Тёмный

Ahmedabad To Thailand 🇹🇭 | અમદાવાદ થી થાઈલેન્ડ | ગુજરાતી વ્લોગ | Pattaya Thailand 

bansi bishnoi vlog
Подписаться 37 тыс.
Просмотров 284 тыс.
50% 1

અમદાવાદ થી થાઈલેન્ડ કેવી રીતે જાવાનો અને જવા પહલા છૂ તૈયારીયો કરવાની , આ વિડિયો મા બધી માહિતી આપવાના આવેલી છે તો અચૂક આખો વિડિયો જોવાનો ભૂલતા નહીં!

Опубликовано:

 

22 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 295   
@dudhwala6030
@dudhwala6030 Месяц назад
તમે બંશી ભાઈ બધી જ રીતે ને બારીકાઇ થી (નાનામાનાની) વાતો ને ધ્યાનમાં રાખી ને ખુબજ શારા વિડિયો બનાવી ને એમને જે માહિતી આપો છો તે માટે તમારો ખુબજ આભાર..... મને તમારા બનાવેલા બધા વિડિયો ખુબજ ગમ્યા છે.
@rajuzala5262
@rajuzala5262 9 дней назад
અરે તમારી ગુજરાતી ભાષા તો બહુ જ સુંદર છે ભાઈ👌
@kishanthakur1670
@kishanthakur1670 Месяц назад
તમારી ભાષા બહુ સારી છે
@ishanipatel9390
@ishanipatel9390 2 месяца назад
હું બંસી ભાઈ પટેલ ઉમર 88 વર્ષ તમારી ચેનલો અમદાવાદ આંબાવાડી થી જોવું છું મારા જેવા ઉમર લાયક ને તમો ચેનલ થકી દુનિયામાં તમારી સાથે ફેરવી રહ્યા છો અને નિર્દોષ આનંદ આપી રહ્યા છો એજ મોટી સેવા છે ભગવાન તમને સમૃદ્ધિને સંપત્તિ આપે આજ પ્રાર્થના
@jayeshvaghela8078
@jayeshvaghela8078 2 месяца назад
Kaka tame pan jai Sako cho😊.
@rishizala5016
@rishizala5016 2 месяца назад
સાચી વાત
@BansibishnoiGujarat
@BansibishnoiGujarat 2 месяца назад
ખુબ ખુબ આભાર દાદા જી ભગવાન તમારી આયુ હજારો સાલ કરે, સવસ્થ અને આનંદ ની જીંદગી જીવો એવી કામના ઈશ્વર ને 🙏🙏
@Gj15WalaVlogs
@Gj15WalaVlogs 2 месяца назад
જય શ્રીકૃષ્ણ 🙏
@travelblogger_sandy
@travelblogger_sandy 2 месяца назад
Mare fuket javu che moj krva mate
@axaypatel3155
@axaypatel3155 2 месяца назад
ગુજરાતી ભાષા પર પ્રભુત્વ સારું છે હાલ ક્યાં અમદાવાદ રહો છો બંસી ભાઈ? મૂળ વતન રાજસ્થાન જયપુર ની બાજુમાં આવેલ ગામમાં છે અને પિતાનો ધંધો ખેતીવાડીનો છે ખરું ને?? એક ખેડૂત નો દીકરો દુનિયા માં ફરીને સુંદર માહિતી આપી રહ્યા છે ખૂબ ગૌરવની બાબત છે બંસીભાઈ.
