ધર્મેનભાઈ, જય ભાઈ,મિત્તલ બેન અને સરકાર નો ખૂબ ખૂબ આભાર અને શુભકામના,ઘર વગર રહ્યા હોય તેને જ ખબર પડે ઘર ની કિંમત,પ્રભુ મિત્તલ બેન ને દીર્ઘાયુ અને સ્વસ્થ રાખે એજ પ્રભુ ને પ્રાર્થના
બેન આપના આ ભગીરથ કાર્ય ને લાખો વંદન અને સાથે અભિનંદન આપે જે કાર્ય નુ બીડુ ઝડપયુ છે એ અઢળક આશીર્વાદ અને મન ને સંતોષ પમાડે એવુ કાર્ય છે સરનામા વિનાના માનવી નુ આપે સરનામુ અપાવ્યું આપને લાખો વંદન
ભગવાન રામ પણ ૧૪ વર્ષના વનવાસ પછી પોતાના ઘરે પરત ફર્યા હતા. ૧૭ વર્ષ એટલે એનાથી પણ વધુ સમય કહેવાય. દરેક પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન. વધુમાં વધુ લોકો આ વહાલપની વસાહતમાં પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરે તેવી શુભેચ્છા. વધુમાં વધુ લોકો પોતાની પાસે જે છે એમાંથી થોડું આપે તો દરેકના જીવનમાં ખુશીઓ પ્રવેશી શકે. 👌👍
aava j loko se amna sudhi shikshan nathi pochyu atle a loko potane abhan mani ne hak ane adhikaro thi aatla vasho sudhi vanchit rahya a sharam janak vat kahevay