Very good video for knowledge of public. And the honour of this shop is very honest because he is showing us a live recipe with the ingredients which he stuffed. God blessed you both.
સરસ પાપડી અને ગાઠીયા રેસીપી છે.... તમારો આભાર આનંદભાઈ 👍 પણ લોટ બાંધવા માટે દુકાન ના માલીક જો કોઈ મશિન વાપરે તો વધારે સારુ કેમકે હાથ થી લોટ બાંધવો સારો પણ ઘર મા...પરંતુ લોકો ને સ્વચ્છ આપવું હોય તો ભાઈ ને હાથ માં ગ્લોવજ પહેરી ને લોટ બાંધવો જોઈએ જેથી એમના હાથના વાળ લોટ મા ન જાય...
મારા ખ્યાલથી RU-vid ની દુનિયા માં વગાડીને કવ,ને 'તો આનંદ ભાઈ જે રેસિપી બતાવે છે ને...મારા ખ્યાલ થી આટલી perfect માપ સાથે recipe બીજી એકેય ચેનલ માં જોવા નય મળે.... Thanks આનંદ ભાઈ .....
આનંદભાઈ મોડા મોડા પણ લાઈવા હો...એના તીખા ગાંઠિયા નો વિકલ્પ જ નથી...અમે ઘણાં સમય થી એના પાપડી ગાંઠિયા અને તીખાં ગાંઠિયા લઈએ છીએ... એકદમ રાઈટ સિલેકશન છે તમારું...👌👌👌👌