ખરેખર બેન આપ એ ખુબ સાચી વાત કીધી.. ગામ હોય કે શહેર પરિસ્થિતિ સરખી જ છે... અને શું કરે યુવાનો જયારે ઘર માંથી જ શીખવવા મા નથી આવતું કે વાર તહેવાર નો મહત્વ શું છે...અને આ જ લોકો પછી ધર્મ બચાવવા નીકળશે 😄
સમયના સથવારે ચાલવું મુશ્કેલ છે તો સમાજ સાથે ચાલવું ગંભીર છે અને રાજકારણ સાથે ચાલવું છે તો નાના પડીએ છીએ તેમજ બિન રાજકીય રહેવી તો કઠણાઈ શરૂ થાય છે આ બધુંજ જોતાં જીવન જીવવાની કળા શીખવતો એપિસોડ પ્રસારિત કરો.
દેવંશી બેન આપ પણ જાણો છો કે વાસ્તવિકતા સુ વહે કોણ સુ બોલે છે એના કરતાં પણ વધારે ખરાબ ચાલી રહ્યું છે ગરબાના નામે બધું ખોટું જ ચાલે છે કોઈ ને પેસા કમાવા છે તો કોઈને નસો કરવો છે તો કોઈ ને શરીર સુખ માનવી સવારથી થઇ ગયો છે ગણી દુઃખદ વાત છે
દેવાંશીબેન જે કોઈ લીડીજ કલાકારે જાહેર સ્ટેજ ઉપરથી નવરાત્રી બાબતે કહ્યું છે તે આ 21 મી સદીમાં સાચું કહ્યું છે અને ડોકટરો પણ કહે છે કે નવરાત્રી ગયા પછી ઘણાબધા કુંવારા છોકરા છોકરીઓ ગર્ભ ની તપાસ કરાવવા આવતા હોય છે અને અખબારો મા પણ આવતું હોય છે
You are doing a wonderful job. The analysis of society in general during the Navratri, the organisers of Navratri, a particular community and its right against the law and the development versus the corrupt system, sustainable development is worth aprreciating.
નમસ્કાર બેન આજ સુધી આપના ઘણા વિડિયો નો આલોચક રહ્યો છું પણ આપનો આ વીડિયો જોયો ત્યારે લાગ્યું કે આપ મારી અંદર ની વ્યથા ને આપે શબ્દો નું સ્વરૂપ આપ્યું છે 🙏
Koi ne bhagvan shudhi no darjjo na aapi shakay , pahela modine hinduo tamara jetla j man sanman thi jota hata aaje eni vaat to koi shambharva nathi magta e to thik parantu enu mo pan jovanu bandh Kari didhu , evo varg atyare vadhi gayo chhe.
Appreciate your efforts for bringing the burning issue of Navratri on surface. Culture is making good or bad, So we as a society to put our efforts make a change for a better one.
Tamaru patrakaritva bahuj saras chhe ben samaj matee bahuj jaruri chhe tame lucky chho k tamaru profession tame bahuj sari rite and samaj mate khub jaruri jaruriyat puri kare chhe thanks from society
માતાજી ને કોઈપણ ભગવાન વિશે જેમ ફાવે તેમ ના બોલો આનુ પરિણામ બહુ બહુ ને ખૂબ જ ભયાનક આવશે ભગવાને આપણ ને માણસ બનાવીયા એજ ભગવાન નો આપણી પર મોટા મા મોટો આભાર માનો 💯💯💯💯💯💯💯💯
Devanshi, I think we as a society, our value system is eroding. Negativity becomes easily infectious. Anyways, let me write something positive on this Special day of Vijaya Dashmi that there is always a ray of brightness, of Hope, Positivity. Let's focus more on it. The way Shree Ram had adversities and difficult path, which he overcame with Truthfulness, sincerity and commitment, we must learn and believe in it and start practising those values. Things will surely change for the better. Wishing you all best wishes on this Great Day of Vijaya Dashmi.
બેન આમ તો હું અયા મહારાષ્ટ્ર મુંબઈ મા રહું છું પણ એક વખદ સુરત કંઈક કામ ના લીછે આવું થયું હતુ ને સુરત શહરમા મ્યુનિસિપલ કોર્પોરેશન ના એક્વેરિઅમ ને મુલાકાત આપી હતી ને બદુ ફરાઈ ગયા બાદ બાહર પાણી ની બોટલ લેવા એક શૉપ ઉપર ગ્યો તો ત્યાં શોપ મા કોણામા ઘણા બદા કોન્ડોમ ભેગા કરી મુક્યા હતા ને શૉપ નો ઓલો લુચ્ચો દુકાનદાર હવે આ લેવા કોઈક આવસે આવા ફિરાકમાં હતો તો ઈ વક્તે તો કંઈક નવરાત્રી નો સમય ન હતો આજે ઈ વાત ને નઉ દસ વરસ થયા હસે તો સમાજમાં હોય આવા પ્રવૃતિ વાળા લોકા પણ તો તમે કોણુ કોણુ પ્રબોધન કરવાના છીએ...🤔
Tamaru work good che devanshiben maripan icha6 ke tamari jode Aaj ni genresun mate ni vat thay darek chetra ma shavad thay pashi sarkar hoy ke darek vastvik vat hoy devanshiben 🙏 please tamaro konteck thay tevi mari prathna ben... 🙏 jay mahadev🙏