Тёмный
No video :(

Alisha Patel : સુરતનાં અલિશા પટેલ પુરુષમાંથી મહિલા કેમ બન્યાં? Trans woman of Gujarat 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 342 тыс.
50% 1

સુરતનાં અલિશા પટેલને તાજેતરમાં જ ગુજરાતનાં ટ્રાન્સવુમન તરીકેનું સર્ટિફિકેટ મળ્યું છે. ગુજરાત સરકારે જેમને માન્યતા આપી હોય એવાં તે પહેલાં ટ્રાન્સ વુમન છે. પહેલાં તેઓ પુરષ હતાં અને જે બાદ તેઓ હવે મહિલા બન્યાં છે. પરંતુ તેઓ કેમ મહિલા બન્યાં અને તેમણે કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? જુઓ તેમની કહાણી
વીડિયો : ધર્મેશ અમીન અને પ્રીત ગરાલા
#AlishaPatel #surat #transwoman
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 113   
@kuldipchudasama555
@kuldipchudasama555 2 года назад
ગામ શું કયે એ નય જોવાનું આપડે કેવું જિંદગી જીવવી એ આપડે જોવાનું છે..તમારો નિર્ણય જોરદાર છે...
@gohilpratap7333
@gohilpratap7333 3 года назад
Kharekhar bahu dukh thay tevi vat se chata mota bhai iswar tamne khub j sukh shanti ape tevi iswar ne prathna se🙏🏻🙏🏻🙏🏻
@kamleshrathod2218
@kamleshrathod2218 Год назад
Jai swaminarayan
@jaswantkhuman2477
@jaswantkhuman2477 3 года назад
કદાચ તમે માં બની શકો પણ માં ની મમતા લાગણી નહિ લાવી શકો દુનિયાની કોઈ સર્જરી થી પણ નહિ. બાકી સ્ત્રિઓ તો પુરુષ નો જન્મ હુવું જંખે છે. પરમાત્મા એ સ્ત્રી કે પુરૂષ નો ધરતી પર જન્મ આપ્યો તે તેની ઈચ્છા કે આદેશ હોય. તેના આદેશ ની વિરુદ્ધ જવામાં દુઃખ દુઃખ ને દુઃખ મળે.
@chauhanservicecenterelectr5141
@chauhanservicecenterelectr5141 3 года назад
🤔🤔🤔🤔🤔
@chauhanservicecenterelectr5141
@chauhanservicecenterelectr5141 3 года назад
👌👌👌👌👌
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@mohanrajput2610
@mohanrajput2610 3 года назад
इंसान अपने अंदर की कमजोरी को नई ढूंठकर नहीं बदलता लेकिन रास्ते जरुर बदल देता 😞
@vidyapatel1806
@vidyapatel1806 2 года назад
000
@shonasinghrajput924
@shonasinghrajput924 3 года назад
Oh my friend sweet my ❣️
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 3 года назад
Saro nirnay
@hitmusic2437
@hitmusic2437 Год назад
Very nice
@stutishashtri3309
@stutishashtri3309 3 года назад
Garib Girls ke pass jo gande aur bhadde kaam karvake lakho rupiye kamaye hai vo aise hi jayenge Aur Bhagwan kabhi maaf nhi karenge tuje Alisha (Sandip )(Raj) (Rahul)
@vimal133
@vimal133 2 года назад
Km?
@gtmpatel3151
@gtmpatel3151 Год назад
kya hua??
@Km-zx3zp
@Km-zx3zp 2 года назад
Voice change na thayo ????🤦🏻‍♀️🤦🏻‍♀️🙏🏼
@kuldeepsinhchavda586
@kuldeepsinhchavda586 2 года назад
🤣
@jayhind9607
@jayhind9607 2 года назад
6 month no course chalu 6 😄
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@shayari_aashiq_ki8127
@shayari_aashiq_ki8127 2 года назад
Gajjab...,
@parjapatijayeshparjapatija1654
@parjapatijayeshparjapatija1654 2 года назад
Good luck
@komalkinner3609
@komalkinner3609 Год назад
Wery nice video
@alpeshpatel1309
@alpeshpatel1309 Год назад
Hiii
@m.panchal01
@m.panchal01 2 года назад
Everyone has them choice to living life and people are exploring themselves as nature made them so we all people should respect them there are so many peoples in our society those are still living double standard life (one side behaving man and other side they are finding something else) think for minute if same things happen in your family then how you will deal with it🤔 person can be your brother or boyfriend
@dharmipadaya2684
@dharmipadaya2684 2 года назад
✌️✌️✌️👍👍👍🇮🇳🇮🇳🇮🇳
@bhagojagani1675
@bhagojagani1675 2 года назад
તો હવે મેરેજ કર્યા કે નહિ
@jinitzz1780
@jinitzz1780 2 года назад
ધ્યાન આપો આ લોકો ની વસ્તી વધતી જાય છે. 🤣🤣🤣🤣
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
શરમ છે થોડી
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમે માણસ નથી જાનવર થી પણ ગયેલા છો
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@vikramsinghvaghela4416
@vikramsinghvaghela4416 5 месяцев назад
Because I'm thinking the same thing you're thinking.
