Jency and guddu bow cute che ...and rakeshbhai world 🌍 na best kaka che... jency pan same kevo Prem vyakti karyo jevu avdyu avu tamne kahyu rakeshbhai k tame Daya cho...so cute world hato a ❤❤❤❤
Rakesh bhai મે બાળપણ થી જોયુ છે કે જ્યારે પણ ગૌરીયો નુ વ્રત હોય ને ત્યારે ઉપવાસ નુ બેનો કરતાં ભાઈ ઓ વઘારે ખાય😅😂 તો જેનસી ને ગુડડુ રહી ના જાય એના માટે દિવ્યાંશ આવીજ ગયો બેનો નો ભાઈ😊❤ ગોણીયો ની સાથે ગોઈણો😂😅 મારો ભાઈ પણ મારી સાથે મારુ જ ઉપવાસ નુ ખાતો😅😂
Ha komal ben Maro bhai pan bicharo mara lidhe avu j khato k Ane joi ne man na thai jay bhaio to benne bhagvane api anmol bhet hoy che ma bap pachi nu piyar
Jensuda you are too cute atli lively chokri che a pan moment hoy a enjoy kari le che indipendent smart girl Poonam ben ni parchhayi❤ raka kaka badhi chokri nu equal dhyan rakhe che
ઘરમાં મોટા વડીલ જે કે આપણા સારા માટે કહે કેમકે અએ મા ખોટું લગાવી નહિ બધા બે વાત વધારી કે સે ધ્યાન આપવાનુ નહિ મોઘવારી વધી ખૂબ વધી એટલે થોડું બોલે એમને એમ જીવન ખૂબ દુઃખ જોયા છે એટલે માપે તે લ નાખવા નુ કહે છે વડીલ છે એટલે બોલે પુનમ પાર્વતી ને પણ બોલે છે ચાલ્યા કરે આ બધું જે બોલે તમારા માટે સારા માટે બોલે ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Mahesh thodo over che hotel ma job karto hato butler hase j waiter karta 1 step upar hoy atle ana. Proud ma che Ane content creat karta avdto nathi a Loko jevi success madi nathi atle jealous che
Khotu na lage to ek vatt kau ....tme plzz 5 divs saru khavanu Naa banavo km ke saru khavanu joi ne guddu jency ne eccha thse khavani Ane khava mangse nkr ae rose aeno jiv balse ..