠોર તપસ્યા ને અંતે ચમત્કાર થયો છે અને ભગવાનના પ્રતિનિધિ રૂપ ખજૂર મળ્યા છે, ખજૂરભાઈ ને પણ ધન્યવાદ 💐
@bavliyasanjay6927
@bavliyasanjay6927 Год назад
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ માં ભગવતી હંમેશા તમારા પર મહેરબાન રહે એવી હું દિલ થી પ્રાથના કરું છુ
@yarana335
@yarana335 Год назад
લાખ લાખ વંદન છે ખજુરભાઈ તમારી જનેતાને.... 😭😭😭😭 રડવુ આવી ગયુ
@poojashrimali8156
@poojashrimali8156 12 дней назад
😭😭😭😭
@rathvavijaybhaiishwarbhai9973
આ બે ભાઈઓએ જીવનનો સાચો સંગ્રશ કર્યો છે.ખૂબ આગળ વધે એજ પ્રભુને પ્રાર્થના
@bhavishtaviyabhavesh8589
@bhavishtaviyabhavesh8589 Год назад
ખરેખર ખજુર ભાઈ ભગવાન બનીને આવી ગયા છે
@anilpatel1398
@anilpatel1398 8 месяцев назад
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ
@msd0717
@msd0717 Год назад
યાદ રાખજો આ બંને ભાઈઓ આગળ જતાં મોટા વ્યક્તિ બનશે💥💥🚩🙏
@j.ngaming6161
@j.ngaming6161 Год назад
હા બને જરુર બનસે 🙏🏻👍🏻💯
@japdavashram7237
@japdavashram7237 Год назад
👍
@Bapasitarambagdana12
@Bapasitarambagdana12 Год назад
🙏 💯%
@sarojbengondaliya6295
@sarojbengondaliya6295 Год назад
ખજુરભાઈતમનેદુખથાતુતૂનેમનેબંવદુખથુઅમેતોસુકરીસકીયેતમેતોભગવાનસોહા્તમેસો
@chetnasavaliya2020
@chetnasavaliya2020 Год назад
સાચી વાત છે. જેટલું દુઃખ પડે તેટલું જ. સુખ પણ મળે છે
@parth4318
@parth4318 Год назад
વંદન છે આ બાળક ને કે આવી પરિસ્થિતિ માં પણ તે ખુશ જ રહે વિડિયો જોઈને રડવું આવી ગયું 🥺
@sagarudecha2419
@sagarudecha2419 Год назад
Sachi vat 😭😭😭😭😭😭
@darbararjunsinh9383
@darbararjunsinh9383 Год назад
😭😭😭
@rajeshgamit6181
@rajeshgamit6181 Год назад
JAY MATAJI
@bealiveyoureself1545
@bealiveyoureself1545 Год назад
Sem 2 you bhai
@hadiyananubhai7740
@hadiyananubhai7740 Год назад
Hadiya N
@rathodsagar973
@rathodsagar973 Год назад
રડવું આવી ગયું જય અને અવી નો વિડિઓ જોઈને સાંચુ 😭😭 ખજુર ભાઈ ભગવાન તમને અખૂટ આપે તમે આવા લોકો ની મદદ હમેસા કરજો 🙏🙏🙏
@deepakdk4273
@deepakdk4273 4 месяца назад
Same situation me
@VivekBhatti-yg9td
@VivekBhatti-yg9td 2 месяца назад
ખરેખર , ભાઈ આ બંને છોકરાવ ની હિંમત ને ધન્યવાદ છે
@kirtideshmukh3299
@kirtideshmukh3299 Год назад
દરેક ને પોતાનું દુઃખજ મોટું લાગે છે ... બીજા ના દુઃખ જોતા શિખશુ ... તો સમાજ પડશે કે આપણે કેટલા સુખી છે ..... ખજૂરભાઈ તમને ખૂબ ખૂબ આભાર .. આ છોકરા ઓ ને મદદ કરવા બદલ .... હું પણ મારાથી બનતી મદદ કરીશ હવે જરૂરત લાગતા લોકોને🙏
@kashirampandya3767
@kashirampandya3767 Год назад
વિડિઓ જોઈને આંખમાં આંસુ આવી ગયા.....ખજૂરભાઈ તમે ખરેખર મહાન છો...... A Real Hero....
@digitalbhalasara9786
@digitalbhalasara9786 Год назад
રાઇટ
@champabenrohit6815
@champabenrohit6815 Год назад
Jug jug jivo khajurbhai
@rameshbhaipatel4872
@rameshbhaipatel4872 Год назад
ખજુરભાઇ ખુબ ખુબ અભિનંદન.ગુજરાત મા દોડતો વિકાસ હોય તેમ લાગે છે ?આત્મવિશ્વાસ જય અને અવી જેવા છોકરાઓને સરકાર કે આજુબાજુ નુ નગરોળ તંત્ર શોધી નહી શકે .પણ ખજુરભાઇ જેવા શોધી શક્યા ને આવા મા બાપ વગરના સંતાનો નુ કોણ .?.. .કહેવાય સબકા સાથ સબકા વિકાસ .એક થઈ નવ સુધી આ બન્ને અભ્યાસ કરે છે તો વાલી દિવસે શાળા પરિવાર કે સરકારી શાળાના સંચાલકો કેમ જાણી શકયા નહી હોય કે મા બાપ વગરના બાળકો પણ અમારી શાળામા છે .ને તેમની કોઈ જરૂરિયાત સમજી નહી શક્યા હોય ? વિકાસ વિકાસ ની બુમરાણ મા માનવતા મરી પરવારી હોય એમ નથી લાગતુ ?
@bharatkhasiya8309
@bharatkhasiya8309 Год назад
જય માતાજી 🙏🏻 નિતીન દાદા અને પુરી ટિમ ને ખુબ ખુબ અભિનંદન
@RahulVideo-qn7ws
@RahulVideo-qn7ws Год назад
ભગવાન તમારું.ભલૂ.કરે.ખજૂરભાઈ😢😢
@dilipbhadru9290
@dilipbhadru9290 Год назад
મંદિરમાં લાખોનું દાન ભલે કરો પણ આવા લોકો જેને મદદની જરૂર છે તેને દાન કરશો તો ભગવાન ખરેખર રાજી થશે. 🙏 દાનવીર કર્ણની વાતો તો ઘણી સાંભળી પણ આજે જોઈ લીધું કે કર્ણ હજુ જીવે છે 🙏ખુબ ખુબ આભાર ખજૂરભાઈ
@harishbhairathva2698
@harishbhairathva2698 Год назад
Ha bhai
@arvindthakor85
@arvindthakor85 5 месяцев назад
મંદિર મા ભગવાન ને પૈસાની જરૂર ગરીબ ને મદદ કરવાની જરૂર છે
@saniyagopal94
@saniyagopal94 Год назад
ગુજરાતનુ સાચુ ઘરેણુને રીયલ હીરો ખજુરભાઈ તમે ગરીબોનુ સારુકરો છો ધન્યછે તમારા માતાપિતા જેણે સારા સંસ્કાર આપ્યા જે ખજુરભાઈને ભગવાનનુ રૂપ માનતા હોય લાઈક કરે.🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
@poonamfalowars6766
@poonamfalowars6766 Год назад
👍👍👍
@usvgamez
@usvgamez Год назад
👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍
@mr7jafrabadindia567
@mr7jafrabadindia567 Год назад
Khajur bhai 🙏🙏🙏❤️🇮🇳😁😁😁
@bhavikvloger
@bhavikvloger Год назад
વાહ વાહ ખજુર ભાઈ
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 Год назад
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈને કે જમણે આ બાળકોની વાસ્તિકતા લોકો સમક્ષ રજુ કરી. એનાથી બાળકોને શિક્ષણ અને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે જીવનનો સંઘર્ષ દુર થશે. સાથે સાથે આમની જેવા અનેક બાળકો કે લોકોને સંઘર્ષ કરવાની પ્રેરણા મળશે. બીજુ આ ખજુરભાઈ સુધી વાત પહોંચાડી એમને અહી બોલાવવામા મદદરૂપ થનાર જે કોઈક હોય તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન ! તેઓ આંગળી ચિધ્યાનુ પુણ્ય મેળવવા હકદાર છે. 🙏🙏🙏🌷⚘🥀
@experiment-p
@experiment-p Год назад
आप पर ऐसे बाबा महाकाल का आशीर्वाद बना रहै
@mogal_maa_ni_ladali
@mogal_maa_ni_ladali Год назад
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે...
@bharatjithakor4918
@bharatjithakor4918 Год назад
Hu
@DeepakPatel-yr7ys
@DeepakPatel-yr7ys Год назад
ખજૂર ભાઈ ભગવાન નું rup 6 ભાઈ ભગવાન pote j આવી ગયા 6
@Laludesai-pb7ch
@Laludesai-pb7ch Год назад
Hu
@dineshkangad77
@dineshkangad77 Год назад
ભાઈ ભગવાન તો નય પન હા જો અ તારે ગડ્યુગ માં જો ભગવાન ને કોઈ સાચા માણસ ને મોકલ્યો હોય તો એ ખજૂર ભાઈ છે ભગવાન નો હાથ છે એના પર દિલ થી ભાઈ ને ભગવાન ખુશ રાખે
@harshparmar4704
@harshparmar4704 Год назад
Hu
@alpeshdarji9763
@alpeshdarji9763 Год назад
નીતિન ભાઈ તમે ખૂબ સારું કામ કરો છો દિવસે ને દિવસે આવું જ કામ કરતા રહો પ્રગતિ કરતા રહો અને ખૂબ લોકોને મદદ કરો નીતિનભાઈ તમે છે આ બીજાને જરૂરિયાત વાળા ની મદદ કરો છો એના બદલામાં ભગવાન તમને ખુબ ખુશ રાખે ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે.
@DevrajThakor999
@DevrajThakor999 Год назад
મોદી સાહેબ સુધી વિડિયો પહોંચી ગયો ખજૂર ભાઈ
@kalpnaparmar1290
@kalpnaparmar1290 Год назад
મોદી સરકારે વિડિયો જોયો અને જાતે બધું દિલ્હીમાં બેસી ને ઘર બનાવી આપ્યું એવી admit કરતો વીડિયો પણ વાઈરલ કરી નાખ્યો છે ભાઈ.........
@kkstudioofficial6411
@kkstudioofficial6411 Год назад
Modi to ke che ke amari party e banvyu ghar
@dhruvvekariya1596
@dhruvvekariya1596 Год назад
@@kkstudioofficial6411 શરમ વગર ના પેટની છે બીજેપી સરકાર
@dilipchavda6977
@dilipchavda6977 Год назад
Paon nambar shn
@kalofficial420
@kalofficial420 Год назад
Modiji juthu bolya hata
@nileshkumarrathod848
@nileshkumarrathod848 Год назад
નિતીનભાઈ તમારા આવા કામ જોઈને એવું લાગે છે કે ભગવાન કોઈ એ જોયા ન હોય પણ મને આપને જોઈને ભગવાન જોવા મળ્યા 🙏
@user-bd5md4iy1w
@user-bd5md4iy1w Год назад
ખરેખર ખજુર ભાઇ તમે મહાન છો કેમકે વિડિયો જોઈ મને ખુબ દુખી છુ જેનાં કુટુંબ માં કોઈ નથી તમે દુત બની ને ઉભા છો ધન્ય છે તમારા માતા પિતા ને જેમણે આવા પુત્ર નો પ્રેમ મળ્યો ભગવાન તમારી હર મનોકામના પૂર્ણ કરે ભગવાન સદા તમારી પર કૃપા બનાવી રાખે.જય માતાજી
@mayurkodarlallimbachiya4162
આખી સ્ટોરીને જોઈ, સાંભળી, સમજ્યો, અહેસાસ કરવાનો પ્રયત્ન કર્યો અને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. ગળે ડુમો ભરાઈ ગયો. નિતીનભાઈ આપના સમર્પણને અનંત અનંત સેલ્યુટ છે. 😥😥
@ashwinpatel18
@ashwinpatel18 Год назад
Good job done by you Very nice and very thankful. God bless you
@alpeshchaudhary5662
@alpeshchaudhary5662 Год назад
😥😥
@ishardangadhavi5166
@ishardangadhavi5166 Год назад
Khajurbhai bhagvan tamarukalyan karse
@mananparekh3554
@mananparekh3554 Год назад
મારા આખમા પણ આશુ આવી ગયા
@bariabhargav6602
@bariabhargav6602 Год назад
😢😥રડું આવી ગયું.... આ છોકરાઓ ની હાલત જોઈ ને ભગવાન બીજા કોઈ ને આવું દુઃખ નાં આપે.🙏🙏🙏 જય ભગવાન........