@alabhaichavda2440
@alabhaichavda2440 27 дней назад
ખૂબ સરસ અભિનંદન
@user-vq8vt3ge8h
@user-vq8vt3ge8h Месяц назад
ખૂબ સરસ મજાની વિડિયો બનાવી છે તમે પણ થાઇલેન્ડ ટિકિટ ખૂબ મોંઘી છે
@bharatbhaipanchal8007
@bharatbhaipanchal8007 27 дней назад
VERY VERY THANKS your language is very fine
@kkmakwana3917
@kkmakwana3917 24 дня назад
વાહ વાહ વાહ વાહ ખુબ સરસ જાણકારી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ😊🙏🏼🌹🌺🌹🌺🌹
@ravindrasinghchauhan2262
@ravindrasinghchauhan2262 Месяц назад
क्या बात है बंसी भाई गुजराती तो धमाकेदार बोलते हो ..... ❤ से दन्यवाद
@user-vq8vt3ge8h
@user-vq8vt3ge8h Месяц назад
તમે સરસ ગુજરાતી ભાષા બોલી છે
@kiritdantapariya1700
@kiritdantapariya1700 Месяц назад
આપ ની માહિતી ખુબજ ઉપયોગી છે આપની સરસ ભાસા બોલી છે ખુબ ખુબ અભિનંદન
@sureshkumaranantray7814
@sureshkumaranantray7814 Месяц назад
બંસી ભાઈ તમે દરેક દેશ વિશે ખુબજ સરસ માહીતી આપો છો આ માહીતી ખુબજ ઉપયોગી થાય તેવી હોય છે તમારો ખુબ ખુબ આભાર
@pankajbariya9436
@pankajbariya9436 2 месяца назад
Ahemdabad to Thailand ni flight journey joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay
@balvant1908
@balvant1908 2 месяца назад
એકદમ સરસ છે..superb
@klpsagar9129
@klpsagar9129 Месяц назад
ખૂબ સરસ વિડીયો મજા આવી ગઈ
@BharatVasava-of7oj
@BharatVasava-of7oj 28 дней назад
Dhanya vad banshibhai
@kamindarji5603
@kamindarji5603 2 месяца назад
Wawa bhai tamaro abhar jankari mate ❤❤❤❤
@jigneshharkhani8918
@jigneshharkhani8918 Месяц назад
Lets go chalo jaiye😮😮😮
@dayaltadvi9597
@dayaltadvi9597 Месяц назад
ખુબ સરસ માહિતી આપી ભાઈ
@bhavnamakwana7955
@bhavnamakwana7955 Месяц назад
ખુબ સુંદર વિડિયો
@kamindarji5603
@kamindarji5603 2 месяца назад
Happy journey🎉🎉🎉
@harendrasinhchauhan3879
@harendrasinhchauhan3879 10 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 3 дня назад
ખૂબ સરસ સાહેબ thanks
@malipravin2132
@malipravin2132 Месяц назад
વાહ ખુબ સરસ
@maheshparmar460
@maheshparmar460 2 месяца назад
મજા આવી ગઈ ભાઈ વિડિયો જોઈ ને
@Bharwadsir0007
@Bharwadsir0007 2 месяца назад
Khub mojj aavi banshi bhai. Jay dwarkadhish blesss you. World faro avi subhechha ❤
@jitendraprajapati2749
@jitendraprajapati2749 Месяц назад
Khubaj saras chhe
@dineshbhanushali8906
@dineshbhanushali8906 2 месяца назад
Happy journey Bansi bhai
@rc___bhai____555
@rc___bhai____555 Месяц назад
બહુત શરસ છે
@manaharsinh
@manaharsinh 2 месяца назад
Saras.vidio..
@AshokBhalala-pd9lh
@AshokBhalala-pd9lh 2 месяца назад
Saras bhasha che bhai
@babulalpatel409
@babulalpatel409 2 месяца назад
Good speech
@alpesh4013
@alpesh4013 2 месяца назад
Mast video.....❤
@allgamesdriving9604
@allgamesdriving9604 2 месяца назад
જોરદાર માહિતી આપી બંસી ભાઈ
@MAHESHTHAKOR3648
@MAHESHTHAKOR3648 Месяц назад
ખુબ સરસ ભાઇ ❤❤❤❤
@axaypatel3155
@axaypatel3155 2 месяца назад
વિડિયો માં ખૂબ સરસ માહિતી મળે છે ચકા ચક માહિતી
@keshuparmar4321
@keshuparmar4321 Месяц назад
Saras bhai
@laljidesai2161
@laljidesai2161 Месяц назад
good introduction ..
