જય શ્રી રામ પ્રભુ જય દ્વારકાધીશ જય ગુરુદેવ મહારાજ જય રામદેવપીર બાબા ધરતીમાં ભોગ તો દરરોજ લેય છે દિવસમાં કેટલાક લોકો મરતા હશે દિવસે નાં મરે એટલા રાત્રે મરે અને રાત્રે નાં મરે એટલા દિવસે મરે જેટલા લોકો મરે છે એટલા એનાથી ડબલ પેદા થાય છે ❤❤😅😅😅😅
Wah lalitaben .You are my favorite singer.darek aantara ne tame bahu j saras rite raju karo chho.......tame aalam ni aswari jedi aavshe khub j saras gayu chhe
વેચાશે શુ વેંચાય જ છે રૂપિયા પૈસા ની લાલચમાં દીકરીના માં બાપ આ ગરીબ ઘરમાં સુ લેવાનું છે મારી દીકરી ઉપર દુઃખના ડુંગરા ખડકશે મારી દીકરી સારા ઘરમાં જશે તો સુખી થાશે મારી દીકરી અમને યાદ તો કરશે કે મારા મા બાપ બહુજ સારા ઘરમાં મને આપી છે તું ખુશ રહેજે બેટા પણ દીકરીના માં બાપ એ નથી જાણતા કે ત્યાં મરી મરીને દારા કાઢી રહી છે ❤❤❤❤😅😅😅😅