@jdedit...2971
@jdedit...2971 Год назад
Right bhai
@hirenranpara8541
@hirenranpara8541 Год назад
વાહ વીરા વાહ લાખ લાખ વંદન છે તમને અને તમારી જનેતા ને પરમ કૃપાળુ પરમાત્મા અને પરમ આદ્યશક્તિ તમારા પર સદાય હજાર હાથ રાખે અમારા હનુમાન દાદા અખંડ અનંત.તમારા પર અમી દ્રષ્ટિ રાખે.તેવી પ્રાર્થના
@RakeshRakesh-tu3dn
@RakeshRakesh-tu3dn 8 месяцев назад
લાખ લાખ વંદન છે ખજુર ભાઈ તમારી જનેતાને🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@pragatstudio4244
@pragatstudio4244 Год назад
આ જોઈ ને મને લાગે k આપડે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ પણ આપડે જીવન માં આવી તો કંઈ રીતે સંઘર્ષ નથી કર્યો ભાઈ ખરેખર ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમે બધા ને મદદ કરતા રહો
@nikulpanchal7249
@nikulpanchal7249 Год назад
બિલકુલ સાચી વાત છે 🙏
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 Год назад
ધન્ય છે ખજુર ભાઈ તમને તમારા મમ્મી પપ્પા છે આવાં દિકરાને જન્મ આપ્યો છે 🙏🙏🙏 ભગવાન તમને હિંમત આપે જય શ્રી કૃષ્ણ
@SoriyaHindu-sn4xv
@SoriyaHindu-sn4xv Год назад
ખજુર ભાઈ ધનીયે છે તમારી જનેતા ને ખુબ સરસ કામ કરોછો
@bharatchaudhari4996
@bharatchaudhari4996 Год назад
ભગવાન છે બધા છે પણ આજે તમે સાક્ષાત ભગવાન બની ને દર્શન આપ્યા કોઈપણ બીજી વ્યક્તિ કરી ના શકે મારા તરફથી ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમને ખૂબ લાંબી ઉંમર આપે એવી ભગવાન પાસે પ્રાર્થના
@nobita999gamer8
@nobita999gamer8 Год назад
Vandan che bane bhiyo ne ane khajurbhai ne⛳⛳⛳
@thakornavghan485
@thakornavghan485 Год назад
જેનુ કોઇ નથી તેનો ભગવાન તો સે જ ,એટલે જ ભગવાને તમારા જેવા માણસ ને બનાવયા સે....વાહ ખજુર ભાઇ વાહ ધન્ય સે તમને....
@RM2728-w7p
@RM2728-w7p Год назад
R8 se
@mehul.j.d510
@mehul.j.d510 Год назад
Sachi vaat
@user-ld3kw4vy6n
@user-ld3kw4vy6n Год назад
આંખ મા આંસુ આવી જાય તેવું દુઃખ આજે જુવો ખરેખર ખજુર ભાઈ ને ફોન કરી ને જાણ કરી ને ભાઈ ને આભાર . જય દ્વારકાધીશ 🙏
@saileshchaudhary7515
@saileshchaudhary7515 Год назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઇશ્રી, આપણે મંદિરમાં જવાની જરૂર નથી હાચુ મંદિર તો આવા જરુરીઆત જેમને ઉપર આભ ને નીચે ધરતી કોઈ આધાર નથી એમની સેવા કરવી ને એમની સામે માથું ઝુકવી ને એમને મદદ કરવાની છે હાસો ભગવાન તો આમની સેવા કરવાનો છે.ભાઇશ્રી ખુબ ખુબ ધન્યવાદ હૂ પણ સહભાગી બનીશ આવા છોકરા ભણેની આગળ વધે ને પોતાની દુઃખ ભર્યું જીંદગી માં એક રોશની આવે મને જણાવો સાહેબ શુ મદદરુપ થવુ
@surchaudhari257
@surchaudhari257 Год назад
નીતીન ભાઈ ભગવાન માતાજી તમને હંમેશા ખુશ રાખે અને તમને લાબુ આયુષ્ય આપે એવી સાચા હદય થી પ્રાથના છે મારી અને આ દેશ ના દરેક યુવાન ની તમારા માટે🙏🏻
@Pking-dt5sh
@Pking-dt5sh Год назад
ખજૂર ભાઈ નવરાત્રી ની હાર્દિક શુભકામના આવાજ કામ કરતા રહો જય અંબે જય ભવાની ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થના કરીએ છીએ જય માં ભવાની 🙏🙏🙏🙏👍👍👍
@mankadsahida4616
@mankadsahida4616 Год назад
Salute che
@vibhavasava6307
@vibhavasava6307 Год назад
બંને ભાઈઓના સંઘર્ષને સલામ, ને ખજૂરભાઈની માનવતાને લાખ લાખ વંદન ! ખરેખર કરુણાજનક પરિસ્થિતિ! આંખ ભીની થઈ ગઈ!
