Тёмный
No video :(

30kg ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા રેસિપી bhungla bataka recipe | Bhavnagar food 

Kabhi Khaya kya
Подписаться 304 тыс.
Просмотров 1,8 млн
50% 1

ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food
☑️ Number : +91 93776 46464
☑️Addresh: 64, Singliya, near Sitaram chock, Bharatnagar, Bhavnagar, Gujarat 364002
☑️Google Map Link: goo.gl/maps/fo...
.................................................................
🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹🍹
Any Business Enquiry Contact
☑️hrmedia1320@gmail.com
☑️Rony modi:+918733999666
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
☑️FACEBOOK : bit.ly/2oSK49n
☑️INSTAGRAM :bit.ly/34ApcTl
bit.ly/34BYtWK
............................................
Your City food
Mehsana Food:bit.ly/34uSdje
Patan Food:bit.ly/2NjsIMi
shiddpur food:bit.ly/2Oi2YPL
unjha food : bit.ly/2OctutO
Kadi Food:bit.ly/2pBjouf
Visnagar Food:bit.ly/2CfKhq7
Best Morning breckfast:bit.ly/2CsYu3j
Navratri Food:bit.ly/36zaSwt
Video Tag
bhungara bateta recipe,bataka bhungra recipe in gujarati,lasaniya batata recipe kathiyawadi style,bhangra batata recipe in gujarati,gafar na batata,bhugra bataka recipe,dhoraji na bateta,gujarati recipes,street food recipe,authentic gujarati recipes,gujarati street food,garlic potatoes,ભૂંગળા બટાકા,shreeji food gujarati,recipes in gujarati,bhungla batata,lasaniya batata recipe kathiyawadi style in gujarati,lasaniya batata street food rony modi,kabhi khaya kiya?,kamlesh modi,nikunj vasoya,lasaniya batata recipe,indian street food,bhungara bateta recipe,bataka bhungra recipe in gujarati,bhangra batata recipe in gujarati,gafar na batata,dhoraji na bateta,gujarati recipes,authentic gujarati recipes,gujarati street food,shreeji food gujarati,recipes in gujarati,lasaniya batata recipe kathiyawadi style in gujarati,ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
ભાવનગરનાં પ્રખ્યાત ભૂંગળા બટાકા bhungla bataka recipe | Bhavnagar food ☑️ Number : +91 93776 46464 ☑️Addresh: 64, Singliya, near Sitaram chock, Bharatnagar, Bhavnagar, Gujarat 364002 ☑️Google Map Link: goo.gl/maps/fovHGaehkUdTPbrT6
@kamleshprajapati4134
@kamleshprajapati4134 3 года назад
Very good recipes please contact details send
@Ankur_Gambhava
@Ankur_Gambhava 3 года назад
Background music 🎶 mast Chhe👌 , Please Provide me
@harshadkumarharshadkumar9714
@harshadkumarharshadkumar9714 3 года назад
Good very very good work salut
@jigneshmaheta153
@jigneshmaheta153 3 года назад
G V
@rajputramesh9472
@rajputramesh9472 3 года назад
વાહ ❣️🙏🙏🙏
@gymandmusicholic8052
@gymandmusicholic8052 3 года назад
બધા વિડિઓ કરતાં આ વિડિઓ મને ગમ્યો....પેહલા માણસ જોયા જેમણે વ્યક્તિ વચ્ચે નો ફરક નથી રાખ્યો...ગરીબ ને જે રીતે તબિયત થી ખવડાવવું એ જ મનુષ્ય ધર્મ છે.... માની ગયા બોસ...hats off...
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Haa ઓમ ભાઈ નોર્મલ તમે મળવા જાસો તો પણ તમને દિલદાર રીતે બોલાવશે આ અમારો 5 દિવસ નો અનુભવ છે 👌👌
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@theindian6822
@theindian6822 3 года назад
गुजरातका पहला ऐसा फ़ूड व्लोग है, जिसे देख के आंखे नम्म हो गई। भाई आपके लिए ढेर सारा प्यार👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks you so much😊🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@jayhindsports1178
@jayhindsports1178 3 года назад
ભાવનગર આવીન ચોક્કસ મુલાકાત લેવી પડશે ખરેખર પાણી આવી ગયુ ખુબ જ સરસ અને પ્રેમ ભાવ થી બનાવ્યા છે.. 😍😊👌👌👌👍👍✌✌👍👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
try chokas karjo
@ashishshah9807
@ashishshah9807 3 года назад
આપ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે બધાજ બાળકો ને મફત માં સારી રીતે ભોજન કરાવ્યું. પ્રભુ ને પ્રાર્થના કરું છુ કે તમને વધુ ને વધુ પ્રગતિ આપે. જય ગરવી ગુજરાત
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏🙏
@varshkitchen8755
@varshkitchen8755 3 года назад
સાચા દિલથી પોતાના હાથેથી બનાવીને જમાડવું એ જ તો મોટી ઉદારતા છે . બહુ જ ગર્વ થાય આવા મોટા મન ની માનવતા જોઈને 🙏🤗 ….. 👏👏 Excellent sharing 👌👌
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank You...
