Тёмный

Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi 

Aditya Gadhvi
Подписаться 589 тыс.
Просмотров 1,2 млн
50% 1

Music Credits :
Singer: Aditya Gadhvi & Aishwarya Majmudar
Music: Rachintan Trivedi
Lyrics: Traditional
Additional Lyrics: Late Shri Ghanshyam Kavi
Rakhopa Lyrics: Daas Bapu
Opera Voice: Bhavani Ananta Subramaniam
Female Choir: Hiral Viradia, Shruti Iyer, Bhavani Ananta Subramaniam, Aashima Mahajan, Bhargavi Patel, Nilamben R Trivedi, Pushpaben Trivedi, Indiraben P Trivedi, Divyaben Parekh
Rythm: Firoz Jeriya (Babbu) & Ayaaz Jeriya (Kaalu)
Sarangi: Vanraj Shastri
Mixing & Mastering: Suresh Permal at AM Studios
Dialogue Mixing & Mastering: Mehul Trivedi at Silence Lab Studios
Recorded at Creatika Studios, Creative Boxx Studios & KMMC Chennai
Video Credits:
Director: Jhanvi Gadhvi
DOP: Dhrupad Shukla
Editor: Omkar Nilange
Asst. Cinematographers : Aarush Patel, Meet Patel
Assistant Director: Manthan Paleja
BTS photos: Kunal Soni
Actors: Shraddha Dangar & Parikshit Tamaliya
Line Production: Dhaval Pandya & Team
Art: Ajay Padariya
Costume Designer: Niki Joshi
Colorist: Shail Shah
Production Team: Dhaval Pandya, Darshan Lashkari
Spot: Lal bhai, Arvind & Dharmesh
Transport: Baldev Vaghela
Makeup: Jitu Nai
Juniors Supplier: Krupa Pandya
Lights: Aarti Lights
Camera: 1 Stop Cine Digital Pvt Ltd
Lyrics:
હે… આજ આનંદ આજ ઉચ્છરંગ
અને આજ સલુણો સનેહ
હે પણ સખી રી અમાણે નગર મેં
આજે જોને કંચન વરસ્યો મેહ
હે આજે જોને મોતીડે વરસ્યો મેહ…
હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
હે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ… (૨)
હે જી રે રમ્યા રમ્યા પોર બેપોર…
રમ્યા રમ્યા પોર બેપોર રે સાયબો જી તેડા મોકલે રે હે માણા રાજ…
સાયબો જી તેડા જોને મોકલે રે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
રખોપા કરોને રવેચી માત… મારા રખોપા કરોને રવેચી માત… (૨)
તારા છોરુની સંભાળુ લેજે રવેચી મોરી માત… (૨)
હે જી રે અમારે છે સૈયરુનો સાથ… અમારે છે સૈયરુનો સાથ… મેલીને સાયબા નઇ આવું રે હે માણા રાજ… મેલીને સાયબાજી નઇ આવું રેહે માણા રાજ…
આવી રૂડી આજ જોને અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણા રાજ…
ઢાળી શકું નહીં ઢોલીયો કાંઇ ઓરડે અંધકાર છે
રૂડો કસુંબલ રંગ ઉડ્યો ડેલીએ સુનકાર છે
લલકારતો ઇ છંદ દુહા હેતથી હરખાવતો
દલદેવળ હુંદો દેવ મુજને યાદ ચારણ આવતો…
Aditya Gadhvi's Social Media:
adityagadhviofficial
adityagadhviofficial
info.adityagadhvi@gmail.com

Видеоклипы

Опубликовано:

 