@aartivasava1102
@aartivasava1102 Год назад
જેનું કોઈ નથી એના તમે છો ભાઈ, ગરીબના ભગવાન🙏
@letestlivesong2476
@letestlivesong2476 8 месяцев назад
ભગવાન ખબર ની આવા નાના છોકરા લોકો ને કેમ આટલું દુઃખ આપે છે....
@vishalvyas7049
@vishalvyas7049 Год назад
ખરેખર સલામ છે આ બે ભાઈ ને ❤️ જીંદગી માં ઘણુ શિખવા જેવુ છે આ બે ભાઈ પાસે થી
@janakchaudhary8670
@janakchaudhary8670 Год назад
ભગવાન બંને ભાઈઓને‌ જીવનમાં ખૂબ આગળ વધારે અને સુખી અને તંદુરસ્ત રાખે 🙏🙏💞
@nileshpandya4444
@nileshpandya4444 3 месяца назад
ખજૂરભાઈ (નીતિનભાઈ જાની) ખુબ સારી કામગીરી બહુ સરસ ભૂદેવ 🙏🏻 આ છોકરાને રસોઈ બનાવતા બરાબર શીખવાય તો કાચું ખાવામાંથી બચે.
@patelritika5810
@patelritika5810 8 месяцев назад
લાખ લાખ વંદન ખજુર ભાઈ 🙏🙏🙏
@radhemacramework1546
@radhemacramework1546 Год назад
Proud of you khajur bhai 🙏આ બે છોકરાનું દુ:ખ જોવાતુ તો નથી પણ તમે એની પાસે ગ્યા તો ભગવાન મળી ગ્યા એમને અને હંમેશા આવા જ કામ કરતા રહો ભગવાનને એવી મારી પ્રાર્થના છે કે તમને ખુબ જ આગળ વધોને અને આવા જ સારા કામ કરતા રહો મારા ભાઈ❤️👏👏 proud of you 🙏
@bharatbhagadhavi3125
@bharatbhagadhavi3125 Год назад
આ બાળકો નો સંઘર્ષ અને આત્મવિશ્વાસને લાખ લાખ વંદન કહેવા માટે શબ્દો નથી. ધન્યવાદ ખજુર ભાઈ અને પાડોશીઓ ને ધન્યવાદ અને આ બાળકો ના જીવન માંથી આપણે ઘણું શિખવા મળે છે. 🙏🙏🙏
@geetabasodha361
@geetabasodha361 Год назад
We are proud of you khajurbhai
@madhardashrath3417
@madhardashrath3417 Год назад
સુપરહિરો ખજૂર ભાઇ ભગવાન તમને સુખીરાખે
@ravianiyariya205
@ravianiyariya205 Год назад
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@akzalaofficial2174
@akzalaofficial2174 Год назад
👍
@shreenathjisoundofficial
@shreenathjisoundofficial Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-aXWfsiovRgM.html
@bhargavgohel2970
@bhargavgohel2970 Год назад
Jai alkhdhani
@chhotalakiran3253
@chhotalakiran3253 Год назад
Great khajur bhai 😍😍😍
@miteshrathod1530
@miteshrathod1530 Год назад
Pp0
@laljibhaisankhat7071
@laljibhaisankhat7071 Год назад
આખી જીંદગી મા પહેલી વાર ખુબજ દુખ થયું આ બન્ને ભાઈ ની પરિસ્થિતિ જોઈને ખજુરભાઈ
@harshdhyani1981
@harshdhyani1981 Год назад
खजूर भाई your dedication for poor people is very much appreciated।। Thx bro and keep god bless you
@RajeshparamarParamar
@RajeshparamarParamar 8 месяцев назад
ખજૂર ભાઈ કલયુગ મા ભગવાન છે ❤
@aakashkavithiya3065
@aakashkavithiya3065 Год назад
ખજૂર ભાઈ તમારા દરેક વિડિઓ લોકો જાગૃત થાય તેના માટે ખુબ સારૂ કરો છો 👌🥰
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Год назад
આવાને આવાને હવે કામ કરતા રહો જિંદગીમાં તમને કોઈ જાતનું દુઃખ ન આવે એ ભગવાનને પ્રાર્થના કરું છું 🙏❤️
@ChavdarameshChavdaramesh-zg1vp
વા ખજુર ભાઇ વા આખ મા આશુ આવી ગયા
@vipulkhoda9723
@vipulkhoda9723 Год назад
ખજુરભા‌ઈ ને કોણ કોણ ભગવાન માનેછે..❤ ધન્યવાદ.....
