સાહેબ સફેદ ચણા માં આજ મુજબ કામ કરાય અને હા મગફળી માં આ વર્ષ માં તમારા સિડીયુલ પ્રમાણે બધાજ પ્રયોગ કર્યો વર્ષ નબરુ હતું છતાં પણ મારે મગફળી 24 ગુટા વિઘા માથી 50 મણ ઉત્પાદન થયું આજુબાજુ બધા ખેડૂતો ને 22 મણ ઉત્પાદન થયું. થેન્ક્સ સર સફેદ ચણા ની માહિતી આપો...