5 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@devbha_gadhavi_official
@devbha_gadhavi_official 2 года назад
વાહ ચારણ શુ વખાણ કરવા તમારા "જુની સંસ્કૃતિ જાળવવાની લગામ તો તમારા હાથમાં છે " આદિ ભાઈ આવી રુડી અજવાળી રાત 👍 પ્રેમ" કરુણા" વિરહ" થી ભરપુર લોકગીત અને લાસ્ટ મા ""🙏 રવેચી રખોપા કર મોરી માં 🙏 રુંવાડા ઊભાં થઇ ગયાં જયારે લાસ્ટ નુ દૃશ્ય જોયું 🙏🙏🙏 ધન્ય છે ચારણ ધન્ય છે તમારી જનેતાને 🙏દેવભા ચારણ જય માં રવેચી 🙏🔱
@sanskari_hindu
@sanskari_hindu 2 года назад
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YDOwqqUupEs.html
@hitesh_joliya
@hitesh_joliya 3 месяца назад
વાહ, શું વર્ણન કર્યું છે.. ✨ એ જુના રિવાજો અને સંસ્કૃતિ.. પહેલાંના ગામડાની અનુભુતિ.... અદ્ભુત ❤
@jadejabrijraj652
@jadejabrijraj652 15 часов назад
મજા પડી ગઈ. બંને ગાયક કલાકાર નાં અવાજ ની શું વાત કરવી. જય માતાજી
@dwarkadhish_studio44
@dwarkadhish_studio44 2 года назад
ખરેખર સંસ્કૃતિ જાળવી રાખવા માટે તમારા પ્રયત્નો બઉ સારા છે. I proud of you...
@user-gw8tt5vk9f
@user-gw8tt5vk9f 2 года назад
વાહ.. ગુજરાત ની લગ્ન સંસ્કૃતિ દર્શાવતું ગીત ❤️ વિશ્વ ના કોઈ પણ ખૂણા માં ફરી લ્યો, પણ સંસ્કૃતિ તો ભારત ની જ. 🙏🏻
@theunbelievable9590
@theunbelievable9590 2 года назад
"પ્રેમ ના સપના... સપના રહી ગયા ને વિરહ હકીકત બનીને રહી ગઈ "
@manish05
@manish05 2 года назад
Saras song se tamaru acting actors and editing 👌 music 🎶 jordar
@sangeetajadeja6385
@sangeetajadeja6385 2 года назад
આ ગીતને મેં કેટલી વાર સાંભળ્યું છતાં પણ વારંવાર સાંભળવાનું મન થાય છે અને જ્યારે પણ સાંભળું છું ત્યારે મારા રુવાડી રુવાડી આ ગીતનો સ્પર્શ અનુભવું છું. મારી પ્રેમ કહાની ને આકાર આપ્યો હોય એવું લાગે છે. 😭😭😭😭
@dollydavda5403
@dollydavda5403 2 года назад
આખા ગીત માં હસાવી ને અંતે રડાવી દીધું આદિત્ય ભાઈ 🙏ધન્ય છે
@Status-hi7xy
@Status-hi7xy 2 года назад
"આ બધુ સપના જેવું લાગે છે" ....... ....... "આપણે આને સપના જેવું જ રહેવા દેશું" વાહ.. કવિરાજ ..વાહ...... આપની પ્રસ્તુતિ જેમ જેમ રજુ થતી ગઈ તેમ સમયના પળે પળે રૂવાડા ઉભી કરી દિધા હો કવિરાજ ... અદ્ભૂત અને બન્ને કલાકારે જાણે એક જીવ રેડ્યો હોય એવું લાગી રહ્યું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ બન્ને સંગીત કલાકરો...
@kunalbharvad9666
@kunalbharvad9666 2 года назад
Wah bhai 💯🙌🏻
@vishalhadiyel2994
@vishalhadiyel2994 Год назад
વાહ tamari comment... Khub jj sundar rachna 6e....
@bestworlds1626
@bestworlds1626 3 месяца назад
Whhhhhh 🙏👌
@anandparmar1699
@anandparmar1699 2 года назад
Adbhut 😢 અંત માં જે ઐશ્વર્યા મજમુદાર એ ગાયેલ છંદ છે, ખરેખર હ્રદય ધ્રુજાવી દે . કવિરાજ અતિ ઉત્તમ છે.