@virajhumbal732
@virajhumbal732 3 года назад
ઢીંગલીઓની સ્માઈલ જોઇને મન ખુશ ખુશ થઈ ગયુ બટેટા બનાવવા વાળા અને વિડીયો બના વાળા ને દિલથી સેલ્યુટ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks you so much😊👍
@kamlabenthikariya6898
@kamlabenthikariya6898 3 года назад
@@KABHIKHAYAKYA ll>
@paragpatel7177
@paragpatel7177 3 года назад
Khub j sachi vat che bhai
@prakash5778
@prakash5778 3 года назад
આમ જ views આવ્યા
@SaiRules009
@SaiRules009 3 года назад
True 🙏🙏🙏🙂
@vijayrathod6231
@vijayrathod6231 3 года назад
ભાઈ.... માનવુ પડે તમને.... ચારધામનું પુણ્ય ભાવનગરમાં જ મળશે.... જ્ય માતાજી....
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks you😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@GajendrasinhOO7
@GajendrasinhOO7 3 года назад
બનાવનાર ભાઈ કેટલું સરસ રીતે સમજાવે છે,😍😍❤️❣️❣️❤️😍😍🤗 આવું તો પડશે ભાવનગર 🤗
@JavedKhan-co4lx
@JavedKhan-co4lx 3 года назад
Khare khar🙂
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@cvshah9161
@cvshah9161 2 года назад
Ghanta chutiya i transfer money from USA for OM to cook food but OM didn't and took 7,567; 32 rupees in his pocket he grab food from innocent kids mouth
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 года назад
arey wah 😁👌 best video , OM bhai ni rasoi etle jordar 👌
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Haa jordar che 👌👌
@anandpanchada
@anandpanchada 3 года назад
જીગરભાઈ અને રોની ભાઈ ની વાત ન થાય .. એતો મોઝે મોઝ હોય
@pratikbhesaniya175
@pratikbhesaniya175 3 года назад
Balko ni smile joi ne moj padi gay ..wah! Dil khush kar diya om bhai
@gautamgajjar2305
@gautamgajjar2305 3 года назад
Verry Nice ભગવાન તમને ઘણુ આપે એવી દિલ થી ભગવાન ને મારી પ્રાથના જય માતાજી
@rajgohil5941
@rajgohil5941 3 года назад
યથા રાજા તથા પ્રજા...કૃષ્ણકુમારસિંહજી ના ભાવનગર માં દરિયાદિલી નુ અભૂતપૂર્વ ઉદાહરણ...👌🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you...
@mihirvinzuda5568
@mihirvinzuda5568 3 года назад
Kudrat tamne ek divas ek mota restaurant k pachi hotel na maalik banave evi shubhkamnao...🙏🏻 Keep up the good work sir...💚
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank You..
@ravitrivedi3085
@ravitrivedi3085 3 года назад
Laya baki ho.. super se bhi upar 👌😋
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Yes
@nainadudhatara8038
@nainadudhatara8038 3 года назад
Roni bhai good job
@anilrathodmotivationalspea1783
@anilrathodmotivationalspea1783 3 года назад
નાનાં નાનાં ભૂલકા ના સ્માઈલી ફેસ જોઈ ને મજા આવી ગઈ. ખૂબ ખૂબ વંદન છે તમારા કામ ને. ,☺️
@kashmirarathod3359
@kashmirarathod3359 3 года назад
ખૂબજ સરસ, તમે મસાલેદાર બટાટા બનાવ્યા ભૂંગળા બટાટા, 👌👍🙏
@Motionatomic
@Motionatomic 3 года назад
ખૂબ સરસ રેસીપી તેમજ છોકરાવ તરફ નો પ્રેમભાવ બિરદાવવા લાયક છે .
