Тёмный

7/12 નકલને કઈ રીતે વાંચશો? || How to Read 7/12 Nakal || 7/12 નકલ વિશે સંપૂર્ણ માહિતી 

Vijay Chihla
Подписаться 34 тыс.
Просмотров 118 тыс.
50% 1

#VijayChihla #7_12_Nakal_Information #7_12Nakal #AnyRORAnywhare #HowtoreadNakal
✅ 7/12 નકલને કઈ રીતે વાંચશો? || How to Read 7/12 Nakal || 7/12 નકલ વિશે સંપૂર્ણ માહિતી
⭕ Video Link : • 7/12 નકલને કઈ રીતે વાં...
#Block number
#Servenumber
#PotKharab
#Aakar_Judi
#GanatiyanaNam
#KhedavaLayakJamin
#JaminanoSattaprakar
#Khata Number
#Kabjedarnuname
#Nodhnumber
#Hakkoanebojao

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@punitgoswami7341
@punitgoswami7341 2 дня назад
SRs mahiti api sar Thanks 👍 u
@kishorransaria187
@kishorransaria187 6 месяцев назад
સરસ માહિતી ..........
@govindbhaimakwana2711
@govindbhaimakwana2711 2 года назад
સરસ સમજાય એવી રીતે તમે માહિતી આપી, આભાર 🙏
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@thakorparmar7848
@thakorparmar7848 6 месяцев назад
બહુ સરસ ફાઈન ઠીક છે જયશ્રીરામ
@kishanupadhyay55
@kishanupadhyay55 Год назад
બીજા હકો અને બોજા ની વિગત તેનું સુ મતલબ અને ત્યાં નીચે અકડા નંબર લખેલા છે તે સના હોય છે.?
@harishchandrapandya1618
@harishchandrapandya1618 7 месяцев назад
7 /12 vishe saras rite samajaviyu a badal apno khub khub aabhar
@rngameti331
@rngameti331 5 месяцев назад
Useful information, kabjedarnu defination full detail apva request ce sir.
@komalpatel4555
@komalpatel4555 Год назад
Pot kharaba ni jameen par thi khedut kharai melvi sakay k nahi plz janavaso
@વશરામજેતશી
@વશરામજેતશી 2 года назад
ખુબ ખુબ આભાર સાહેબ તમેશાચીઅનેશારીમાહીતીઆપી
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@sarlapatel9585
@sarlapatel9585 2 года назад
ખુબ જ સરસ માહિતી
@vijaychihla
@vijaychihla 2 года назад
આભાર🙏
@anmolchaudhary9888
@anmolchaudhary9888 Год назад
માહિતી બદલ ખૂબ ખૂબ આભાર મારા જમીનના દસ્તાવેજમાં પોત-ખરાબ પ્રકારની જમીન છે જેને ખેતી લાયક જમીનમાં તબદીલ કરવા માટે શું કરવુ જોઇએ ???
@chiragpatel2888
@chiragpatel2888 5 месяцев назад
Thank you sir very nice Important information.
@patelahmedrasid5715
@patelahmedrasid5715 Месяц назад
Very good 👍
@sanjaythakor_9981
@sanjaythakor_9981 Год назад
બહુ હેતુંક ઉપયોગ માટે બીની ખેતી ની જમીન નો શું મતલબ થાય
@chandrasinhnakum2657
@chandrasinhnakum2657 7 месяцев назад
સરસ માહિતી
@shortshortchannel_9374
@shortshortchannel_9374 Год назад
👌ખુબ સરસ માહિતી આપી 👌ધન્યવાદ
@harshadnaik7208
@harshadnaik7208 Год назад
Very informative vedio
@bhaveshsolanki5144
@bhaveshsolanki5144 5 месяцев назад
Nice 👌🌹
@nirajsoni8626
@nirajsoni8626 Год назад
Very very useful information sir..Thank u
@risegraphics9333
@risegraphics9333 2 года назад
Very informative.. Thanx Vijay Bhai
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@sangtanihiren07
@sangtanihiren07 2 месяца назад
Thank u sir ye information bhut kam ki he ##
@chandubhairathva4375
@chandubhairathva4375 2 года назад
Chandubhai virsingbhai Rathva Bodeli વિગતો મુજબ આજે જાણકારી આપી છે તે આપણે આભાર
@krupeshpatel7123
@krupeshpatel7123 2 года назад
Good job for farmers
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@harishdamariya7481
@harishdamariya7481 Год назад
Excellent information in matter...
