Тёмный

25 August 2024 

Nirant Gopi Bhajan mandal (vastral)
Подписаться 324
Просмотров 58
50% 1

ઝુલો બાંધ્યો કદમની ડાળ હરીયા જાઓ એક વાર હરી આજાઓ હરી આ જાઓ.,
ઝુલો બાંધ્યો કદમની દાળ.
જૂલો સોને મઢેલો છે. આ ઝૂલો હીરે જડેલો છે
તેની સોનેરી કસબ ની ડોર હરિ આજાઓ એક વાર
આ ફૂલ તનુ ઝુમ્મર ગુથયુ
આ ફૂલ તણી ફૂલની વાડી
તમે જૂલો જુલાવું એક વાર હરી આજાઓ એક વાર
ભાલે તિલક કૃપાળુ શોભે છે
એમાં અલકાપુરી શોભે છે
તમે લાગો છો સુંદર આજ હરી આજાઓ એકવાર
તારા વાકડીયા વાળો છુટા
તારા ઘુંઘરીયા કેશો છુટા
તમે મોરલી અધર ધરનાર ફરી આજાઓ એક વાર
તમે યશોદાજી લાડકડા
નંદબાબાના લાડકડા
તમે સુભદ્રાબેન ના વીર હરી આ જાઓ એક વાર
ખીલે માખણ રોટલા રાખ્યા છે
એમાં દહીંનું દડબુ મેલ્યું છે
તમે જમો જમાડું એકવાર હરી આ જાઉં એકવાર
જ્યારે ભક્તોની પડી ત્યારે તેજ સહારો દીધો છે
તારા ભક્તોની રાખજે લાજ હરી આ જાઓ એક વાર
હું તમારી ને તમે મારા છો
આતો જન્મો જન્મનો ના તો છે
મારા પ્રાણોના આધાર હરી આજાઓ એકવાર.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии