Тёмный
No video :(

2024 Latest Gujarati Sad Song - સમય જતાં ક્યાં વાર લાગે છે | Arif Mir | Samay Jata Kya Var Lage Chhe 

RDC Gujarati Music
Подписаться 857 тыс.
Просмотров 279
50% 1

2024 Latest Gujarati Sad Song - સમય જતાં ક્યાં વાર લાગે છે | Arif Mir | Samay Jata Kya Var Lage Chhe
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
Song : Samay Jata Kya Var Lage Chhe
Singer : Arif Mir
Music : Jignesh Nadiya
Lyrics : Darshan Bazigar
Recording : SM STUDIO
Starcast : Raj Chaudhary, Tejasvi Rathod
Producer: Aarati Patel
Director & Concept : Kiran Thakor
AD : Dharmesh Parmar
Edit : Kishor Rajput
Makeup : Tushar Nayi
Label : KKV Music World
Digital Partner : RDC Media Pvt. Ltd.
Song Lyrics :
સમય જતાં ક્યાં વાર લાગે છે
દિલ ને ઠોકર હજાર વાગે છે
ઘણું મુશ્કેલ છે સમજવું યાર કોઈ ને
દુખ થયું દિલ ને અચાનક તને જોઈ ને -2
કઋ વિશ્વાસ આઘાત લાગે છે
સમય જતાં ક્યાં વાર લાગે છે
દિલ ને ઠોકર હજાર વાગે છે
ના સમજ તું નાદાન સમજી ના શકી
પ્રેમ ની પળો ને તું માણી ના શકી
હાચા મારા પ્રેમ ને પારખી ના શકી
દર્દ મારા દિલ ના તું જાણી ના શકી
હો થયો અફસોસ અમે પ્રેમ કર્યો કોને
ઑ ભગવાન તું મારી તરફ જોને
કોઈ ને બદલાતા ક્યાં વાર લાગે છે
દિલ ને ઠોકર હજાર વાગે છે
સમય જતાં ક્યાં વાર લાગે છે
દિલ ને ઠોકર હજાર વાગે છે
નથી વિશ્વાસ મને તારી કોઈ વાત પર
હસી રહ્યા છો તમે મારી હાલત પર
માસૂમ દિલ પર તું આમ ના જુલમ કર
મારી આ ચાહત ને તું ના બદનામ કાર
દર્દ આ દિલ નું કોઈ ઘાયલ જાણે
કર્યો હોય પ્રેમ એ તો પાગલ જાણે
જિંદગી બદલતા વાર લાગે છે
નજરો ના તીર આરપાર વાગે છે
દિલ ને ઠોકર હજાર વાગે છે
Full Song also Available for Downloading & Streaming online:-
♫ Wynk : tinyurl.com/27...
♫ Gaana : tinyurl.com/23...
♫ JioSaavn : tinyurl.com/29...
♫ Amazon Music : tinyurl.com/24...
♫ Spotify : tinyurl.com/25...
♫ RU-vid Music : tinyurl.com/26...
♫ iTunes : tinyurl.com/29...
♫ Apple Music : tinyurl.com/29...
►SUBSCRIBE Our CHANNEL For More Update :bit.ly/2cHvRk8
❖Facebook : goo.gl/rCngrH
❖Twitter : goo.gl/cSN911
❖Dailymotion : goo.gl/BUiTts

Опубликовано:

 

4 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@akashjakhavadiya6920
@akashjakhavadiya6920 2 месяца назад
😂😂😂😂😂😂
Далее
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 1,8 млн
To Pachhi Kem Mane Bhuli Re Gaya
6:29
Просмотров 713 тыс.