@vijaychihla
@vijaychihla Год назад
🙏
@VishnuPatel-cu9nu
@VishnuPatel-cu9nu 2 года назад
Good information 👍
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@dvpvadal2851
@dvpvadal2851 3 месяца назад
Aec Aare chom ne vighama samjavone
@jaayantibhagat6324
@jaayantibhagat6324 2 года назад
Samanya manaana Sanjay tavi saral MAHITI thank you so much
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@user-vq6wl6no2v
@user-vq6wl6no2v 4 месяца назад
Grampanchatma 18 ragister kya kya che? Janavsho.
@dipakjdave2739
@dipakjdave2739 2 года назад
Khubj srl jankari hoy .
@motibhairathva8958
@motibhairathva8958 Год назад
Khub saras abhar
@vijaychihla
@vijaychihla Год назад
🙏
@motibhaiparmar6623
@motibhaiparmar6623 7 месяцев назад
સરસ ધન્યવાદ
@rasikbhaikavar-yd1jh
@rasikbhaikavar-yd1jh Год назад
V good
@rajeshzala8259
@rajeshzala8259 8 месяцев назад
ખુબ સરસ માહિતી આપી
@nayanbhaipatel829
@nayanbhaipatel829 12 дней назад
ટી.પી.ઓ. મા પુરો ફાઈનલ પ્લોટ મળ્યો હોય અને ખરાબાની જમીન એન.એ.ના થાય તો તેના વિશે માહિતી આપવા વિનંતી
@parthkaneria321
@parthkaneria321 2 года назад
Jamin ma kharabo na hova chta jo pot kharabo b bolto hoy to su tene jarayat ma fervi shakay?
@safikazi-dr9qv
@safikazi-dr9qv 5 месяцев назад
bohot khub.
@arvindbhaijadav4466
@arvindbhaijadav4466 3 года назад
Good work
@deshmukhkashirambhai5712
@deshmukhkashirambhai5712 4 месяца назад
Very useful
@raghavbhaikapadiya3514
@raghavbhaikapadiya3514 Год назад
Good
@karashankhunti9078
@karashankhunti9078 2 года назад
Sar khub srs.
@kamlikeyur
@kamlikeyur 3 месяца назад
જમીન સત્તા પ્રકાર - બીન ખેતી પ્રિપાત્ર શુ છે?
@dashrathsinhgohil6793
@dashrathsinhgohil6793 2 года назад
પો અ ખ ખરાબ જમીન 7/12મા બોલતી હોય તો ઍનુ માલીક કોન ગણાય અને બાગાયત મા લેવા માટે શુ કરવુ જોઈએ
@rajubhairathva5598
@rajubhairathva5598 10 месяцев назад
જોરદાર માહિતી
@vatsalchihala1098
@vatsalchihala1098 3 года назад
Nice
@vijaychihla
@vijaychihla 3 года назад
Thanks
@mahendrapatel2410
@mahendrapatel2410 6 месяцев назад
સરસ
@jayantkundalia8363
@jayantkundalia8363 7 месяцев назад
Pot kharabo jamin bin kheti karavi sakai ?
@MukeshPatel-xv6tx
@MukeshPatel-xv6tx 11 месяцев назад
Thank you!
@kokilaparmar4537
@kokilaparmar4537 2 года назад
Thanks sir.. 🙏🙏🙏🙏
@vijaychihla
@vijaychihla 2 года назад
🙏
@PatelKrishna-qx6xl
@PatelKrishna-qx6xl 6 месяцев назад
Bahu good
@ideasoutside6086
@ideasoutside6086 Год назад
સંપૂર્ણ માહિતી 👌🙏
@khumansinhmeda4514
@khumansinhmeda4514 6 месяцев назад
સહભાદામારહીગલા.ભાયોનાદાખલકવામાટેસૂકરવૂજૂ.તેનેમાહીતી આપસો રામરામ
@gordhandasmesvaniya871
@gordhandasmesvaniya871 7 месяцев назад
ખેડૂત ખાતેધાર પ્રમાણ પત્ર મેળવવા શું કરવું પડે અને કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર હોય છે ગામ નમુનો નંબર 1 કયા પ્રકારના હોય છે. આપ સાહેબ શ્રી એ 7/12 ની માહિતી ખુબજ સરસ આપેલ છે
@harishchandrapandya1618
@harishchandrapandya1618 7 месяцев назад
jamin vahechan ni prakriya maa bhipray a su 6 ane kevi rite lai sakay ane kem levo pade 6 ?
