Тёмный

25 થી 45 દિવસ ની મગફળી માં ખાતર કયું નાખવું, સારા ઉત્પાદન માટે મગફળી માં ખાતર  

Farmer Family (Manish)
Подписаться 68 тыс.
Просмотров 121 тыс.
50% 1

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા ફાર્મર ફેમિલી યુ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના વિડયો માં માહિતી મેળવવા ની છે કે મગફળી જ્યારે 25 થી લઈ ને 45 દિવસ ની થાય ત્યારે તેમ કેવા પ્રકાર ની માવજત કરવા થી સારૂ ઉત્પાદન મેળવી શકાય.
પીળી મગફળી માં શું માવજત કરવી તેની માહિતી માટે નીચે ની લિન્ક પર ક્લિક કરો.
મગફળી માં કાળી ફૂગ ની અસર હોય તો નીચે ની લિન્ક ઉપર ક્લિક કરો.
યુરિયા નાખી શકાય કે નહિ.
પાણી ભરાઈ તો તેના માટે શું કરવું.
હવે રસાયનીક ખતરો નાખવા કે નહિ.
સૂયા બેસાડવા કઈ દવા નો ઉપયોગ કરવો.
નીંદામણ ના નિયંત્રણ માટે કઈ દવા વાપરવી વગેરે.
મગફળી ના સારા વિકાસ માટે
20-25 દિવશે 19:19:19 સાથે માઇક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ 4
30-35 દિવસે 25 25 25 40 મિલી એક પમ્પ માં નાખવી ને છંટકાવ કરવા થી ખૂબ સારું પરિણામ મળે છે.
45-50 દિવસ ની મગફળી માં 00 52 34 અને માઇક્રો નૂતરીએન્ટ નો ઉપયોગ કરવા થી ખૂબ સારું પરિણામ મળે છે.
આભાર સહ
મનીષ બલદાણિયા
#khedut #મગફળી #મગફળી ની ખેતી #મગફળી માં ખાતર #30-35 દિવસે ખાતર
#magfali #magfalinabhav #farming #farmer #agriculture #farmerfarmer #farmerfamilymanish
#farmarfamily #naturalfarming #natural #indianagriculture #groundnut #groundnutcultivation #fertilizer

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 229   
@RajRajput-34
@RajRajput-34 Месяц назад
અમે સાહેબ અહીં એગ્રો વાળા ને પૂછીએ છે એમને માહિતી બહુ ઓછી હોય છે એટલે આ બેક્ટેરિયાના નામ છે કે કંઈ કંપની છે કે પી એન બી આ બધું શું છે એ થોડો સમજાવો તો બહુ ઉત્તમ રહેશે અમે બનાસકાંઠાથી છીએ એટલે અમને આ બધી માહિતીી નથી
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Месяц назад
Tamarimahitikhubajsarasane,upyogikhedutonefayadakarak
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Месяц назад
Ak mhino thayo kyu khatar નાખવું ભાઈ મગફ્લી માં
@RAJKOTION
@RAJKOTION 23 дня назад
જૂનાગઢ બાજુ ના કોઈ મિત્ર ( ખેડૂત ) બનાવો એ તમને માંડવી ની ખેતી ની બધીય માહિતી આપશે _ જૂનાગઢ જિલ્લા નો માંડવી ના ઉતપાદન માં ગુજરાત માં પહેલો નંબર આવે છે ❤
@p.vbochiya8047
@p.vbochiya8047 19 дней назад
Sir. ખૂબ સારી એવી માહિતી મળે છે. આપણી ચેનલ દ્વારા. ખૂબ સરળ અને સાચી માહિતી આપો છો. એ બદલ તમામ ખેડૂતો વતી અભિનંદન. From.થરાદ, બનાસકાંઠા
@zalanaren
@zalanaren Месяц назад
સાહેબ, આપની માહિતી ખુબ ઉપયોગી અને સમયસર મળી રહે છે.... અમને ખેતી માં ખુબ ઉપયોગી થાય છે...
@kantibhaipatel4796
@kantibhaipatel4796 Месяц назад
ખબ સરસ માહિતી છે સલફર ના બેક્ટેરિયા કઈ કંપની ના લેવાય
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 Месяц назад
વાહ સાહેબ આટલું બધું સચોટ અને સાદી રીત થી કોઈ સમજાવતું નથી ધન્યવાદ
@vaghelalakhan5997
@vaghelalakhan5997 Месяц назад
ખૂબ સરસ માહિતિ.