@mansukhdabhi4295
@mansukhdabhi4295 Год назад
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન,ર મહાભારતમાં કરન હતા અને આજે કલ્યુગ માં સાક્ષાત્ તમે કર્ણ છો, bhagvan-mataji તમને આવા પુન્ય કરવાની શક્તિ આપે અને તમારુ સ્વાસ્થ સારૂ રહે એવી murlidhar maraj ne પ્રાર્થના. 🙏🙏🙏
@jrgamingff3729
@jrgamingff3729 Год назад
સમાજ મા આવા ઘણા બધા બાળકો છે જેમને સહાય ની જરૂર છે આવા બાળકો ની આપણે મદદ કરવી જોઈએ.. 😌🙏
@maameldiofficial4781
@maameldiofficial4781 8 месяцев назад
મારી પાસે શબ્દ નથી કે તમારા કેવી રીતે વખાણ કરું બસ એટલું કહીશ ગરીબ ના ભગવાન છો તમે જય માતાજી ખજુર ભાઈ ❤🙏
@dilepbhai8284
@dilepbhai8284 Год назад
ખજૂર ભાઈ તમે ભગવાન શંકર ભગવાન તમને સો વર્ષના કરે
@targetsubscriberswithvid-dt4eq
ધન્ય છે તમારા માતા-પિતા ને જેણે તમારા જેવા ભગવાન ને જન્મ આપ્યો 🙏 નવરાત્રી ના પાવન અવસર પર માતાજી પાસે એટલું જ માગું છું કે હંમેશા તમને ખુશ અને તંદુરસ્ત રાખે , આમ જ જીવન માં પ્રગતી કરતા રહ્યો એવી પ્રાર્થના 🙏❤
@bhavanajadeja7219
@bhavanajadeja7219 Год назад
🙏🏻🙏🏻 Jay Mata Ji Khajur bhai Mataji savne Tamara jevu Vishal Sundar Dil aape🙏🏻🙏🏻🥰
@DARSHNAVLOG.
@DARSHNAVLOG. Год назад
સરકાર ને પણ આવા વિદ્યાર્થી ની મદદ કરવી જોઈએ. ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ.🙏🙏🙏
@chandrikakarena1667
@chandrikakarena1667 Год назад
ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન થી પણ બેસ્ટ છો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏સત સત નમન તમને
@kanujithakormetpur4245
@kanujithakormetpur4245 Год назад
ધરતી પરના ભગવાનને સત સત નમન
@chiragparmar7475
@chiragparmar7475 Год назад
કળયુગ માં નીતિનભાઈ જાની ના રૂપે એક મહાત્મા અવતર્યા 🙏
@junibarpatoli
@junibarpatoli Год назад
બાળકોની હિંમત અને તમારી સેવા ને ખરેખર વંદન ભાઇ....ખરેખર હૃદય દ્રવી ઉઠ્યું.....
@dipakgohil1059
@dipakgohil1059 Год назад
Thank mota bhai
@thakorrames146
@thakorrames146 8 месяцев назад
🙏તમારા મા-બાપને કોટી કોટી પ્રણામ 🙏જય માતાજી🙏 રાધે રાધે🙏
@pragnesh7889
@pragnesh7889 Год назад
You will find many people who stop, but you will not find people who drive on the road in Gujarat NO NUMBER ONE DONATION HERO MR. ખજૂર ભાઈ Real God
@viralshortvideo850
@viralshortvideo850 Год назад
મે ખજૂરભાઈ તમારા બધા vlog જોયા પણ આ vlog જોઈને ખરેખર આંખમાંથી આંસુ આવી ગ્યા વધારે માં વધારે મદદ કરજો આમની ખજૂરભાઈ
@rajujograna8100
@rajujograna8100 Год назад
જય ઠાકર મારા ભાઈ ભગવાન તમને ખૂબ સુખ સંપત્તિ અને શાંતિ આપે ❤️👌
@rahulbaraiya5773
@rahulbaraiya5773 Год назад
Jay mataji khajura bhai
@kaushiksoni9479
@kaushiksoni9479 Год назад
વાહ ખજૂર ભાઈ, તમે જીવતા જાગતા સંત છો, ગરીબો ના બેલી છો 🙏🙏🙏🙏
@vishalbaraiya3903
@vishalbaraiya3903 Год назад
ખરેખર...... આ વીડિયો જોઈ આંખ માંથી આંસુ આવી ગયા......😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
@nexon944
@nexon944 Год назад
Sachi vat
@akashchauhan1267
@akashchauhan1267 Год назад
માં ખોડલ ખૂબ આપે એવી ભગવતી ને પ્રાર્થના ❤️
@RupeshBhatt-nk2lt
@RupeshBhatt-nk2lt 22 дня назад
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@solankianita1149
@solankianita1149 Год назад
બહુ જ સરસ કામ કરો છો ભાઈ ખરેખર તમે તો ભગવાન કરતા પણ પહેલા મદદ કરવા વાળા છો 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@madhuben6196
