Тёмный

ajab banya he aaj avsar અજબ બન્યા હે આજ અવસર gayak bharatbhai dhinoja ગાયક ભરતભાઈ ધીનોજા 

DEV UTSAV MANDAL RAJKOT
Подписаться 8 тыс.
Просмотров 1 тыс.
50% 1

અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ, ટેક
જામે પરગટ મીલે પરમાનંદ, સરી ગયે સબ કાજ. અ. ૧
દેવ વાંછિત પાયે નર દેહ, ભવજળ તરવેકો ઝાજ,
તામે સદગુરુ મીલે મેહરમી, ભલો બન્યો હે સમાજ. અ. ર
અબકી વેર સો ફેર ન આવે, જામે મીલે મહારાજ,
મનુષ દેહકો લાહોજ લીનો, ભલી રીતે રહી લાજ. અ. ૩
ધન્ય સત્સંગ ધન્ય સદગુરુ, ધન્ય ધન્ય અવસર આજ,
નિષ્કુળાનંદ આનંદ પદ પાયે, ગુરુ મીલે ગિરધર રાજ. અ. ૪
This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@1nitinadesara
@1nitinadesara 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
Далее
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 649 тыс.