@jaypalsinhjadeja1829
@jaypalsinhjadeja1829 2 года назад
અદ્ભુત ધ ઈરા ઓફ ઉપેન્દ્ર ત્રિવેદી ની યાદ અપાવતું ગીત....અને ગુજરાતી કલ્ચર ના શૃગાર રંસને સુંદર રીતે રજૂ કરતી સિનેમેટોગ્રાફી... માસ્ટર પીસ ઓફ ૨૦૨૨
@ankursankaliya2248
@ankursankaliya2248 2 года назад
વાહ ગઢવી વાહ... એક પણ તમારું એવું ગીત નથી કે મે સાંભળ્યું ન હોય.... બધા જ ગીતોમાં માન,મર્યાદા , મોભો હોય છે આપણી ગુજરાતની સંસ્કૃતિ તમારા જેવા કલાકાર છે ત્યાં જીવિત છે..... ધન્ય છે ગુજરાત ના કવિરાજ અને ashwariya majbudra is great
@premnipanihari
@premnipanihari 2 года назад
અલગ સૌથી અલગ ગીત છે, અજબ નો સુર,ગજબ નો રાગ, અને એમાંય શ્રદ્ધાજી ની એક્ટિંગ ગજબ હો.....💯💯💯
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 года назад
heads of kavi raaj
@akashdhameliya9834
@akashdhameliya9834 2 года назад
એક એવી રચના જે વારમ વાર સાંભળવી ગમશે....આભાર આદિત્ય ગઢવી, આવી નવી રચના ની રાહ રહશે...
@patelpatel9037
@patelpatel9037 2 года назад
ક્યુ ગામ છે તારું?
@sanskari_hindu
@sanskari_hindu 2 года назад
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YDOwqqUupEs.html
@sakshidavda7149
@sakshidavda7149 2 года назад
"આહ", "વાહ", "મૌન" અને સાથે આસું પણ... આ મિશ્નણ માત્ર કવિરાજ નો અવાજ જ કરી શકે છે! ❤🙌
@meetsolanki5516
@meetsolanki5516 2 года назад
💯
@The_gujjumen
@The_gujjumen 2 года назад
Lo pasa 😂😆
@ghanshyamengineering3718
@ghanshyamengineering3718 2 года назад
👍❤️
@priyamdavda4671
@priyamdavda4671 2 года назад
😌👏
@jaydipdavda8998
@jaydipdavda8998 2 года назад
Tu pAn Bov mast lakhe che Ho
@RYTPol_
@RYTPol_ 2 года назад
Haji dhak dhak thay che 🥺😍
@hirenkidecha2807
@hirenkidecha2807 2 года назад
Lagbhag 10 thi vadhre var shambhlyu pn navu j lage 😍
@amitkotadia9570
@amitkotadia9570 2 года назад
હવે અમારી પાસે વખાણ કરવા શબ્દ પણ નથી બચ્યા ગઢવી સાહેબ,, અદભૂત આવાઝ ને ગીત સંગીત ❤️❤️❤️
@gamingwithnayan3240
@gamingwithnayan3240 11 месяцев назад
વાહ ચરણ વાહ પુરે પુરુ દિલ માં ઉત્રી ગયું હો બાપ _____🖤
@shobhadgstudio
@shobhadgstudio 2 года назад
ગુજરાતી સંગીતને તમારા જેવા જ કલાકારે જીવતુ રાખ્યુ છે...આ શબ્દો દિલથી લખાયા છે.....ધન્ય છે તમારા માતા પિતાને....