@kantibhairaval4107
@kantibhairaval4107 Год назад
Nice Good
@vijaychihla
@vijaychihla Год назад
🙏
@aniketchihla6734
@aniketchihla6734 3 года назад
Very good work
@vijaychihla
@vijaychihla 3 года назад
🙏
@sagarbhai-h9u
@sagarbhai-h9u Месяц назад
ગામનો કે આજુબાજુનો નકશો કેવી રીતે જોવો
@yatinsolanki3764
@yatinsolanki3764 16 дней назад
આજે બિલ્ડરો પ્લોટ ની અંદર Aપ્લોટ અનેB પ્લોટ કરીને મકાનો બનાવે છે રો હાઉસ બનાવે છે તે વિશે માહિતી આપશો
@anilrathod2224
@anilrathod2224 11 месяцев назад
Excellent description bro....
@vijaychihla
@vijaychihla 11 месяцев назад
Thank you 🙏
@RajuPatel-wc2hg
@RajuPatel-wc2hg 6 месяцев назад
Excellent
@CYGNUS1122
@CYGNUS1122 Год назад
(Total 18 patrako hoy Ema ek 7 Ane bijo 12) Jarayat jamin - padtar Bagayati - baag hoy upaj sari hoy Kyari - ghau dangar 10:48
@Taksh791
@Taksh791 Год назад
Good brother
@vijaychihla
@vijaychihla Год назад
🙏
@maheshprajapati7334
@maheshprajapati7334 2 месяца назад
Saras
@karashankhunti9078
@karashankhunti9078 2 года назад
Good sar
@Rajabhai-ls3py
@Rajabhai-ls3py Год назад
Supar
@shaikhsalman7846
@shaikhsalman7846 Год назад
Best
@PavanPatel-uc6bi
@PavanPatel-uc6bi Год назад
Very nice
@yogeshrathod5277
@yogeshrathod5277 Год назад
Sir mare 1949 pehla ni nakal karavani hoy to su karvu
@SatarbhaiLuhar
@SatarbhaiLuhar 7 месяцев назад
SattRbhailuhar
@harishchandrapandya1618
@harishchandrapandya1618 Год назад
@boliyamayur9774
@boliyamayur9774 Год назад
Jamin vighoti par video banavo
@KhalpeshThakor-wf5bg
@KhalpeshThakor-wf5bg 5 месяцев назад
સાહેબ અમારી જમીન મા કબજેદાર ગણોતધારા મુજબ ચાલે છે અને બીજા હકક બોજો અમારા નામે છે તો માલિક કોણ
@rajubhairathva5598
@rajubhairathva5598 10 месяцев назад
good
@jackpatel8424
@jackpatel8424 6 месяцев назад
Nondh number pachad 'K' lagelu hoy to su samjvu
@sursinhchauhan5027
@sursinhchauhan5027 2 месяца назад
સરકાર દ્વારા કરવામાં આવતી જમીન માપણી સાચી હોય છે
@rameshmeghpara4530
@rameshmeghpara4530 2 месяца назад
👍
@kishanupadhyay55
@kishanupadhyay55 Год назад
અન્ય વિગતો ની બાજુમાં સરકારી લખેલું છે એનું સુ મતલબ થાય છે.?
@sandipsheta19
@sandipsheta19 10 месяцев назад
👌🏻👌🏻
@kanjigohil8739
@kanjigohil8739 Год назад
P1 ane p 2 nu akatrikaran kevi rite thay te janavajo
@viratbhai7664
@viratbhai7664 2 года назад
વિજય ભાઈ તમે તમારો મોબાઇલ નંબર આપો મહેરબાની કરીને કેમ કે મારે ખેતર છે પણ 56વર્ષ જૂની મેટર છે તે ફોન પર કઇ સકુ છું
@ytjogendra
@ytjogendra 6 месяцев назад
ખસરા નંબર ક્યાં લખેલો હોય છે ?????
