Alangમાં મોં માગી કિંમતે ફ્રીઝ, વોશિંગ મશીન | Cheapest Market | Electronics | Gym | freeze | AC | Washing Machine | fan | exhaust fan | water purifier | freezer | Vaccum cleaner
ભાવનગરના અલંગમાં સૌથી સસ્તુ બજાર એટલે કે અલંગમાં આવેલાં ખાડા, અલંગ શીપયાર્ડમાં શીપમાંથી નીકળતી ચીજવસ્તુઓ વજન પર અને નંગ પર વેચવામાં આવે છે. ઘણી ચીજવસ્તુઓ સાવ નવી હોય છે તો ઘણી ચીજવસ્તુઓ થોડી જૂની હોય છે. તમને જોઈને સારી ચીજવસ્તુઓ શોધતા અને ભાવ કરાવતા આવડવું જોઈએ અહીં ક્રોકરી, કાચનો સામાન, ડસ્ટબીન, રાચરચીલુ, કિચન વેર, ગ્લાસ, કપ-રકાબી, વાસણ, ડબ્બા, જીમના સાધનો, બ્લેન્કેટ, ધાબળા, સુશોભનનો સામાન, રેફ્રિજરેટર, ફ્રીઝર, વોશિંગ મશીન, પંખા, કૂલર, માઈક્રોવેવ ઓવન, વેક્યુમ ક્લીનર, વોટર પ્યૂરીફાયર વગેરે ચીજવસ્તુઓ મળી રહે છે. અમે જે પ્લોટની મુલાકાત લીધી તે ગાયત્રી ટ્રેડર્સ પ્લોટ નં.338માં આવેલો છે. અહીં તમને ઘણી સારી ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળી રહે છે.
Alang is one the cheapest market to buy branded product at lawest rate, Alang, Gujarat; The World's Biggest Ship Breaking Yard. Alang in Gujarat is the world's biggest ship breaking yard with hundreds of ships getting scrapped each year. It is not just shipyard but it is also a large market for items which is collected from the ship when it broke. Used and new both kinds of items are found on the ship. Items collected from ships are some of the finest quality and branded products. Even if they are used/second-hand items they have pretty good lifetime remain. One can buy this item at a very low cost from Alang compare to other markets.
Topics and Queries Included:
1) સૌથી સસ્તુ બજાર ક્યાં આવેલું છે.
2) ગુજરાતનું જોવાલાયક સ્થળ કયુ છે.
3) અલંગમાં કયો કયો સામાન મળે છે
4) અલંગમાં સૌથી સસ્તી ચીજવસ્તુઓ મળે છે
5) Lawest rates in alang
6) where is alang located?
7) cheapest market of gujarat
8) best place to visit in gujarat
9) best place for shopping in gujarat
10) must visit place of gujarat
11) best market to visit
#Alang #BestPlace #CheapestMarket
Disclaimer: Some content is used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. All credit for copyright material used in video goes to respected owner.
---------------------------------
Social links
Twitter: / mufskapasi
Facebook: / mkbook85
RU-vid: / mkbook
6 окт 2024