@akashchauhan-tv6lh
@akashchauhan-tv6lh 2 года назад
Jorrdar gujrati geet
@mehulmakwana9415
@mehulmakwana9415 2 года назад
સિનેમેટોગ્રાફી અદ્ભૂત🤩 અદ્ભૂત કલાકારી... Singing તો કાયમ લાજવાબ હોય જ છે😎
@yogeshdangadhvi2152
@yogeshdangadhvi2152 2 года назад
વાહ વાહ ...ક્યાં બાત ..આદિત્ય ગઢવી
@yogipatel5941
@yogipatel5941 2 года назад
Khub to saras..... Adbhut rachana......varmvar sabhalvanu man thay......evu
@harsiddhistudio8595
@harsiddhistudio8595 2 года назад
વાહ આદિત્ય ભાઈ . સાચી વાત છે ચારણ ની જીભે માં સરસ્વતી બિરાજે છે . સૂર ને કેમ રમાડવા આ ખૂબી માત્ર ચારણ પાસે જ છે . જય હો.🙏
@divyangzala3679
@divyangzala3679 2 года назад
ગ્રામ્ય સંસ્કૃતિ નુ ખરું નિરૂપણ જોઈ ખુબ આનંદ થયો.
@vishnubhadru1384
@vishnubhadru1384 2 года назад
Wah wah su vaat che kaviraj majaa aavi gai ... aaviritrej gataa raho.. garv che amne ke gujarat nu naam rosan karo cho
@chavdakishan8994
@chavdakishan8994 2 года назад
છેલ્લી લીટી..❤️
@jayrajsinhtajpar8669
@jayrajsinhtajpar8669 2 года назад
વાહ કવિરાજ વાહ પરીક્ષા ના માહોલ માં તમારું ગીત સાંભળી ને પોઝિટિવ વિચારો આવે છે સાંભળી ને ❤️
@khantnileshsinh6561
@khantnileshsinh6561 2 года назад
Sachi vaat bhai
@mamtagadhvi3380
@mamtagadhvi3380 2 года назад
ગુજરાતી સંગીતમાં નવા પ્રાણ પુરાયા.....👌👌👍
@Ravidan_Gadhavi
@Ravidan_Gadhavi 2 года назад
વાહ ભા વાહ
@jigardesai245
@jigardesai245 5 месяцев назад
વાહ ભાઈ વાહ વાહ કવિરાજ
@pareshmusar7334
@pareshmusar7334 2 года назад
ખમા બાપ ખમા...., અદ્દભૂત રચના _ રખોપા રવેશી ના.... Awesome lyrics and composed..
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 года назад
Kya bat kavi raj kya baat
@vaghelamahavirsinh8777
@vaghelamahavirsinh8777 2 года назад
નિઃશબ્દ એમ થાય છે આમા કોના વખાણ કરવા સિંગર એક્ટર સૌએ બહુ જોરદાર કામ કર્યું છે હૈયું ભરાય આવ્યું. આપડા લોકગીતો ને જાળવી રાખવા માટે ખૂબ ખૂબ આભાર તમારો કવિરાજ🙏
@patelvipul7313
@patelvipul7313 2 года назад
વાહ ગઢવી વાહ
@jwalantpandor96
@jwalantpandor96 2 года назад
ખૂબ જ સુંદર નિરૂપણ 👌 ખરેખર વખાણ કરવા શબ્દો નથી. એક ગુજરાતી હોવાનો ગર્વ છે. 🙌 🙌 કવિરાજ અને અન્ય કલાકારો નો આભાર વ્યક્ત કરુ છું કે તમારા કારણે ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહી છે. 🤝♥️
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 2 года назад
I was shocked at the end.. 😭😭😭😢😢😢😢... Had goose bumps....Such an emotional song... 😭
@shobhadgstudio
@shobhadgstudio 2 года назад
Song Puru Thay E Pela j Comments Karva Majbur Kari Didho......No words..... અતુલ્ય....