@hiteshkumarrathava9830
@hiteshkumarrathava9830 Год назад
હક્ક પત્રકમા એ.કુ.વ. શબ્દનો અર્થ શુ થાય ?
@karmshikolipatel1566
@karmshikolipatel1566 2 года назад
👍👍
@HarshadsinhZala-we2zy
@HarshadsinhZala-we2zy 7 месяцев назад
હકપત્ર ગામ નંબર છ દાદા નું નામ છે એ નામ 7/12 માં નથી તો જમીન કઈ રીતે વેચી શકાય એનું શું કારણ એની માહિતી આપો
@rokinggemes1430
@rokinggemes1430 6 месяцев назад
પોતખરાબાનીજમીનોપૂરાવોકયાથીનલાવવોમારેસાતબારમાપોતખરાબોલખેલસેઅમારેવાડોહતોનીરાવનાખવામાટેતેબીજાલોકેયેનામેકરીલીઘેલસેસરવેકરવાઆવેતેસાબોયેબાજુવાલાનાકહેવાથીનહમેતેગામમારહેતાનથીસૂરતમારહીયેસેઆનીમાહીતીઆપજો
@rokinggemes1430
@rokinggemes1430 3 месяца назад
આનોજવાબ
@bharatarya5992
@bharatarya5992 8 месяцев назад
C 84 dur keve rete kray sir
@hiralalmaheshwari8578
@hiralalmaheshwari8578 Год назад
रेसीडेंसी प्लॉट सातबारा उतारा अंदर तलाठी भूल से दूसरा नंबर लिख दिया है सुधारने के लिए कहां जाएं प्रॉपर्टी कार्ड में है
@thakorhashmukh9665
@thakorhashmukh9665 2 года назад
સરશ
@bhagavtibhaipatel8749
@bhagavtibhaipatel8749 Год назад
ganotiyananemkamikarvasukarisakay
@rahevarbalkrushnasinh9729
@rahevarbalkrushnasinh9729 Год назад
7/12 ma name jova shu arvanu
@kkb299
@kkb299 2 года назад
પ્રતિબંધિત સતા પ્રકાર એટલે સુ એમ લખી ને આવે છે
@parthchauhan941
@parthchauhan941 2 года назад
જમીન તારણમાં હોય એનો અર્થ શું થાય છે? તારણ એટલે બોલીમાં લીધેલી જમીન કે શું?
@harishchandrapandya1618
@harishchandrapandya1618 Год назад
ગધા કલમ વાળી જગ્યા એટલે શું?
@virabhairathodrathod978
@virabhairathodrathod978 Год назад
આકાર ના દર્શાવ્યો હોય તેનો અર્થ શું થાય. સમજાવશો, પ્લીજ. ........
@VitthalVaghela-b2i
@VitthalVaghela-b2i 8 месяцев назад
WheelTeaMalayaliJameenSamne walaAmanyaAapkaNothing712MaharajNaam
@harishchandrapandya1618
@harishchandrapandya1618 Год назад
અને એ ખરીદી શકાય?
@ratilalpatel256
@ratilalpatel256 5 месяцев назад
નોંધ નંબર એટલે શુ
@NileshPatel-he7fw
@NileshPatel-he7fw Год назад
Vg
@keshubhaichovatiya9828
@keshubhaichovatiya9828 2 года назад
બોજા ni વિગત ni samj આપશો
@rakeshbhaihimmatpatel4735
@rakeshbhaihimmatpatel4735 Год назад
Nanai kisil na cho
@vijaychihla
@vijaychihla Год назад
Moti Kishol
@nareshthakor8119
@nareshthakor8119 Год назад
આમાં કેટલા મીટર કેટલા ગુઠ્ઠા છે તે ક્યાં દર્શાવેલું છે તેની વિગતે માહિતી આપો sir..
@vipulkatodiya6939
@vipulkatodiya6939 Год назад
Good vijaybhai, apno contact number madse
@vijaychihla
@vijaychihla Год назад
9924385083
Далее
УГОСТИЛ БЕЛКУ МОРОЖЕНЫМ#cat #cats
00:14