@madhuben6196 Год назад
જય માતાજી ખજુર ભાઈ આવા લોકો ના જે તમે કામ કરો છોને એ જોઈને ખુબજ આનંદ ની લાગણી નો અનુભવ થાય છે ખુબજ સરસ સરસ
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Год назад
ગુજરાતનો રીયલ હીરો અમારા માટે તો ખજૂર ભાઈ જ છે ખજૂર ભાઈ ની જય હો ❤️
@bhavughodadara1453
@bhavughodadara1453 Год назад
Vah khajur bhai love you
@Crazyridervlogs121
@Crazyridervlogs121 Год назад
Ha bhai
@pintumahanty3471
@pintumahanty3471 Год назад
Hii allu sir big fan khajur chutiya se acha to aap jo
@rameshcharoliya8309
@rameshcharoliya8309 Год назад
ખજુર ભાઈ માણસ બીજાનુ દુખ જોઈને દુખી થાય છે પણ બીજાને મદદ રરૂપ નથી થઈ શકતા તયારે તમે જાવ શો તમને ભગવાન શકતી આપે
@NishaPatel25-pk7bi
@NishaPatel25-pk7bi 11 дней назад
તારા નેક ઈમાનદાર કામ ના કારણે જ ભગવાને ખજુર ભાઈ ને તારી મદદ કરવા મોકલ્યા.. ખુબ સરસ 🎉
@jagdishraval5767
@jagdishraval5767 2 месяца назад
ખરેખર ખજૂરભાઈ તમે એક ભગવાન રુપ છો માતાજી તમને ખુબ સુખ શાંતિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના
@shakilshafakir9705
@shakilshafakir9705 Год назад
બહુજ આશ્ચર્ય થયું કે તેમાં મતા અને પિતા ના હોવા છતાંય તે આટલું બધું કરીને પણ ખુશ છે... અને ખજૂર ભાઈ તમને પણ મન થી સલામ છે. કે આવી સેવાઓ માં પણ લાગેલા છો.. બહુજ ખુશી થાય છે...
@sanjayvaghadiya9013
@sanjayvaghadiya9013 Год назад
તમારા આ વ્લોગે બંને ભાઈઓને દેશના વડાપ્રધાન સુધી પહોચાડ્યા ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🙏🙏👍👍
@kalpnaparmar1290
@kalpnaparmar1290 Год назад
ભાઈ એ વાત સાચી પણ ઘર , પંખો પાણી જમવાનું બધી વ્વસ્થા khajurbhai e kari che Modi sarkar to jate j બધુ કર્યુ એમ k che
@dhruvvekariya1596
@dhruvvekariya1596 Год назад
@@kalpnaparmar1290 શરમ વગર ના પેટની છે બીજેપી સરકાર
@yuvrajsinhdarbar524
@yuvrajsinhdarbar524 Месяц назад
🥰ખજૂર ભાઈ ને હું ભગવાન માનું છું 🙏માં બહુચર સદા સહારે છે
@RautAsvin123
@RautAsvin123 Год назад
लोग पत्रों में भगवान डुंडते है लेकिन खजूर भाई तो सक्सक भगवान है
@user-on9yt5nc8z
@user-on9yt5nc8z Год назад
ખરેખર આંખમાં આશુ આવી ગયા ભાઈ આવો વિડિયો જોઈને હવે ભગવાન આવે કે ના આવે પણ સાચા ભગવાન તો મારા ખજુર ભાઈ છે એ જ સાચું છે અને સત્ય છે 🙏🙏🙏
@vasavasandip9400
@vasavasandip9400 Год назад
Khare.khar.bhagvan.so.khajur.bhai
@satishagrawal2522
@satishagrawal2522 Год назад
ખજૂર ભાઈ અમારે પણ તમારી સાથે આ મદદ આપવા જોડાવું છે અમે કઈ રીતના મદદ આપ સુધી પહોંચાડી શકીએ કૃપા કરીને તમારો બેન્ક એકાઉન્ટ નંબર અથવા સહયોગ રાશિ આપવા માટેનો વિગત જણાવશો
@ravechistudiovagad3613
@ravechistudiovagad3613 Год назад
ખજૂર ભાઈ ખરેખર આ વિડીયો જોઈને મને પણ આંસુ આવી ગયા ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને
@mahakalionline6424
@mahakalionline6424 Год назад
ખરેખર જીવનમાં સંઘર્ષ તો અવી-જય નો ખરો.. ખજુરભાઈ તમે ભગવાન છો બધા માટે
@subhashbaghel6401
@subhashbaghel6401 6 месяцев назад
Gujarati samjh nhi aati but har video dekhta hu.....😢 Ads bhi skip nhi karta .....bhai....salute hai apko
@digiital_malll
@digiital_malll Год назад
ખરેખર SALUTE છે,ખજુરભાઈ અને તેમની સમગ્ર ટીમને ...ખરેખર આજે તમે આજની યુવાપેઢીને માટે એક એવો મોટીવેશનનૉ દાખલો આ બે વગર માં-બાપના છોકરાઓ થકી સમાજને પૃરું પાડેલ છે. પરિસ્થિતિ ખરેખર હ્દયસ્પર્શી છે.