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank You..
@varasangbhainadoda9260
@varasangbhainadoda9260 3 года назад
ખુબ ખુબ અભિનંદન આવા સેવા ભાવિ ભાઇ ને
@KinalMGohel
@KinalMGohel 3 года назад
Best smile to chej...pan a chene ghana show off mate krta hoi ne j rony ne personally olkhe ene j lhabar che k a real ma b atloj sweet che bdha sathe... Proud of u n we love you rony 🌼
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you...
@pihuu2503
@pihuu2503 3 года назад
Super, Amezing JaY KhoDaL Maa ❤✨
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
JaY KhoDaL Maa ❤✨
@smitaasoni
@smitaasoni 3 года назад
Sau pratham rasoi banavnar nu presentation Khub saras che
@mayurrathod2197
@mayurrathod2197 3 года назад
જોરદાર બટેટા બનાવ્યા ઓમ ભાઇ..👍 બટેટા ભૂંગળા વિના એક ભાવનગરી ને તો ના જ ચાલે...હા મારું ભાવનગર હા..👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Haa
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@vanshrao1014
@vanshrao1014 3 года назад
ખુબ જ સરસ કાર્ય....ભાવનગરી દિલદારી..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 કોટી કોટી વંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
😊😊👍👍👍
@alpachudasama8777
@alpachudasama8777 2 года назад
બાળકોનું હાસ્ય અને સ્વાદનો સંતોષ. જોઈને જ ખબર પડી જાય કે તમારી મહેનત સાચે જ રંગ લાવી છે ભાઈ. ઈશ્વરની કૃપા તમારા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
Thank you..
@bipinrawal2838
@bipinrawal2838 2 года назад
પ્રભુ આપને પ્રણામ 🙏🙏 આપે જે જરૂરિયાત મન્દ બાળકો ને પ્રેમ થી મનથી અને શુદ્ધ ભાવના થી ભોજન બનાવી ને ખવડાવ્યુ . અને એનો જે બાળકો ના મોઢા ઉપર નો ભાવ કહી જાય છે કે આપને કેટ કેટલા આશીર્વાદ મળી ગયા. વાહ...... ભાઈ વાહ .... 🙏🌹🕉️🌹🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
thanks 🙏🙏🙏
@hayday8536
@hayday8536 2 года назад
લાખ લાખ સલામ અભિનંદન ધન્યવાદ નાના નાના બાળકો ને પ્રેમ થી, દિલ થી, મન ભરી ને પ્રેમ થી ક્વોલિટી ફૂડ ખવડાવા બદલ ખુબ ખુબ આભાર. રેસિપી બદલ પણ આભાર.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
thank you
@HuzefaBangdiwala
@HuzefaBangdiwala 3 года назад
ઓમ ભાઈ, તમારા આ ઉત્તમ કાર્ય ને દિલ થી બિરદાવું છું. પ્રભુ તમને હંમેશા સફળતા અને માનવતા ના શિખરે પહોચાડે. મુંબઈ થી એક વોહરા બંધુ નો સપ્રેમ પ્રણામ.
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@shaileshmulashiya8393
@shaileshmulashiya8393 3 года назад
વાહ ઓમ ભાઇ ભાવનગર આવિસુ તો તમારી મુલાકાત જરૂર થી લેશું
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Jarur thi lojo maja avi jase tamne
@ParmarstudioSanosara
@ParmarstudioSanosara 3 года назад
Ekdam mast video lagyo
@solankikaran2215
@solankikaran2215 3 года назад
તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો👍👍👍
@jasoliyashilpa3600
@jasoliyashilpa3600 3 года назад
Va Aava concept la te raho
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Haa haju ave che પીઝા પનીર નું સબ્જી,ભાવનગરી ઢોસા
@METAVERSEAVATAR
@METAVERSEAVATAR 3 года назад
બવ સરસ . આવું કરવાની શક્તિ મળે તો આપડેય કરીશું.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Oh saras😊👍
@MrSeev-wh7yh
@MrSeev-wh7yh 3 года назад
ભોસડીના
@kingnawab3078
@kingnawab3078 2 года назад
સરસ ભુંગળા બટાકા જોઇને ખાવાનુ મન થઇ ગયુ એનાથી વિષેસ આ બાળકો ને બટાકા ભુંગળા ખાતા જોઇને મન ભરાઇ ગયુ સલામ છે તમને ભાઇ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍👍👍👍👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
thanks 🙏
@jignashadesai
@jignashadesai 6 месяцев назад
વાહ રોનિત બહુ સરસ રેસિપી લઈને આવ્યા છો
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 6 месяцев назад
🤩👍
@trrahiagohel2517
@trrahiagohel2517 3 года назад
વાહ ભાઈ દિલ જીતી લીધું
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks
@bhanukadegiya1810
@bhanukadegiya1810 3 года назад
સરસ ભાઈ તમારા જેવા માણસો છે એટલેજ આ ભારત માં ધરમ છે અને દયા છે જય sree ram
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you..
