ખૂબ ખૂબ આભાર વિશાલ સર તમારા આ લેક્ચર હું amc પાસ થઈ જઈશ સર આ લેક્ચર થી 70% કન્ટેન્ટ આવડી ગયું કેમ કે મારે આ બીજી વાર રિવિઝન થઈ ગયું View 1000k થઈ જસે કેમ અમારા જેવા કામ આવ્યો વીડિયો સર
2:34 અમદાવાદ જિલ્લા વિષે માહીતી Amc special માહિતી 4:57:52 9:12:00 અમદાવાદ માં પ્રથમ ફેકટ જોર દાર માહીતી આપી છે વિડીયો માં કઈ નો ખટે vishal sir AEK number amc special video lekchar che ખૂબ ખૂબ આભાર તમારો sir 🙏☺️
Thank you sir..... બધી પ્રખ્યાત acadamy ના લેક્ચર માં જે content ના હોય એ sir tamara lectre માં જોવા મળ્યું..... સીધી ને સરળ ભાષા માં સમજાવ્યું છે sir એ.........10 કલાક ક્યાં પૂરા થઈ જશે એ ખબર પણ nai પડે......... ones again thank you sir......
Sir, PDF ની વ્યવસ્થા કરી આપો તો વધારે સારું કારણકે આટલું બધું લખવામાં ખુબ જ સમય જસે અને exam July માં લેવાશે તેવા news મળ્યા છે. વિદ્યાર્થી ના હિતમા આટલું કરો તો તમારો ઉપકાર sir 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you very so much Vishal sir ... please sir part 2 lavo ..exam aavi jase please sir 🙏🙏🙏🙏😢😢....cont RCV thya vandho nai Ave please sir jaldi Lavo ne ...🙏🙏🙏🥺🥺🥺
sir agar possible thaye to aa video nu pdf mukjo ne te thi exam time ma revision thai sake kem ke bau saras content chhe ne tame bau j mast bhanayu chhe please sir
બઉ j મસ્ત content છે સર ... આટલું સરસ રીતે અમને કોઈજ content જોવા નથી મળ્યું..so please I request you sir કે તમે AMC ના syllabus ના બધાં જ ટોપિક આવી રીતે અમને આપો જે આ ahmedabad નું content આપ્યું એ રીતે..i request you sir 🙏🏻 અમને આ content joine બધું જ શીખવા મળ્યું છે thank you so much sir
Thank you so much Vishal sir akha Ahmedabad City nu content avii gyu khub j saras rite samjavyu tame atli mahenat Karine video banava mate thank you so much sir 😊🤗☺️