@BhailalbhaiSolanki-ys4om
@BhailalbhaiSolanki-ys4om Месяц назад
Bhu saras mahiti sar abhar Jay mataji
@pprajapati4018
@pprajapati4018 Месяц назад
ખુબ સરસ સાહેબ
@jigarchaudhary4048
@jigarchaudhary4048 Месяц назад
ખાતર અને બેક્ટેરિયા નું માપ અને વિગા કે એકરે આપવું
@premjithakor9721
@premjithakor9721 Месяц назад
ખુબ સરસ માહિતી આપી સર.
@jaygamer290
@jaygamer290 Месяц назад
ખુબ ખુબ અભિનંદન આભાર સાંચી વાત છે
@piyushkher8842
@piyushkher8842 Месяц назад
ખુબ સરસ માહિતી સર ઉદારણ બહુ સારા આપ્યા
@navnitchavdaahir5420
@navnitchavdaahir5420 Месяц назад
સાયબ સરસ ખુબજ સરસ માહીતી
@isavarbhau6462
@isavarbhau6462 Месяц назад
ખુબ સરસ માહિતી આપી સાહેબ
@Ram_viram7115
@Ram_viram7115 Месяц назад
ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏
@rathodlalit6250
@rathodlalit6250 Месяц назад
Khub saras mahiti sir
@RajveerbhaiBasiya
@RajveerbhaiBasiya Месяц назад
વાહ‌ સાહેબ ખુબ સરસ માહિતી 👍👍
@dineshpatel8636
@dineshpatel8636 Месяц назад
સરસ માહિતી સર🙏 પ્રણામ 🙏👌
@gohildhrupal2997
@gohildhrupal2997 Месяц назад
ખુબ સરસ માહિતી સર
@anshbarad6349
@anshbarad6349 Месяц назад
ખૂબ સારી માહિતી
@biharijpatel
@biharijpatel Месяц назад
Excellent Information, I follow your suggestions from beginning.
@kingoffarmers4682
@kingoffarmers4682 Месяц назад
સલ્ફર ના બેક્ટેરિયા ક્યાં મળે?
@rdvankar4775
@rdvankar4775 Месяц назад
ખૂબ સરસ માહિતી આપી સાહેબ🙏
@navghanzala2750
@navghanzala2750 Месяц назад
Sharas mahiti api
@daduahir41
@daduahir41 22 дня назад
ભાઈ માહિતી ખુબ સારી છે પણ આટલા બધા ખાતરઃ દવા નાખીયે તો કઈ વધે નહિ... પાલો વધે.... બીજો ખર્ચ પણ ઘણો આવે... ખેડૂત મિત્રો જોજો
@balubaraiya7864
@balubaraiya7864 Месяц назад
સરસ માહિતી 👌👌
@DevaMakvana-qn9by
@DevaMakvana-qn9by Месяц назад
Jay matadi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dasharathsinhgohil8074
@dasharathsinhgohil8074 Месяц назад
ખુબ સરસ મજાની માહિતી મળી
@dipakbhut9306
@dipakbhut9306 Месяц назад
Sir tamari apeli jankari mast chhe
@zalahardevsinh5492
@zalahardevsinh5492 Месяц назад
સરસ માહિતી આપી હો સાહેબ
@maldebhaigojiya3925
@maldebhaigojiya3925 Месяц назад
ખુબજ સુંદર રજુવત કરી સર ખૂબ ખૂબ આભાર
@jtpatelkhadasancha3528
@jtpatelkhadasancha3528 Месяц назад
ખુબ ખુબ આભાર સાહેબ
@MaheshTadhani-d7c
@MaheshTadhani-d7c Месяц назад
ખુબ સરસ માહિતી
@user-Prahlad15471
@user-Prahlad15471 Месяц назад
20 દિવસ થયા સે અમુક છોડ જતા રહેશે થડમો છોડ કાળો પડેસે કઈ દવા આપવી
@desairamesh3111
@desairamesh3111 Месяц назад
ખૂબ સરસ સાહેબ બહુ સરસ માહિતી આપો છો 25 - 25 - 25 ફુવારામાં આપી શકાય
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 Месяц назад
વાહ સરસ માહિતી...