@lakeerajbhensdadiya512
@lakeerajbhensdadiya512 3 года назад
Kharekhar khubaj mast recipe and khub j umda karya kare. E Bhai ne khub khub dhanyvad and abhinandan
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
💐💐💐
@jayostanabenpabani1171
@jayostanabenpabani1171 3 года назад
Month ma 2 var free ma food aapvu bav moti vat kevay bhai this is called real gujarati salute brother...
@Gujjubox
@Gujjubox 2 года назад
Great job...nice cinematography
@shreykumarg9929
@shreykumarg9929 2 года назад
ભગવાને ઘણુ બધું સારું આપું 6e .... તો સારુ ઘાવાનું બનાવીને ભગવાને ખૂશ કરવાનાં વાળા ને સલામ ..... 🙏🙏😃😃
@shaileshmulashiya8393
@shaileshmulashiya8393 3 года назад
આમેય ઓમ ભાઇ બોલે ઓછું ને કામ એકદમ જબરદસ્ત
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
1000%
@shreee.s.8753
@shreee.s.8753 3 года назад
બહુજ સારી સેવા કરો છો આ બાળકો બધા ભગવાન ના અવતાર છે
@chetanprajapati2435
@chetanprajapati2435 3 года назад
Aakho video joya pachi hu Biji comment karva majboor thai gyo Super duper grevy and best yr
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
વાહ
@hardikaniyaliya9218
@hardikaniyaliya9218 3 года назад
ભાઇ જે પ્રેમ થી વાનગીઓ બનાવે એટલે વધારે ભાવે અને સરું સેવા કરે છે ભગવાન તમને ઘણું આપે
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Sachi vat chhe😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@amitsingla4853
@amitsingla4853 3 года назад
Bahut acha ,good going.
@kuldeepsinhchudasama5177
@kuldeepsinhchudasama5177 8 месяцев назад
કસમ થી આ નાના નાના ફૂલકાઓને જોઇ એક અલગ જ મારા ચેહરા પર ખુશી જોવા મળી 😊 નાનપણ યાદ આવી ગયુ અને સાથે આંખ મા આસું પણ આવી ગયા માસૂમ બાળકોના ચહેરા પર ખુશી જોઇ ને 😢 ધન્યવાદ ભાઈ તમારો બાળકોને ખવડાવ્યું તે બદલ🙏🙏🙏
@ankurmehta833
@ankurmehta833 3 года назад
આ નાના બાળકો ને જમાડવા માટે ઈશ્વર તમને બવ આશીર્વાદ આપો બવ સરસ
@rj.rathod23
@rj.rathod23 3 года назад
નાની ઢીંગલી ઓ ની સ્માઈલ દિલ ને ટચ થ ઈ ગ ઇ
@bhartisoni9570
@bhartisoni9570 3 года назад
સરસભુગડાબટેટા જોવાની મજા આવી👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@hinakausarkureshi6309
@hinakausarkureshi6309 3 года назад
Bahot hi pyara video hai un bachho k face pe jo khushi hai wo Anmol hai or jo dil se logo ki help krte hai unhe Allah humesha khush rkhta hai..
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
😊👍 Thanks you
@ushasolanki7205
@ushasolanki7205 2 года назад
5 Jay.mataji.aapka.bhugra.bateta.dekhakar.hmara.muhme.pani.agaya.aekdam.mast.bchoko.dil.she.khilakar.hamko.bahot.ache.lge.vah.kiya.bat.he J5
@user-BK20705
@user-BK20705 3 года назад
Jabardast ronibhai Very testy 😋👍👌
@bharatmehta274
@bharatmehta274 3 года назад
〰️ ઓમ ભાઈનું કામ સાચેજ સરાહનીય..👍 જીવ જીવનના આશરે.. જય શ્રી કૃષ્ણ 🙏 〰️
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Yes 😊😊👍
@poojavyas2952
@poojavyas2952 3 года назад
Vah bhai saras vichar che
@YoMonster
@YoMonster 3 года назад
Aa bhai ne dil ni khumari ne salute che 👍 chokra o ni smile joi ne dil khush thay gyu
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you ...