@jaineshgajjar4943
@jaineshgajjar4943 2 года назад
ગુજરાતી હોવાનો ગર્વ તો છેજ પણ આપડે ગુજરાત ને એક આવા અવાજ ની ધરોહર મળી છે એની કદર હોવી જોઈએ વાહ કવિરાજ વાહ જીઓ બાપ જીઓ♥️♥️♥️ what a wonderful Creation….it’s truly amazing and mind blowing Gujrati literature….!!!!! Jay Jay Garvi Gujarat
@dhruvilshah5237
@dhruvilshah5237 2 года назад
Jay Jay Garvi Gujarat 🚩
@vijay_gamara__77
@vijay_gamara__77 2 года назад
You just said the truth
@ashapuragarbimandalkhatiya6302
@ashapuragarbimandalkhatiya6302 2 года назад
Jay jay garvi Gujrat
@kamleshmakwana6826
@kamleshmakwana6826 Год назад
Aaj me 7 var sambhlu bau mast song કવિરાજ
@bharatmbabariya7018
@bharatmbabariya7018 2 года назад
આપણી સમનવ્ય સંસ્કૃતિ ફરીથી ઉજાગર કરી છે... અન્ય આવા બીજા ગીત ની આતુરતાથી રાહ....
@dhruvilshah5237
@dhruvilshah5237 2 года назад
Bav aj Saras gayu che Aditya Gadhavi ane Aishwarya Majmudar a , Sache Ruwaata ubha thai gya....❣ Jay Jay Garvi Gujarat 🚩
@nikulgohel2519
@nikulgohel2519 2 года назад
ગઢવી છેલે આવું કા કરુય યાર... બવું દુઃખ થયું 😭😭
@9mayurpatel9
@9mayurpatel9 2 года назад
Wah .asal etle asali. Garvi gujrat 🙏
@vaghelahardik1671
@vaghelahardik1671 2 года назад
વાહ કવિરાજ વાહ.... રીતસર ના રુવાડા ઉભા થઈ ગયા સોન્ગ સાંભળી ને...... અને તમારો આવાજ ભાઈ ભાઈ 🔥
@narendrasinhofficial1058
@narendrasinhofficial1058 2 года назад
Amara gam chhe Adiyabhi praud of you Amara gam na Rajkavi sree
@vijaybharvad1565
@vijaybharvad1565 2 года назад
@@narendrasinhofficial1058 કયું ગામ ભાઈ
@narendrasinhofficial1058
@narendrasinhofficial1058 2 года назад
@@vijaybharvad1565 Maya Nagari Muli Aavo Bhai tme y kok di
@wild_voice
@wild_voice 2 года назад
વાહ ચારણ વાહ.....
@rakeshthakor4483
@rakeshthakor4483 2 года назад
બોવજ સરસ ગીત છે... શબ્દો, જગ્યા, નાનું એવુ ગામડુ , બંને સારા કલાકાર જોતા જ લાગે સાચુજ નજર સામે દ્રશ્ય બની રહ્યું એમ...પણ અંત બોવજ કરુણ લીધો.... Je રીતે ગીત ગાયું એ રીતેજ ગોઠવ્યું... ગુજરાતી સંસ્કૃતિ નું સચોટ ઉદાહરણ... પુરુ પાડ્યું 🙏🙏🙏
@SHYAM_GONDALIYA
@SHYAM_GONDALIYA 2 года назад
વાહ વાહ વાહ સુંદર
@9879787037
@9879787037 Год назад
આ રવરાય માં નું ગીત છે ગઢવી સમાજ માં રવ્રય માં પૂજય છે ને માં રવરય માં મારા કુળદેવી છે ને હું વર્સડી છું મને ગર્વ છે
@jaigadhvi630
@jaigadhvi630 2 года назад
રવેચી માં ની ચરજ. ઘણી ઘણી ઘણી અદભુત અને અલૌકિક . તથા તમારા song માં તો કાય ઘટે જ નહિ ભા
@kANZARIYAPUSPENDRA
@kANZARIYAPUSPENDRA 2 года назад
વાહ વાહ કવિરાજ
@drvijaybharwad5331
@drvijaybharwad5331 2 года назад
એકજ શબ્દ મુખ મંડળ માંથી નીકળે "અદ્ભુત" પછી મારી જિહ્વા નિશબ્દ થઈ જાય કવિરાજ ના અવાજ માં જૂનું લોકગીત આવવાનું હોઈ એટલે એ જૉરદાર જ હોઈ એમાં કોઈ શંકા નહોતી પરંતુ ગીત ની સાથો સાથ આટલો સુંદર અભિનય જે કલાકારો એ કર્યો છે એના માટે કોઈ શબ્દ નથી; પરિસ્થિતિ મુજબ ના રસ આબેહૂબ વાસ્તવિક પરિસ્થિતિ હોઈ એવા ને એવા જ...
