Sarve vraj vasi vaishnvo ne shri hariray mahaprabhuji na pragtya utsav ni khub khub mangal vadahi sah sarve ne jaja kari ne Jay shree krshna vahala ❤❤🎉🎉🙏🌹🌹🙏
@@pateloildepo3592 lila nu pan aam jager maa no karaway bhaayy....jaher maa lila nee wato karwa thi kahenar no bhav naash thaai jaay...jaher maa to fakt Sri Mahaprabhu ji no siddhant j kehway....mara Veeraa🙏🙏
રડવા નું નાટક ઘણી વખત કરે છે...પણ હરામ બરાબર આંખ માં આંસુ આવે....!?? વાક્યે વાક્યે એક્સપ્રેશન બદલે છે...અભી ખુશી અભી ગમ....વાહ અભિનય સમ્રાટ 🥇🥇a great story teller 😂
આપ જે પણ છો તમને આવી ભાષા સોભતી નથી ઈલા બેન તમને ફરજ નથી પાડતા એમને સાંભળવા માટે જો તમને ન ગમતું હોય તો તમે ન સાભડો બાકી બીજા નાં મનમાં જેર શા માટે રેડો છો? વૈષ્ણવ હોવ તો તમને આ શોભતું નથી શા માટે દોષ માં પડો છો
@@rashmiashar1314 બેન મારી જે કહું છું એ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી ના સિદ્ધાંત ના reference સાથે..આ માર્ગ ઇલા બેન નો નથી... શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી નો છે...તમને ઇલા બેને બોલાવ્યા છે..મને શ્રી મહાપ્રભુજી એ મોકલી છે..મારા દોષ ની ચિંતા તમે નો કરો...🙏🙏
@@rashmiashar1314 hu મન માં જેર નથી રેડતી બેન...પણ આ બેન આમ જાહેર માં શ્રી મહાપ્રભુજી ના સેવા સિધ્ધાંત વિરુદ્ધ ની અગડમ બગડમ વાતું કરી રહી છે...e no હલાવી લેવાય...ભલે મને દોષ લાગતો..હું એમની હાચી વાતો ને ક્યાં વખોડું સુ?!..તમને મારા અંતર ના જ્ય શ્રી કૃષ્ણ 🙏
બધા પાસે થી પૈસા ઉઘરાવશે... ભૂતલી પુરુષોત્તમ ના વ્હાલા થાશે....વૈષ્ણવો..તમારા પૈસા ની સામગ્રી ફકત તમારા માથે બિરાજતા શ્રી ઠાકોરજી ને j aarogaavo.... bawa ne એજ પ્રસાદી aarogavo બહુ વ્હાલા થવા ના ચટકા હોય તો...પણ fruit salad to નહિ નહિ ને નહિ જ....🙏🙏🙏🙏🙏🙏