Тёмный

Aa Vat Kadi Na Bhulay | Cartoon Video | આ વાત કદી ના ભુલાય | 

kids gujarati songs & Fun
Подписаться 1,7 млн
Просмотров 2,8 млн
50% 1

​‪@kidssongsfun‬
Presenting : Aa Vat Kadi Na Bhulay | Cartoon Video | આ વાત કદી ના ભુલાય |
#kids #cartoonvideo #cartoon
Song : Aa Vat Kadi Na Bhulay
Singer : Ruchita Prajapati
Complilation : Atul Ujediya
Lyrics : Traditional
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Nani Mari Aankh
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Song Name : Nanakadiben
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Hasta Badak Gamta
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
આ વાત કદી ના ભુલાય (2)
નિશાળે તો લેસન કરાય
ઘરમાં બા ને મદદ કરાય
મેદાને જઈને રમત રમાય
રમતમાં અંચાઈ ના રે કરાય
આ વાત કદી ના ભુલાય (2)
ઘટ ઘટ કરતા પાણી ના પીવાય
ઘસ ઘસ કરતા પગ ના ઘસાય
રાડો પાડીને વાત ના કરાય
થાક્યા હોય તો સુવા દેવાય
આ વાત કદી ના ભુલાય (2)
આપણાથી મોટાની સેવા કરાય
આપણાથી નાનાને લાડ લડાય
સવારે પ્રભુને યાદ કરાય
ભોજન કરતા એને ના ભુલાય
આ વાત કદી ના ભુલાય (3)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Опубликовано:

 

24 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии