Тёмный

Amreli | ભાજપ કાર્યાલય પર તાળું? કસવાલા તપી ગયા | Mahesh Kaswala | Gujarat BJP Office Amreli | N18V 

News18 Gujarati
Подписаться 3,3 млн
Просмотров 11 тыс.
50% 1

A lot of arguments were created in Amreli,.,.,.When the mandap of the BJP central office was opened,.,,.,.Many discussions have gained momentum when the mandap of the BJP central office in Amreli was opened.,,.,.Controversy over the sudden closure of the election office. It is also being discussed that there are flames visible.,.,.,.things including mandap, chair, stage have been removed from the office.,,.,.It is also being discussed in Lokmukh that the office was closed after the announcement of the BJP candidate. .,.
અમરેલીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા,.,.,.જ્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો,.,,.,.અમરેલીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપને ખોલી નખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.,,.,.ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.,.,.,.કાર્યાલયમાંથી મંડપ,ખુરશી, સ્ટેજ સહિતની ચીજ વસ્તુઓ હટાવી લેવાયું છે.,,.,.લોકમુખે તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ ગયું કે શું.,.,.આ ચર્ચા દરમિયાન મહેશ કસવાલાએ કાર્યાલય અંગે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો છે.,.,.,.ભાજપનું કાર્યાલય એજ જગ્યાએ પર ચાલુ છે અને રહેશે.,.,.,.,.ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ હોવાથી તેમા ફેરફાર કરાયો.,,.,.મહત્વનું છે કે બે મહિના પહેલા ગુજરાતમાં એકી સાથે 26 ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા હતા,.,
#Gujarat #BJP #Amreli #News18Gujarati #News18Originals #NewsUpdates #latestnews #maheshkaswala
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@mahribhaikavad6560
@mahribhaikavad6560 5 месяцев назад
આમ.નમ.રહે. તો.લાગી. જાહે
@parvinkumbhani7634
@parvinkumbhani7634 5 месяцев назад
CHUNAV,PACHHI,TALA,LAGSHE,BJP,KHOVAY, JAVANU,CHHE
@RakeshbhaiSavaliya-h9i
@RakeshbhaiSavaliya-h9i 5 месяцев назад
બોવ મોટો આશાવાદી છે સો વર્ષ સુધીની વાત કરી નાખી
@dipaksankalya3646
@dipaksankalya3646 5 месяцев назад
Vàh vah bhai
@gunvantsolanki9447
@gunvantsolanki9447 5 месяцев назад
Saram karo bhai bahar jao atle Khabar pade ketli sheet avse Mota bhagni janta naraj se
@Dilipbghohel
@Dilipbghohel 5 месяцев назад
Feku near 1
@gordhanbhairamani7717
@gordhanbhairamani7717 5 месяцев назад
आ माणस फेकु नो समसो छे
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th 5 месяцев назад
Hindi offich kha dilhi
@HashuRaja
@HashuRaja 5 месяцев назад
Cha-cha bjp no
@jayantibhaichaudhary9009
@jayantibhaichaudhary9009 5 месяцев назад
😂😂😂😂😂
@patelkevin4471
@patelkevin4471 5 месяцев назад
ફેકુ
Далее
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 180 тыс.