@vijaysinhgohil3721
@vijaysinhgohil3721 3 года назад
બહુજ સરસ કામગીરી હાથ માં લીધી ઓમભાઈ મારા દીકરો પણ તમારા વખાણ કરે છે
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@Joelparmar
@Joelparmar 3 года назад
The original taste of the food has been felt on the faces of the Children....🤞🏻👌🏻
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank You...
@yusufpathan8042
@yusufpathan8042 3 года назад
ખૂબજ સ્વાદિષ્ટ. જોતા જોતા મોઢામાં પાણી આવી ગયું !
@poojamehta3206
@poojamehta3206 Год назад
જબરજસ્ત,આ વીડિયો જોઇને ખૂબ જ આંનંદ અને ગર્વ થયો!
@DesiBoy-xn4ik
@DesiBoy-xn4ik 3 года назад
Om Bhai bateta banavanu chalu Karo mota mate pan mouthwatering Che ek dam delicious kyare banavi cho bolo 😋
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@manojoza9183
@manojoza9183 3 года назад
ઈશ્વર તમને એટલું આપે કે આ બાળકો ની જેમ તમને પણ સંતોષ નો ઓડકાર આવે .
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
😊🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@kateliyaumesh4902
@kateliyaumesh4902 2 года назад
Resipi na 100 mark ame apiye ane seva na 1000 marks bhagvan tamne apse bhai khub saras..bapa sitaram
@rajulsoni4813
@rajulsoni4813 3 года назад
Very nice recipe 😋 thanks
@sudhirsolanki4667
@sudhirsolanki4667 3 года назад
Good work OM bhai , nice video by MR Modi
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@harshalsinhthakor507
@harshalsinhthakor507 3 года назад
બહુજ સરસ કાર્ય કરો છો ભાઇ 👍...આ જમાના ના લોકો માટે તમે પ્રેરણા દાયી છો...keep it up 🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@al-safatoursandtravelsbhuj4240
@al-safatoursandtravelsbhuj4240 3 года назад
વાહ ભાઈ વાહ મજાં આવી ગઈ તમારી રેસિપી જોઈ ને.... દરિયા દિલ માણસ છે ભાઈ આં સલામ છે
@shonasharma6146
@shonasharma6146 3 года назад
Great job👌👌👌
@9924983232
@9924983232 3 года назад
ઓમ ભાઈ ખૂબ સારું સેવા કાર્ય પણ કરો છો.....વંદન.....
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Yes 👌👌
@deepappatel426
@deepappatel426 3 года назад
Very well done 👍👍 khub saras 👌👌heart touching work. ❤️...keep it up..God bless U 🙏🙏
@geetavansiya3376
@geetavansiya3376 3 года назад
Khub sundar.god bless u r work
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you...
@vinayvinayvasani8492
@vinayvinayvasani8492 3 года назад
Wa mota bhai sachej midha Ma Pani avijay 👌👌👌
@yogeshjoshi4973
@yogeshjoshi4973 3 года назад
Super....khas to a k nana balkone khvdavo 6o a bau j gamyu.... ISHWAR tamne 7 pedhi sudhi khute nai atlu aape....pranam
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Sachi vat chhe😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@priyankapatel8013
@priyankapatel8013 3 года назад
Aaya pani ni taki che ne niya laxmi bhel male che bau yummy aave che tme e khaso ne biji bhuli jaso so tasty aave che 🤤🤤🤤🤤🤤
@Millionaire_Mindset_tate
@Millionaire_Mindset_tate 3 года назад
Tamne kem khabar
@nileshprajapati9593
@nileshprajapati9593 2 года назад
Jordar resipy che
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
Thank You...
@ansuyathakker115
@ansuyathakker115 2 года назад
ખૂબજ સરસ
@ansuyathakker115
@ansuyathakker115 2 года назад
જોઈને ખાવાનુ મન થ ઈ ગયુ ખૂબજ સાફ સુથરુ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 года назад
Thank You..