@jethavajagdish8123
@jethavajagdish8123 Месяц назад
🙏❤️👌
@amarsisolanki5137
@amarsisolanki5137 Месяц назад
Saras mahiti aapi saheb,,,
@vrbaradbarad7947
@vrbaradbarad7947 Месяц назад
Good sir
@piyushjadav356
@piyushjadav356 Месяц назад
Very nice...
@dineshkanzariya3998
@dineshkanzariya3998 Месяц назад
બહુ સરસ, મોરબી જિલ્લામાં હળવદ
@chhaganbhaipansuriya3157
@chhaganbhaipansuriya3157 Месяц назад
Good baldaniya sar
@agribusinesscenter-junadis3828
@agribusinesscenter-junadis3828 Месяц назад
Very good sir
@rambhaidodia5085
@rambhaidodia5085 Месяц назад
Very nice thanks
@nathubhaihpatel8880
@nathubhaihpatel8880 Месяц назад
@vishalsavaliya4874
@vishalsavaliya4874 Месяц назад
ખુબ ખુબ અભિનંદન
@sanjaynakum2347
@sanjaynakum2347 Месяц назад
સરસ માહિતગાર કરેલ
@studiotechnology8136
@studiotechnology8136 Месяц назад
ખુબ સરસ
@nadaakshay723
@nadaakshay723 21 день назад
you can't mix 0-52-34 with mix grade , if any doubt than mix and see results, please correct your information
@KiritsinhRahevar
@KiritsinhRahevar Месяц назад
Aabhar Sahebji
@dineshkanzariya3998
@dineshkanzariya3998 Месяц назад
Good
@rajshikhuti6271
@rajshikhuti6271 Месяц назад
જય જવાન જય કિસાન
@jagdishder4833
@jagdishder4833 Месяц назад
Khub sundar
@rameshbhairudani6901
@rameshbhairudani6901 Месяц назад
Thanks
@patelmc4213
@patelmc4213 Месяц назад
સરસ સાહેબ
@user-py1hn9rs1f
@user-py1hn9rs1f Месяц назад
Vah saheb vah
@MaheshPatel-tg2wn
@MaheshPatel-tg2wn Месяц назад
I am Mahesh Patel very fine. Arawalli
@pateldineshbhai4687
@pateldineshbhai4687 Месяц назад
બવ સારી માહીતી આપી સાહેબ હુ સાબરકાઠાં ગામ સાગપુર તા તલોદ વતન ખુબ ખુબ આભાર.....
@dansinhbarad9380
@dansinhbarad9380 Месяц назад
👍👍👍👍
@shobhrajsinhjadeja385
@shobhrajsinhjadeja385 Месяц назад
Good 👍
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Месяц назад
જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@ketanpatel757
@ketanpatel757 Месяц назад
3જાત ના બેકટેરીયા કિયા મળશે
@bhagvanbhairambhai9892
@bhagvanbhairambhai9892 Месяц назад
ખુબ ખુબ આભાર
@dernilesh4895
@dernilesh4895 Месяц назад
Bou srs ....bou mst mahiti aapo choo
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Месяц назад
👌👌
@bharatbhaigalani4018
@bharatbhaigalani4018 Месяц назад
ડુંગળી ની માહીતી આપજો કયાખાતરનાખવા
@balubhaidodiya7614
@balubhaidodiya7614 Месяц назад
આભાર્
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Месяц назад
Very good information
@ashoksinhbarad3609
@ashoksinhbarad3609 Месяц назад
વાહ સાહેબ ખૂબ જ સરસ રીતે અને સચોટ માહિતી આપો છો તમારું કામ ખેડૂતો માટે ઉત્તમ ઉત્તમ છે
@manishbhai7749
@manishbhai7749 Месяц назад
Jay hind
@DevaMakvana-qn9by
@DevaMakvana-qn9by Месяц назад
Sar sardar amin gold and npk 19 19, 19 aapi shakay
@rasikkalaria5981
@rasikkalaria5981 Месяц назад
Soyabin pila padi gaya chhe sar mahiti apajo
@anopsinhchauhan3380
@anopsinhchauhan3380 Месяц назад
Good information
@jimmybarot764
@jimmybarot764 Месяц назад
Thanks saheb
@manishbhai7749
@manishbhai7749 Месяц назад
Good job sir
@grsarvaiyagopalsinh6647
@grsarvaiyagopalsinh6647 Месяц назад
Zipsam kyathi malse zipsam pand par pade to kai nuksan nahi thay ne
@kirithaigondaliya7698
@kirithaigondaliya7698 Месяц назад
Khub khub dhanyawad
@mayurjadeja3317
@mayurjadeja3317 Месяц назад
ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કેટલું માપ રાખવું
@jayeshbharvad3271
@jayeshbharvad3271 Месяц назад
जिप्सम क्या mle
@ravalkamlesh5746
@ravalkamlesh5746 Месяц назад
ખુબ સરસ માહિતી છે સર બેક્ટેરિયા ક્યાં આગળથી મળશે
@user-cu8zl6cv8j
@user-cu8zl6cv8j Месяц назад
Eiyl mate
@pmthakor8140
@pmthakor8140 Месяц назад
આ બેક્ટેરિયા ક્યાંથી મળશે
@MANISHBALDANIYA
@MANISHBALDANIYA Месяц назад
8980584906 ana per call kri lejo tya thi malse
@DilipPatel-jb2kk
@DilipPatel-jb2kk Месяц назад
આવી માહિતી આપતા રહે જો સાહેબ
@rajkaravadara8230
@rajkaravadara8230 Месяц назад
Ammonium sulfate nakha vathi faydo thai ?