@dr.harshrajhsutariya430
@dr.harshrajhsutariya430 2 года назад
જય હો ગઢવી....જય હો.👏👏👏 ધન્ય તોળા કંઠ ને ભા....🙏
@jaydipsinhasvar9384
@jaydipsinhasvar9384 2 года назад
વાહ કવિરાજ આખા દિવસનો થાક ઉતરી ગયો હો
@Sagar_Akabari
@Sagar_Akabari 2 года назад
Vah bhai vah kevu pade hooo Supperrr combination
@kanjikasotiya1112
@kanjikasotiya1112 Год назад
દરરોજ 5-7 વાર સાંભળ્યું છું કવિરાજ શબ્દો નઈ વર્ણન કરવા ભાઈ ગજબ.... 🥰🥰🥰 મારી તે નથનું કાચું સોનુ નથડી લળી જાય બનાવો તમારા અવાજમાં.... 😍
@kushmarvi4381
@kushmarvi4381 2 года назад
એક ગીર નો હાવજ અને એક આ હાવજ (આદિત્ય ગઢવી) બેઉ ગરજે એટલે રુંવાડા ઉભા કરીને જ રયે.... હા કવિરાજ હા....🙌🙌❤️❤️ જબરદસ્ત...😍
@surbhijoshi8006
@surbhijoshi8006 2 года назад
વાહ કવિરાજ માં અંબા રખોપા કરે તમારા
@kishansinhzala5259
@kishansinhzala5259 2 года назад
વાહ! કવિરાજ..વાહ. રુવાડા ઊભા કરી દીધા ... બસ આજ રીતે આપણા લોકસંગીતની સાચવણી કરતા રહો ......
@monicapanchal6241
@monicapanchal6241 2 года назад
OMG, suruat ma etlu man mohi de ane chehra pr khushi chavayeli ekdm saras feeling thi achanak ankho ma asuda ne Jane sagdu sumsam ne veran thay gyu. No words can explain. Masterpiece
@aartikher7947
@aartikher7947 2 года назад
કેહવાં માટે શબ્દો નથી કવિરાજ ... Just want say it's heart touching. પ્રેમ , ઉત્સાહ , વિરહ બધું જ એક સાથે આપી દીધું... આ ગીત પેલાય સાભળ્યું છે પણ હવે જ્યારે પણ " આવી રૂડી અજવાળી રાત" શબ્દ પણ સંભળાશે બસ તમે જ યાદ આવશો. 🙏
@NirajPatel-yc8tc
@NirajPatel-yc8tc 2 года назад
Aaditya gadhvi saheb tame Gujarati Geeto ne farithi Jivit karya che , Salam che Saheb Tamne k tame Gujarati Sanskruti Sachvi Rakhi Che , i am Your Big faan Sir....
@babubakchod1439
@babubakchod1439 2 года назад
વાહ ભાઈ વાહ ભાઇ ભાઇ ભાઇ
@singerkaushikalgotaroffici3827
@singerkaushikalgotaroffici3827 2 года назад
વાહ.... વાહ.... વાહ.... સુ અવાજ છે તમારો મારા વાલા..... જય હો.... જય હો.... વાહ.. આદિત્ય ભાઈ વાહ..... આદિત્ય ભાઈ તમે સુરેન્દ્રનગર ની પાસે મૂળી ગામ છે રહો.. છો... પેલા તમે ત્યાં રહેતાતા એટલે અત્યારે હાલમાં પણ તમે ત્યાં રહો છો ભાઈ..