@stutishashtri3309
@stutishashtri3309 3 года назад
Aise fizul kharch karneke bajay Neurologist ka consult karna chahiye tha ye bimari dimag ki hai Body ki nhi
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
એટલે સરકાર કહે છે શિક્ષિત બનો આ કોઈ રોગ નથી કુદરતી ભાવના છે પરંતુ મૂર્ખ લોકો પોતાનો સ્વાર્થ સોધતા જ હોય છે જ્યારે સરકાર,ડોક્ટર કહી ચૂક્યા છે કે આ કુદરતી છે તો તું કોણ છે આને રોગ કહેવા વાળો
@musafir123
@musafir123 Год назад
Abe psychiatrist bol neuro nahi
@vipulsadhu7940
@vipulsadhu7940 Год назад
Ye koi bimari nhi he ye ek prakruti he or ye aajse nhi aadi kalse he manav utpati ke samay se he ye
@pravinsinhzala8703
@pravinsinhzala8703 2 года назад
રામકૃષ્ણ પરમહંસે સખી સાધના કરેલી એમને સ્તનનો ઉભાર પણ થયેલ અને માસિકધમઁ પણ ચાલુ થયેલ પાછળથી એ સાધના બદલી નાખી હતી અને પરમપદને પામ્યા હતા પણ એમનો ઉદેશ્ય આત્મસાક્ષાત્કાર નો હતો આ કિસ્સામા તો માત્ર શરીરસુખ સંતોષવાનો હેતુ હોઈ શકે એવુ લાગે છે કારણ કે આ એક વિકૃતિ કહેવાય
@stutishashtri3309
@stutishashtri3309 2 года назад
100% શારીરીક સુખ માણવાનો અને ગરીબ પરીવાર ની છોકરીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવવાનો જ ઇરાદો છે. , અગાઉ સુરત માં રાંદેર પોલીસ મથકમાં વેશયાવૃતિ કરાવવાના કેશમાં આ ALISHA (RAHUL) (SANDIP) (SANDIPA) હવાલાતમાં હવા ખાઈ ચૂકેલો છે..અરે...સોરી સોરી..હવાલાત માં હવાખાઈ ચૂકેલી છે.
@vipulsadhu7940
@vipulsadhu7940 Год назад
Aa koi vikruti nthi aapn kuudrat ni ek rachna 6. Jenu sarir purush nu pn aatma Mann shtri nu hoy 6 aane samajva mate pela aapne potane samajva pade 6
@thenatureview8440
@thenatureview8440 2 года назад
Srusti viruddh karya chhe
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@patelpraful1564
@patelpraful1564 2 года назад
@@artwithdhruv7986 Bhai aapse aa khota ghatiya lokoni soch na badali sakiye me gay chu aa ni filings me samji saku
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
@@patelpraful1564 હું પણ transgender છું જ્યારે આપણે કોઈ ના શરીર માં રહીએ ત્યારે જ તેની ભાવના સમઝી સકશું કે કેટલું કઠિન છે આ રૂઢિવાદી સમાજમાં જીવવું પણ ગર્વ છે મને શરમ નથી મારા અસ્તિત્વ પર
@patelpraful1564
@patelpraful1564 2 года назад
@@artwithdhruv7986 bhgavan tamane hamesha khus rakaheb pan smaja jiva na de aapada jeva ne aapadne partner malavu muskel che em to ekla jibi leta pan jyare love thay jay be laga revu pad eto mot barabar che
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
@@patelpraful1564thanks હું સર્જરી કરાવ્યા પછી વિચારીશ પાર્ટનર વિશે,તમે સાચું કહો છો right
@chavdaravi3973
@chavdaravi3973 2 года назад
aa mara mota bhai jevij lage che
@Dhavalnavlogs
@Dhavalnavlogs Год назад
🙄
@chetanl.meghnathi3493
@chetanl.meghnathi3493 3 года назад
શું transgender women બાળકો ને જન્મ આપી શકે છે ?
@stutishashtri3309
@stutishashtri3309 3 года назад
No.....never
@KIRAN..MORI..2141..
