Тёмный

60/70 દિવસની મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરવો | મગફળી ની ખેતી | magfali ni kheti || SR Junagadh Kheti 

SR Junagadh Kheti
Подписаться 43 тыс.
Просмотров 4,3 тыс.
50% 1

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું મગફળીનો પાક 60 થી 70 દિવસની થાય ત્યારે કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
મગફળી 60 થી 70 દિવસની થાય ત્યારે કયુ ફુગનાશક દવા નો છંટકાવ કરવો.
મગફળીમાં ઉત્પાદન વધારવા કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
મગફળીમાં ફાલ વધારવા કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
મગફળીમાં ટીકા રોગ માટે કય દવાનો છંટકાવ કરવો.
મગફળીમાં રાતળ માટે કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
મગફળીમાં રાતળ/ગેરુ માટે કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
મગફળીમાં 60 દિવસે કય ઈયળ ની દવા છાંટવી.
મગફળીમાં ઓલ ટ્રીટમેન્ટ માટે કય દવાનો છંટકાવ કરવો જોઈએ.
#મગફળી_ની_દવા #મગફળી_ની_ખેતી
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_kheti
#જુનાગઢ_ખેતી
#સંજય_સાબરીયા
#મગફળીમાં_સુયા_ની_દવા
#મગફળી_માં_ફાલ_ની_દવા
#મગફળી_માં_ફાલ_ની_દવા
#મગફળી_માં_ફાલ_ફૂલ_ની_દવા
#મગફળીમાં_ફૂગનાશક_દવા
#મગફળી_ની_માહિતી
#મગફળીમાં_ફાલ_સુયા_વધારવાની_દવા
#મગફળીમાં_નિંદામણ_ની_દવા
#ફાલ_ફૂલ_ની_દવા
#મગફળીના_પાકમાં_ફાલ_બેસવા_માટેની_દવા
#મગફળીમાં_ફાલ
#મગફળી_માં_નેદ_ની_દવા
#મગફળી_માં_પીળાશ_ની_દવા
#મગફળી_માં_સુયા_ની_દવા
#મગફળીમાં_સુકારાની_દવા
#મગફળી_માં_નિંદામણ_ની_દવા
#મગફળી_માં_કાળી_ફૂગ_ની_દવા
#મગફળીમાં_ફાલ_અને_ફુલ
Hello farmer friends...
In today's video we will talk about which medicine should be sprayed when the groundnut crop is 60 to 70 days old.
When groundnuts are 60 to 70 days old, spray some fungicide.
Which drug should be sprayed to increase production in groundnut?
Which drug should be sprayed to increase fruit yield in groundnut?
Which drug to spray for Tika disease in groundnut.
Which medicine should be sprayed in groundnut for night.
Which drug should be sprayed in groundnuts for nightshade/geru?
60 days to spray which caterpillar medicine in groundnut.
Which drug should be sprayed for all treatment in groundnut?
Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : RU-vid No Copy Right Free
.
Voice : Sanjay Sabariya
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
/ sanjaysabriya.sanjaysa...
Instagram:
/ sanjay_sabariya_555
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@kanuahir6170
@kanuahir6170 15 дней назад
મહુવા - અમારે જી જે 20 મગફળી 60 દિવસની સે 5 થી 7 ડોડવા સે કલતાર અદામાં ની મારી સે તો ડોડવા વધી જસે ક નઈ?? 32જી જે નંબર માં 14 થી 20 ડોડવા સે. 28 નંબર માં પણ 15 થી 22 જેટલા સે ..તો હવે સુ કરવું
@SRJunagadhKheti
@SRJunagadhKheti 15 дней назад
કલ્ટાર થી સુયામાં વધારો થસે તેથી ડોડવા ની સંખ્યા પણ વધશે મગફળી 70/80 દિવસ ની થાય ત્યારે વોટર સોલયુબલ ખાતર નો સ્પ્રે જરુર કરવો વધારે જાણકારી માટે આગામી વીડિયો ની રાહ જોવી... ધન્યવાદ
@kanuahir6170
@kanuahir6170 14 дней назад
ખુબ ખુબ આભાર આપનો. 🙏🏻​@@SRJunagadhKheti
@MansihDodiya
@MansihDodiya 26 дней назад
તમે ભાઇ દવા નું આખું નામ બોલો કેમ દાખલા તરીકે કોન્ટાફ એમ બોલો
@SRJunagadhKheti
@SRJunagadhKheti 26 дней назад
તેમા ઘણા ખેડૂતો ને એમ થાય છે કે આ કોય કંપની ની જાહેરાત છે તેથી અમે આ વીડિયોમાં કન્ટેન્ટ બોલ્યા છે પરંતુ હવે આગળ ના વીડિયોમાં જરુર થી નામ આપીશું... ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર... ધન્યવાદ
@Parth-uh7ix
@Parth-uh7ix 18 дней назад
Bhai magafadi ochi besi che 5-6 jevi je ochii che 45 divas ni magafadi thai che su krvu??
Далее
Ice Bear would appreciate some cheese 🧀
00:18
Просмотров 12 млн
🧙‍♀️☃️💥 #ice #icequeen #winter
00:14
Просмотров 49 тыс.
Ice Bear would appreciate some cheese 🧀
00:18
Просмотров 12 млн