@prajapatinirmal3491
@prajapatinirmal3491 3 года назад
બટેટા બનાવાવા વારા ભાઈ સલામ છે ભાઈ.... એક છોકરી હસી ને કે છે કે કેટલી મજા આવી હશે ભાઈ.... ભાઈ જોઈને જ મજા આવે ગઈ તો ખાવાની કેટલી મજા આવશે.... 🙏🙏🙏😋😋😋
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank You..
@amethysturanus6351
@amethysturanus6351 3 года назад
Thanks for very nice recipe for kids. Lots of blessings to you. 🙏
@AJAYCHAUHAN-df8pz
@AJAYCHAUHAN-df8pz 2 года назад
Very good. Feeding kids. May God bless you
@maheshjoshi4532
@maheshjoshi4532 2 года назад
ઉત્તમ અતિ ઉત્તમ ભાઇ તમારી પાસેથી જાણવાનુ પણ મળ્યુ રેસીપી બાબતે અને સમાજ સેવા માટે પણ. આવા પરોપકાર અને નિસ્વાર્થ સેવા બદલ ધન્યવાદ ભગવાને તમને જે કાર્ય માટે પસંદ કર્યા છે તે માટે તમે પરફેક્ટ છો...અમારી શુભ કામનાઓ તમારી સાથે જ છે...
@nikhilgupta2575
@nikhilgupta2575 3 года назад
So beautiful, only a Gujarati can do it...
@mitalpatel1753
@mitalpatel1753 3 года назад
Great video love it 👌👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Hmm
@prajapatidr
@prajapatidr 3 года назад
ભાઈ, મોજ આવી ગઈ, ભૂંગળા બટાટા વાળા ભાઈ ને નમન.
@niravshrimali7657
@niravshrimali7657 3 года назад
Very nice 👏👏👏👏👏
@jitugirigoswami5818
@jitugirigoswami5818 3 года назад
દિલ થી સલામ ભાઈ ને વાહ દયાળુ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
🙏🙏🙏
@mituldesai1000
@mituldesai1000 3 года назад
It is a very good thing to feed small children for free. Keep up the good work. love from New Zealand 🇳🇿
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Yes, thank you
@vishalraut7550
@vishalraut7550 3 года назад
Bau j saras kaam kri rahya cho bapu ! SALAM CHE TAMNE
@mr_brothers_hj6436
@mr_brothers_hj6436 Год назад
ખુબ જ સરસ વિડીયો છે અને ગરીબ છોકરો ઓ ને જમાડ‌ વુ એજ સરસ‌ વાત છે ભાઈ
@anitakalgapurkar8025
@anitakalgapurkar8025 3 года назад
I don't understand your language but understood that you're feeding children . Such nice work.
@rakeshchauhan9151
@rakeshchauhan9151 3 года назад
વાહ ..... જોરદાર ભાઈ ખૂબ સરસ 🙏🙏
@parmarhetal2414
@parmarhetal2414 3 года назад
Nice..salute..sir..banavvani rit..ane samjavat..bou j sari
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you
@shlokvvlogs
@shlokvvlogs 3 года назад
Thanks bhai balako mate tame je karyu ke khubaj prasaniy vat se
@sandy0007ize
@sandy0007ize 3 года назад
I AM SMILE😊 WHEN I SEE KIDS ARE HAPPY AND SMILING 🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thank you so much
@rajivprajapati1522
@rajivprajapati1522 3 года назад
Yummy
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
thank you..
@rahulmangroda1996
@rahulmangroda1996 2 года назад
Sachhej maja aavi gai😀😀😀
@ramdemodhvadiyaofis8410
@ramdemodhvadiyaofis8410 3 года назад
Khub sarar bhai
@user-em9qf1qg4o
@user-em9qf1qg4o 3 года назад
સરસ કામગીરી તમારી ભાઈ યો દિલ સે સલામ
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
Thanks you😊👍
@devpandyavlogs5121
@devpandyavlogs5121 3 года назад
વાહ મર્દા વાહ ધન છે તારી જનેતાને 🙏
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 года назад
😊👍
@theindianfoodtv543
@theindianfoodtv543 3 года назад
🙏🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 3 года назад
Wow yummmmyyyy
@krishnbhad444
@krishnbhad444 Месяц назад
Wah bhai wah moj aavi gay video joy
Далее