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj 12 дней назад
ખૂબ સરસ
@jagdishchaunan8393
@jagdishchaunan8393 13 дней назад
Good video good place to see thanks
@BharatbhaiMevada-ov8vy
@BharatbhaiMevada-ov8vy 25 дней назад
❤good Gujarati
@crajesh21
@crajesh21 2 месяца назад
Good journey
@user-co3hz5kh1y
@user-co3hz5kh1y Месяц назад
બવુ સરસ
@nimeshajadeja801
@nimeshajadeja801 2 месяца назад
સરસ છે ભાષા
@virambhaivirambhan3078
@virambhaivirambhan3078 Месяц назад
Very good gujrati bhasha
@SOVANJI_1001
@SOVANJI_1001 2 месяца назад
Very nice journey 🎉🎉🎉
@rajabhaibapodra799
@rajabhaibapodra799 2 месяца назад
Super bhai good
@meetvapatel9316
@meetvapatel9316 2 месяца назад
જોરદાર બાકી
@kisorpatel7294
@kisorpatel7294 20 дней назад
બહુ સારી છે
@sirjadeja88
@sirjadeja88 14 дней назад
Awesome
@prataprajput4all
@prataprajput4all 2 месяца назад
Okay Kam thaigio ❤
@vinodramanuj8336
@vinodramanuj8336 2 месяца назад
કમ્પ્લેટ ભાઈ ગુજરાતી
@shaktisinhparmarveersing8053
@shaktisinhparmarveersing8053 2 месяца назад
બંસી ભાઈ મોજ આવી ગઈ
@Mrbhudevcom
@Mrbhudevcom 2 месяца назад
મસ્ત ગુજરાતી છે ભાઈ નો ચેન્જ
@kalidasbamania
@kalidasbamania 2 месяца назад
Khub saras
@arvindraval63
@arvindraval63 Месяц назад
Superb nice
@hansajimali-gi6zt
@hansajimali-gi6zt 2 месяца назад
સુપર
@user-xv3ug9qp3t
@user-xv3ug9qp3t 2 месяца назад
Saras. Bahusaras..
@MRPATEL-fc2ip
@MRPATEL-fc2ip 2 месяца назад
❤❤nice. Bhai. Jordar. Video ho
@Ranaji876
@Ranaji876 Месяц назад
સરસ બોલો છો ભાઈ
@paragdoshi5208
@paragdoshi5208 2 месяца назад
Good
@shaileshrathod7120
@shaileshrathod7120 2 месяца назад
Very nice clear Gujarati
@sabtakgujratnews654
@sabtakgujratnews654 4 дня назад
Good work
@Mansukh548
@Mansukh548 2 месяца назад
Super video❤❤❤❤
@HiraModhvadiya-cj1cn
@HiraModhvadiya-cj1cn 11 дней назад
Good sar.
@ashwinkumargohil7550
@ashwinkumargohil7550 2 месяца назад
ખુબ જ સરસ..😂
@user-fm4sp5fo5c
@user-fm4sp5fo5c 2 месяца назад
Very good👍 video
@vikashvasava4580
@vikashvasava4580 2 месяца назад
તમે વિડિયો સરસ બનાવો છો,,,
@user-yl1zx2jd2d
@user-yl1zx2jd2d 2 месяца назад
Very nice video
@lion-jo8km
@lion-jo8km 2 месяца назад
Jay mataji Bhai
@kru.007
@kru.007 2 месяца назад
Nice 👍🏻💯🎉
@JayeshVaghela-tn4fm
@JayeshVaghela-tn4fm 2 месяца назад
VEREGOOD
@THAKORBhavsang-zt7kw
@THAKORBhavsang-zt7kw Месяц назад
Nice
@vishalsinhzala3028
@vishalsinhzala3028 2 месяца назад
Jay mataji bhai 🙏🏻
@nileshchaudhary1234
@nileshchaudhary1234 2 месяца назад
સુપર હો 😂
@rc___bhai____555
@rc___bhai____555 Месяц назад
જય માતાજી
@RajeshPatel-on1gw
@RajeshPatel-on1gw Месяц назад
Good Gujrat bol Rahe ho
@user-ic3cl6vz9i
@user-ic3cl6vz9i 2 месяца назад
ભા શા. બહુ સરીછે
@SR.Vasava.official
@SR.Vasava.official 10 дней назад
Nice bhai gujarati mast bolo cho bhai
@parfulchandrapatel3957
@parfulchandrapatel3957 2 месяца назад
👍
@dudhwala6030
@dudhwala6030 Месяц назад
બંશી ભાઈ હું તમારા બધા વિડિયો જોઈય ને લાઈક કરી ને તમે જેટલા પણ વિડિયો મુકોછો તે બધા જ વિડિયો જોયા તમે અમને ખૂબ સારી રીતે વિડિયો બનાવી ને ખુબજ સારી રીતે ગાયદ કરોછો, તમે ખુબજ સારી રીતે વિડિયો બનવોછો તો તમારો ખુબજ આભાર...
