ભારતીબેન રામરામ સીતારામ ઘરમાં બધાને તમારો નાનકડો ઢીંગલો બહુ મસ્ત રમે છે ભારતીબેન એક સજેશન તમને આપું ના ગમે તો માફ કરજો પણ જયદીપભાઈ ના વીડિયોમાં તેમનો નાનકડો તમારા જેવો જ બાબો છે એનું નામ કનિષ્ક છે તે બહુ બીમાર પડી ગયો છે કેમ કે સારી કા બેન અને તેમના સાસુ વીડિયોમાં તેમના બાબા ને બધું ખવડાવતા દેખાડતા હતા છોકરો નજરાઈ ગયો છે તમે પણ નાનકડા બાબા ને વીડિયોમાં કશું ખાતા ન બતાવો છોકરો નજરાઈ જાય છે
Cat maté special poo karva ni reti aave che a lai n mota tagara ma Rakhi n aene batavi dyo Ek var n jagya fix rakho a ama j karse mari cat ama j karti but pachi a reti n saf karti Revi padse jali thi