@parkahthakor1458
@parkahthakor1458 Год назад
હાલ અમદાવાદ
@ij_1243
@ij_1243 2 года назад
Jya sudhi Aditya bhai chhe tya sudhi man ma ek vat ni shanti chhe k gujrati geet nu bhavisy ujjval chhe.... Vah Kaviraj 🙌👌 khub saras ... 💪💪
@ketantoliyaofficial228
@ketantoliyaofficial228 2 года назад
આપણા જૂના વાર્ષા નું સોંગ બવ મસ્ત અંદાજ માં નવું કરી ને આપ્યું સરસ કવિરાજ જોરદાર સોંગ સે આવા ને આવા સોંગ બનાવતા ર્યો બવ મસ્ત સોંગ સે આ દિત્ય ભાઈ.ગઢવી
@dhaval_mehta
@dhaval_mehta 2 года назад
હરખાતા હૈયાં સાથે ખારાં આંસુ નો મિલાપ કરાવી જાણ્યો આજે. 👏👏
@vijaychaudhari2705
@vijaychaudhari2705 2 года назад
વાહ આદિત્ય ભાઈ ખરેખર ખુબ શુકન અને શાંતી મળી
@phoenixkrato
@phoenixkrato 2 года назад
જૂના ગીતો ને ફરી જીવંત કરનાર એટલે આપડા કવિરાજ 🔥💙
@jitentandel9704
@jitentandel9704 2 года назад
આ છે આપણી સંસ્કૃતિ. એટલા માટેજ તો મને ગર્વ છે કે હું ગુજરાતી છું.
@himanshupandya6166
@himanshupandya6166 2 года назад
Wah ashwariya ji ne aditya sir .... jordar bhai
@Tejpalsinh_parmar09
@Tejpalsinh_parmar09 2 года назад
વાહ કવિરાજ લાવ્યા હો બાકી ..... અદ્ભુત 👏👏♥️ તમે એક જ છો આવા કલાકાર જે જૂના ગીતો ને આવી રીતે રજૂ કરી શકો છો..🤗
@poonampatel7758
@poonampatel7758 2 года назад
Yaa true🙏
@sanskari_hindu
@sanskari_hindu 2 года назад
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YDOwqqUupEs.html
@SAVAN_kangad
@SAVAN_kangad 2 года назад
સાચી વાત મોટા ભાઈ
@kunalbharvad9666
@kunalbharvad9666 2 года назад
💯💯
@jigneshsolanki5265
@jigneshsolanki5265 2 года назад
ખબર નઈ કેમ ! મને જોતા વેંત જ એવું લાગ્યું તું કે આ ગીતની શરૂઆતમાં ઝબૂકતો પ્રેમ મૃત્યુમાં ન પલટાઈ જાય... છેલ્લે એવું જ થયું......
@mayurgadhavi5197
@mayurgadhavi5197 2 года назад
વાહ ભાઈ વાહ🙏🙏🙏🙏
@constitutionofindia3355
@constitutionofindia3355 2 года назад
Wah kaviraj wah....🍁💫
@PradipMTadvi
@PradipMTadvi 2 года назад
ખુબ જોરદાર કવિરાજ❤
@niravjanisanskritwala
@niravjanisanskritwala 2 года назад
ફિલ્મોમાં અને કહાનીઓમાં ટ્વીસ્ટ ઘણા જોયા, આજે પહેલીવાર એક ગીતમાં છેલ્લે આવેલ ટ્વીસ્ટ જોયું. અદભુત...
@vasudevmakwana
@vasudevmakwana 2 года назад
ઘણા સમય પછી એક સરસ ગુજરાતી ગીત અને એ પણ આપણા કવિરાજ દ્વારા હા મોજ હા જોરદાર ....