@mankushbhaibhanderim3063
@mankushbhaibhanderim3063 29 дней назад
સારુ
@akaskpatel1741
@akaskpatel1741 2 месяца назад
Paisa bhaga karii bhaiii gapagap booom boom karva chalyooooo🍾🍾🥃🥃
@Kartarbhrwad
@Kartarbhrwad 2 месяца назад
Nice bhai saras
@kailashjoshi4843
@kailashjoshi4843 Месяц назад
Suprgujraty
@ishanipatel9390
@ishanipatel9390 2 месяца назад
જય શ્રી કૃષ્ણ બંસી ભાઈ વિશ્નોઈ. અમદાવાદ થી હું બંસી ભાઈ પટેલ આંબાવાડી લગભગ તમારી બધી ચેનલ જોવું છું અને મને ઘણી ગમે છે મારી ઉંમર 88 વર્ષની છે . આ ઉંમરે મારા જેવા ને તમે તમારી ચેનલ મારફત વિશ્વના જુદા જુદા દેશોની ઝાંખી કરાવો છો અને મારા જીવા ને નિર્દોષ આનંદ આપો છો તે માટે તમારો ઘણો જ આભાર પરમાત્મા તમને ઘણું જ ઐશ્વર્યા આપે આવી હૃદયની પ્રાર્થના છે
@NavinbhaiJoshi-sy6tp
@NavinbhaiJoshi-sy6tp 16 дней назад
બંસિ ભાઈ મોજ મા 😂❤
@user-mw3vi3mv7n
@user-mw3vi3mv7n Месяц назад
❤❤❤Jay. Ho. Banshi. Bisnoi.
@jivabhaikeshvala3408
@jivabhaikeshvala3408 2 дня назад
Bhasha bahu sari se
@XAMIMPEX23
@XAMIMPEX23 2 месяца назад
Bro Badhu Ekdum barabar che
@BansibishnoiGujarat
@BansibishnoiGujarat 2 месяца назад
Thanks 🤩
@ratilalparmar7828
@ratilalparmar7828 2 месяца назад
ખૂબ/ ખૂબ અભિનંદન ભાઇશ્રી મારે પણ થાઇલેન્ડ ની ટુર કરવી છે તો આ બાબતે તમે પ્રકાશ પાડશો
@nareshtk108
@nareshtk108 2 месяца назад
@mukeshbhil7291
@mukeshbhil7291 Месяц назад
👍ભાઈ ભીલ મુકેશ નારણભાઈ ગામ ટીબા તા નસવાડી જી છોટાઉદેપુર ભારત🇮🇳🎉
@paramkanuofficial
@paramkanuofficial 2 месяца назад
great i sub you coz you speak gujarati well greetings
@BansibishnoiGujarat
@BansibishnoiGujarat 2 месяца назад
🤩🤩🙏
@nireshsidapara7815
@nireshsidapara7815 Месяц назад
Verry nice Goa no video pan banao
@ashvinbhaikeshabhai7611
@ashvinbhaikeshabhai7611 2 месяца назад
ગુજરાતી ને તો સપોર્ટ કરવાના જ હોય ને.. વાલા....
@rajeshchauhan2277
@rajeshchauhan2277 2 месяца назад
Banshi bhai am Rajkot always watching your channel🎉🎉
@BansibishnoiGujarat
@BansibishnoiGujarat 2 месяца назад
Thank you so much 😀
@user-op1ji6cx7n
@user-op1ji6cx7n Месяц назад
🙏
@savjibhaisabhaya1290
@savjibhaisabhaya1290 28 дней назад
Sarasvat karochho
@user-ds3ut4wh4q
@user-ds3ut4wh4q 5 дней назад
Saras gujrati bolo cho maza ave che drek des ni jini jini mahiti apocho to bhavsyma mare kyak koi des ma javanu thay to tamari apeli mahiti jarur thi kamma aves,khub khub aabhar avi mahiti shre karta rheso Hu gujrat amdavad thi maninagar vistar mathi chu.
Далее
CRAZY NIGHTLIFE  of TOKYO JAPAN
29:03
Просмотров 1,9 млн