@KIRAN..MORI..2141.. 2 года назад
Ha
@gohilrajdeepsinh2156
@gohilrajdeepsinh2156 Год назад
Experiment kari jovo ek vaar.🤣
@sandipsinhgohil6279
@sandipsinhgohil6279 Год назад
વિજ્ઞાન ની પ્રગતિ નો ઉપયોગ કરીને આજ કાલ ના અમુક લોકોનો નવો ટ્રેન્ડ જાતિ બદલવાનો પણ આવીગયો બોલો
@parulardeshna6263
@parulardeshna6263 2 года назад
Bhagvan ne hum Sab ko kuch soch kar hi ise duniya mein girl ya boy banakar bheja hai phir Kyun unke ashirwad ka apman karna bhai parents ko bhi hurt karna
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે સરકારે કહી દીધું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહી દીધું કે આ લોકો સામાન્ય છે તો તમને કોણે અધિકાર આપ્યો બોલવાનો પ્રભુ શિવ ને પણ અર્ધનારીશ્વર કહેવાય છે સુ પ્રભુ શિવ ભગવાન નથી
@bharvaddharmesh5519
@bharvaddharmesh5519 Год назад
Right
@mohanrajput2610
@mohanrajput2610 3 года назад
केसी सोच पकुति के विरोध लोग
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@spvadha
@spvadha Год назад
Tane mansik problem chhe bhai Aa bimaari bahut jaldi thi bharat ma felaay chhe Koi a pn maari comment par reply krvo nhi Nahitar gaado khava ready rejo
@dolatbhaidamor4232
@dolatbhaidamor4232 Год назад
તમારો નિર્ણય એકદમ પરમેશ્વર ની ઈચ્છા વિરુદ્ધ કર્યો છે તમે પોતાને ઈશ્વર નીબુદ્ધી કરતાં વધી બુદ્ધિ man ગણો છો જેલિંગ માં તમારી. રચના કરી તેમાં રેહવાની જરૂર હતી ન્યાયના દિવસે તમારે જવાબ આપવો પડશે .
@dearallmakvana9871
@dearallmakvana9871 2 года назад
Have tamare lagn koni sathe thavanu che
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk Год назад
Bhagvan je bnave ae bra br bnave. Kudart koy divas khotu kare nhi. Aane. Bhagvan chokro bnayo to aane ledij thaene farvu che bolo.
@hardikchaudhari8076
@hardikchaudhari8076 3 года назад
Paisa hoy to badhu karo.... Na hoy to purus bani jat
@artwithdhruv7986
@artwithdhruv7986 2 года назад
તમને કોઈ અધિકાર નથી કોઈ ના ખનાગી જીવન માં બોલવાનો ભગવાને શરીર છોકરાનું આપ્યું પણ મન તો છોકરી નું હતું ને એક દિવસ એના શરીર માં રહી ને જો તો ખબર પડશે જે ફિલિંગ હોય છે એ માનવસર્જિત નથી હોતી ભગવાન જ તેની રચના કરે છે તો આમાં ખોટું શું જ્યારે
@sandipdolasiya8236
@sandipdolasiya8236 Год назад
આવા કેટલાક છે!
@amikhatri6705
@amikhatri6705 Год назад
Samaj bagad vanu kam che aa Cheti jao ❎
@artwithheart57
@artwithheart57 Год назад
Ha have baki che 😂 to ava sama char dekhado
@parjapatijayeshparjapatija1654
@parjapatijayeshparjapatija1654 2 года назад
મારે આને જોવી se સરનામું આપો
@musafir123
@musafir123 Год назад
Shu kam che
@meramdangar9325
@meramdangar9325 2 года назад
B B c nyus ak duniyaki sabase bak sod senalse ane tema sab ke sab nakunsak log kam kratehe bbc teni bene sde
@pathubhaiahir4982
@pathubhaiahir4982 3 года назад
Pela.lodo.hto.tamare
@killer_2992
@killer_2992 2 года назад
Rasmi Rocket.✈️✈️✈️✈️✈️✈️✈️
@rahuldamorrahul4953
@rahuldamorrahul4953 2 года назад
Boos hati
@aakashthakor9903
@aakashthakor9903 2 года назад
કેટલો ખર્ચો થાય છે
@sanjaydamor072
@sanjaydamor072 Год назад
20 લાખ
@rahulbhairathod999
@rahulbhairathod999 2 года назад
Mara sathe mrj krva che
@Vijay-3514
@Vijay-3514 2 года назад
😅😅
@mehul6788
@mehul6788 2 года назад
Chokri nai malti bhai. 😱😱😱😁😁😁😀😀
@mehul6788
@mehul6788 2 года назад
@Let's Play Sachi Vat
@mehul6788
@mehul6788 2 года назад
@Let's Play tava do Vikas pela pachi badhu krsu 😀😀🤣🤣
@vikramsinghvaghela4416
@vikramsinghvaghela4416 5 месяцев назад
Alisha mam I want to meet you once
@roshanvasava9694
@roshanvasava9694 Год назад
सब बाते छोड़ दो सीधा ये बता दो कि 6नबर है में जन्म हुवा है ओर समझ ने वाले तो समझ ही गये होगे
Далее
C’est qui le plus fort 😂
00:18
Просмотров 9 млн
Smoke 😱
00:26
Просмотров 1,2 млн
LGBTQ Full Form Explained Easily - Sushant Divgikr
21:47
C’est qui le plus fort 😂
00:18
Просмотров 9 млн