Тёмный

29/05/2024 (સાંજ) શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ (37મો રાઉન્ડ) પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ 

Paramchidakash Paramjyoti Akhandjyoti
Подписаться 398
Просмотров 75
50% 1

આ પ્રકાશ છે અને એ કોઈ ચીલાચાલુ કોઈ પરંપરાગત કોઈ શાસ્ત્ર ગુરુનાં શબ્દો નથી પણ જે... જે આખો પ્રકાશ છે એ પ્રકાશ છે એ પ્રકાશ પોતામાં પ્રકાશજ છે જેમ આ સૂર્યનારાયણ ભગવાન છે એ પોતે આખા પ્રકાશ છે. ભૂર્ભુવસ્વ ત્રૈલોકય ભરીને એવું આ આખો અનંત ભરીને આખું અનંત ભરીને આખો પ્રકાશ છે પછી એમાં એ પ્રકાશ પોતામાં પોતેજ છે અને એ પ્રકાશમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી એ આ પ્રકાશ છે આ કોઈ એમાં જે આ આ જે સૃષ્ટિની કલ્પના છે એમાં જે પૃથ્વીની કલ્પના છે એમાં જે માણસની કલ્પના છે એમાંનું કાંઈ નથી કારણકે એમાં કોઈ કલ્પનાજ નથી અને પ્રકાશ પ્રકાશજ છે
અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ .
જો હૈ સો હૈ. વધુ પ્રકાશ માટે....
www.purnbrahm.com
/ @purnbrahm247
/ @dinadave2124
/ @ultimaterealityrealit...
/ @chushilpatel01

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@rameshchaudhari-r6p
@rameshchaudhari-r6p 2 месяца назад
Jayprabhu
Далее
Mufti Tariq Masood | Dr. Zakir naik | Bayan | 2024
2:22:37