@jagdishmp6582
@jagdishmp6582 2 года назад
શું અવાજ છે આદિત્ય ભાઈ 👍 મસ્ત
@vlgmusic5708
@vlgmusic5708 2 года назад
Laya ho...bhai...kaik...ek geet ma atlo mato sarnsh...wah kaviraj...moti vat
@gandhadharmik526
@gandhadharmik526 2 года назад
ખુબજ સરસ
@shashikvekariya9121
@shashikvekariya9121 2 года назад
આ છે ગુજરાત ની સંસ્કૃતિ ...🙏🙏 વાહ કવિરાજ 🎉
@ajaypampaniya2268
@ajaypampaniya2268 2 года назад
જોરદાર ભાણા
@sanskari_hindu
@sanskari_hindu 2 года назад
Dwarika Na Devini To Vat J No Thay Tom Eiditions ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YDOwqqUupEs.html
@RaghuveerSingh-nc7qv
@RaghuveerSingh-nc7qv 2 года назад
Wah kaviraj ji
@deepraval6526
@deepraval6526 Год назад
વાહ કવિરાજ વાહ... શું કહેવુ...શબ્દ નથી....કવિરાજ અમારું ઘરેણું હો જય હો
@Chetanrajputgmailcom
@Chetanrajputgmailcom 2 года назад
વાહ ગઢવી દિલ ને સ્પર્શ કરી જાય તેવુ ગીત છે
@niksograph
@niksograph 2 года назад
Ekdm jordar bhai
@bhavikbaria5864
@bhavikbaria5864 2 года назад
Khub j sundar 👌🏻
@devraval9868
@devraval9868 2 года назад
Rakhopa karo ne Ravechi maa & Yaad charan aavshe was incredible ❤️❤️🔥🔥🔥
@harigadhvi7784
@harigadhvi7784 2 года назад
Gadhvi ❤️🙏👍
@gadhavinareshdan6206
@gadhavinareshdan6206 2 года назад
વાહ મારા મીઠા ચારણ. માતાજી ની કૃપા હો
@narendraparmarsinger5349
@narendraparmarsinger5349 2 года назад
અદભૂત.... કંઈક નવું જે સ્તબ્ધ કરી દે... ખુબ સરસ આદિત્ય ભાઈ
@IMTIYAZKOTHARIYA
@IMTIYAZKOTHARIYA 2 года назад
Very emotional, and very good acting parikshit bhai....
@ArjunkumarJakasania
@ArjunkumarJakasania 2 года назад
"Rakhopa karo ne Ravechi ma" needs a separate soundtrack itself... it is awesome...
@vivekpxl
@vivekpxl 2 года назад
Exactly!
@HardikLadva
@HardikLadva 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HUSSCiu3Q3M.html
@palvd
@palvd 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HUSSCiu3Q3M.html
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 2 года назад
જોરદાર જબરદસ્ત ખૂબ અદભુત વંદન...
@દેશીભજન1111
@દેશીભજન1111 2 года назад
વાહ,,,👏👏👏
@RanjitsinhT
@RanjitsinhT 2 года назад
Kaviraj+ Aishwarya = 🔥
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 года назад
wah wah wah kya baaat su dhol na sound che wah 🙌🏻💙Old is gold
@haprohai4489
@haprohai4489 2 года назад
ભાઈ ભાઈ જોરદાર✌️✨
@jitendrachavda7847
@jitendrachavda7847 2 года назад
વિડિઓ ડાયરેક્ટર નું ખબુ સારું કામ છે તેમજ ખૂબ સારી સ્ટોરી છે અને આપણી સાચી સંસ્કૃતિ બતાવી છે ...બ
@aakilzariyaoffcial
@aakilzariyaoffcial 2 года назад
Wah wah firoz babu kaka kya baat haai great rhytm work 🙌🏻🎊❤️
Далее
RING CEREMONY  |  ENGAGEMENT  |  AMIT & ANJALI  |  2024
3:27
Meninas na academia
00:11
Просмотров 1,5 млн
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 848 тыс.
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 1,2 млн
KALA BHOOMI KUTCH | GUJARAT TOURISM | THE MEDIA BOX
11:46
Madhratu Na Mor | Aditya Gadhavi
3:38
Просмотров 3,7 млн
He Odhaaji | Live In Folk Concert | Aditya Gadhvi
4:49
Ochhav
47:50
Просмотров 445 тыс.
Scally Milano, uglystephan - Сутенер
2:01
Просмотров 198 тыс.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 61 млн