@kiransarvaiya2600
@kiransarvaiya2600 Год назад
વાહ નીતિનભાઈ વાહ માતાજી તમને ખૂબ આપે મારા ભાઈ આ વીડિયો જોઈને આંખમાંથી આંસુ આવી ગયા ભાઈ 🙏🙏
@sureshnariya7041
@sureshnariya7041 8 месяцев назад
વાહ ખજુરભાઈ વાહ તમને માતાજી ખુબ શક્તિ આપે
@user-dc1ui9dl1v
@user-dc1ui9dl1v 8 месяцев назад
ખજુર ‌ ભાઈ આજ‌ ના જમાના માં કોઈ કોઈ નું નથી અને તમે આ ગરીબ માટે ભગવાન‌ છો આજ એના દુઃખ ને પરીસ્થીતી બધું જ જોવો છો અને આવા લોકો દુઃખ ને તમારા દખ માની એનું ભવિષ્ય આખું સુધારો છો ખજુર ભાઈ તમારા‌ જેવા માનસ ની ભગવાન‌ રક્ષા કરે તમારૂં આમીર દીલ જોઈ ને દુવા છે કે ભગવાન તમને દુનીયા માં સૌથી આમીર બનાવે જેથી તમે આવા લોકો ની મદદ કરી સકો
@Santoshraut999
@Santoshraut999 Год назад
સાચું ઘરેણું કહેવાય એવું ખજૂરભાઈ જાની ધન્ય છે. એવી જ રીતે આગળ વધતા રહો એવી શુભકામના🥰🤗
@amarmali962
@amarmali962 Год назад
વંદન છે આ બાળકો ને આ પરિસ્થિતિ મા ખુશ છે ભગવાન તેને ખૂબ જાજુ દે ખજુર ને ધન્ય છે
@hemangibhatt6290
@hemangibhatt6290 23 дня назад
Salute cge....khajur Bhai tmne pan....Ane a banne bhaio ne pan mara vandan
@kambadbhomit4919
@kambadbhomit4919 7 месяцев назад
ભગવાન તમને સુખી રાખે ખજૂર ભાઈ
@lalubhathakor1357
@lalubhathakor1357 Год назад
આ વીડિયો જોઈ ને આંખ માં આશુ આવી ગયા. અત્યાર સુધી માં પહેલી વાર આવો સંઘર્ષ જોયો ..અને ખજુર ભાઈ તમારા સેવા ને પણ લાખ લાખ વંદન છે. હું આ વીડિયો ને બંને એટલો સેર કરીશ.
@PATHUBHAI1234
@PATHUBHAI1234 Год назад
ખજૂર ભાઈ આવા ને આવા પુણ્યના કામ કરતા રહો ભગવાન તમને કોઈ જાતનું દુઃખ ન આપે એ ભગવાનને પ્રાર્થના કરું છું નિતીન જાની ક્યાંય પાછો ના પડે 🙏❤️
@devrajgadhavi6648
@devrajgadhavi6648 24 дня назад
Dhany chhe bhai aapni sarkaro ne lant chhe garbi ni khali vato kare chhe ❤❤❤
@rathwaguaju5445
@rathwaguaju5445 Месяц назад
Lakh lakh vandan bhai tamari janetane manusu totame bhavan pan se aevu maru man kahe se. Hu rajubhai rathva
Далее
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 1,6 млн
Wife habit 😂 #shorts
00:16
Просмотров 53 млн