@Solankithakarhi
@Solankithakarhi 24 дня назад
Ha
@vinodbhairamani5156
@vinodbhairamani5156 Месяц назад
છાટણી ડુંગળી નું સિડયૂલ જણાવો.
@dolatsinhviraji7618
@dolatsinhviraji7618 Месяц назад
Saheb aa badha becteriya kyo malse banaskanthama dukanovala to na pade chhe
@MANISHBALDANIYA
@MANISHBALDANIYA Месяц назад
8980584906 per call krjo
@ialasolanki7369
@ialasolanki7369 Месяц назад
Coconut ma fal khari jas to su karvi
@bharatdethariya3703
@bharatdethariya3703 Месяц назад
19:19:19: 25:25:25 Natrogen ave to vikas na thay ?
@bhupatbhaiahir1976
@bhupatbhaiahir1976 Месяц назад
સરસભુપતલાડુમોરમોટાજાદરા
@RameshPatel-i5g
@RameshPatel-i5g Месяц назад
Good job, 🙏
@amarsisolanki5137
@amarsisolanki5137 Месяц назад
Saheb aek soyabin ni mavjat ane kalji mate no vidiyo banavo
@jitubhaigohil-zp4cl
@jitubhaigohil-zp4cl Месяц назад
સાહેબ.આપની.માહીતી.સરશ.સમજણ. આપે.છે
@ahirvijay2774
@ahirvijay2774 Месяц назад
Becteria nu drenching karvanu k upar chatvani
@rkratnodrkrathod9608
@rkratnodrkrathod9608 Месяц назад
મગફળી 60 દિવસની થઈ છે કયું ખાતર આપવું
@gojiyakhimabhai8621
@gojiyakhimabhai8621 Месяц назад
માહીતી ઘણાલોકો આપેછે પણ આપણાજેવી સચોટ બહુઓછાલની હોયછે આશારાખુંછું કે આગળપણ આવીજ માહિતી આપતારહેશો દિલથી આભાર 🎉🙏🏻
@shreygemar334
@shreygemar334 Месяц назад
Khatarnaak. Nam. Bolobhai.
@ramjgodhaniya6382
@ramjgodhaniya6382 Месяц назад
Npk 191919 ane chelated micronutrients bne hare spre kri shakiye ?
@jahir1813
@jahir1813 Месяц назад
Aabhar saheb jay hind ame tamari sathe raday ti jodaelaa shiye
@chiraggohil762
@chiraggohil762 Месяц назад
આ બધા બેક્ટેરિયા ને એકી સાથે આપી શકાય?
@hiteshkandoriya1780
@hiteshkandoriya1780 Месяц назад
Ha
@SachinTrivedi
@SachinTrivedi Месяц назад
Sir mare 10 divas ni magafali 6e to uria nakhay ke
@chaudharyvipul7113
@chaudharyvipul7113 Месяц назад
હું પણ બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકામાં રહું છુ
@KirankkiranKirankkiran-cr9xy
@KirankkiranKirankkiran-cr9xy Месяц назад
1:11
Далее