શાસ્ત્રીય રાગ, સંગીતમય , સ્પષ્ટ ઉચ્ચારણ , મધુર સ્વર સાથે થયેલ ગાન-પઠન ને ખૂબ જ ભક્તિમય થઈ માણ્યું. ખૂબ ખૂબ અનુમોદના.એક નમ્ર વિનંતી કે આપશ્રી એ બોલેલ પ્રત્યેક અક્ષર, લીટી જો સામે સ્ક્રિન પર આવે તો અમે પણ સ્પષ્ટ ઉચ્ચારણ સમજી ને વાંચતા વાંચતા સાંભળી શકીએ એવી રચના થાય તો સોના માં સુગંધ ભળે...🙏
Shripal bhai e khubj bhav thi gayu che khub anumodna 🙏🙏 music composition also awesome bau prasanta thai che sambhadi ne I listen every day thanks to pushay Parivar