સરસ સમીરભાઈ બેક ટુ બેક લગાતાર સળંગ દરેક પદયાત્રીઓની મુલાકાત અને રસ્તા માં આવતા અનનજ્ઞેત્ર ની મુલાકાત કરીને દરેક ભાવિ ભક્તોનો ઉત્સાહ વધારવા બદલ આભાર..ખરેખર ગિરનારની પરિક્રમા ની યાદ આવી ગઈ..જય અંબે જય અંબે જય જય અંબે...
Samir bhai super vlogs Zordar bhai sarash kam che Avu sara video jova mate tamne dhnya vad. Samir bhai ek camp amari college nu che physiotherapist bhandu college
આ વિસનગર કડા રોડ પર અંબાજી ગ્રુપ ઓફ સિહોર તથા બાપા સીતારામ ગ્રુપ ઓફ ભાવનગર તથા વિસનગર મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે. લગભગ 400 ઉપરાંત સેવાભાવી ભક્તો દ્વારા સેવા આપવામાં આવે છે 🙏🙏🙏. 🙏 જય શ્રી અંબાજી માતા 🙏.
Jai Ambe 🙏 Sameerbhai, khub saras video , ne sihore group ne ma bhavani ghani shakti aape aavi sunder seva mate ne tamne aavi seva na video ni jankari deva badal 🚩🚩🚩🙏