જીયા બેન્ડ અને તમે કંપનીને અમારા લાખલાખ ધન્યવાદ આ તો રાજાશાહી બેન્ડ ની યાદ તાજા કરાવી દીધી આ પરંપરા ચાલુ રહેવી જોઈએ ડીજે તો આપણી ભારતીય સંસ્કૃતિનો નિકંદન કાઢી નાખ્યું તમે ભારતીય સંસ્કૃતિની પરંપરા ચાલુ રાખી છે તે બદલ ખુબ ખુબ અભિનંદન
बहुत ही शानदार बहुत ही शानदार देशभक्ति से परिपूर्ण प्रस्तुति जिओ बैंड जयपुर इस कार्यक्रम की जितनी तारीफ की जाए उतनी कम है प्रभु भोलेनाथ आपको बहुत तरक्की दे आप जयपुर ही नहीं भारत ही नहीं पूरे विश्व में हमारे राजस्थान और जयपुर का नाम रोशन करते रहे यही आपके लिए मंगल आत्मिक शुभकामनाएं है जय हिंद वंदे मातरम भारत माता की जय गजेंद्र सिंह जैन जैसलमेर
જીયા બેન્ડ કંપનીને લાખ લાખ સલામ જે ગીત લતાજીએ ગાયું અને તત્કાલીન પ્રધાન નેહરુજી ની આંખમાં આંસુ આવી ગયાં આ ધૂન આપની બેન્ડ કંપની દ્વારા પ્રસ્તુત કર્યો અમારી આંખમાં પણ આંસુ આવી ગયાં આ રાષ્ટ્રગાન થી દરેક ભારતીય રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જવાની ભાવના આવે છે જીયા બેન ને અમારા સો સો સલામ