Тёмный

Analysis with Devanshi। પરવાનગીના નામ પર સરકારે મજાક શરૂ કરી | Jamawat 

JAMAWAT
Подписаться 815 тыс.
Просмотров 35 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 169   
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 3 месяца назад
સરકારે માત્ર ટેક્ષ ઉગ્રવવા સિવાય બધુ પ્રાઇવેટ કરી દીધું માત્ર ટેક્ષ લેવા ની જવાબદારી છે
@kaveshram
@kaveshram 3 месяца назад
ટેક્સ ઉઘરાવવાનુ અને ભ્રસ્ટાચાર કરી ઘર ભેગા કરાવાના
@Sahasrara1008
@Sahasrara1008 3 месяца назад
🧡💛💚💙💜🤎 જોરદાર ન્યૂઝ એનાલિસિસ🤎💜💙💚💛🧡
@ashvinsinh7827
@ashvinsinh7827 3 месяца назад
પ્રાયવેટ સ્કૂલો જાજી રાજકારણીઓ ની હોય છે
@smitamin5853
@smitamin5853 3 месяца назад
વાત જરાક જુદી છે પ્રાઇવેટ સ્કૂલો વર્ષો થી પૈસે ટકે સુખી એવા વાણીયા-બામણ-પટેલો ના નેજા હેઠળ રહેલી છે, સમય જતા જતા એ લોકો સ્કૂલો દ્વારા વધારે પૈસાદાર બન્યા, પછી કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે મનમાન્યું ધતિંગ કરવાની છૂટ મળેલી ન હતી,જેથી નેતાઓ આગળ આપડે કેમ ભાઈ-બાપા કરવા? આપણે જ નેતા બનીને આપણી સહુલત મુજબ ના કાયદા બનાવીએ તો કેવું? એવા વિચાર થી આ સંચાલકો ના પરિવાર માં થી 1-2 લોકો રાજકારણ માં ઘુસવાના શરુ થયા, પછી તો પરિણામ આપણી સામે જ છે, જાતે જ નિયમ બનાવો,જો જાણતા ની શરમ એ નિયમ ન બને તો નિયમ નું ઉલ્લંઘન કરો અને પોતાને પોતે ક્યાં કોઈ સજા આપે? એમ કરતા કરતા આ રાક્ષસ આજે એ હદે ફૂલ્યો છે કે હવે કોઈના કંટ્રોલ માં નથી. હું નસીબદાર છુ કે 2014 માં ભણવાનું પતાવીને કૅનેડા આવી ગયો, મારા છોકરાઓ ને સારું ભવિષ્ય આપી શકીશ એ વાત ની ખાતરી છે.
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 3 месяца назад
સરકાર ની સારી કામગીરી અને ખરાબ કામગીરી નુ મૂલ્યાંકન કરવું હોય તો જોવો જમાવટ
@rajendrasinh5555
@rajendrasinh5555 3 месяца назад
હવૅ તો કાગળિયા ઉપર બધુજ થશે કે ખાલી વાકચતુર્યા થી.
@kathiriyalaljibhai2093
@kathiriyalaljibhai2093 3 месяца назад
પણ બેન બંધારણ નો ગેર ઉપયોગ પણ વધારે થાય છે,,,,, કોઈ પણ સબંધ મા તક્લીફ પડે તો એ એનરોસિટી ની ફરીયાદ દાખલ કરી દે છે જેથી આ ખાઈ વધતી જાય છે,,,,,,
@manishdesai4428
@manishdesai4428 3 месяца назад
સુધરી જાવ એટલે નહિ વાંધો આવે લાલજીભાઈ. ગોંડલ ની હસ્તી જેલ મા ટીફીન ખાતો હોય તો કોઇપણ નો વારો આવી જાય. કોઇ નવરીના નથી સંબંધ માં તકલીફ થાય ને એટ્રોસીટી કરે.
@sameeratheist6856
@sameeratheist6856 3 месяца назад
પબ્લિક જાગે તો જ બદલાવ લાવી શકાય... અને તમે પબ્લિક ને જગાડવાનું કામ કરો છો.. ખૂબજ સરસ... તમે આમજ ખુબજ સાચી માહિતી સમજાવતા રહો અને ખૂબજ આગળ વધો.....
@Kanobha-w2n
@Kanobha-w2n 2 месяца назад
Bhai. Chalo ek political party banaviye aapde. Chalo aava Gunda ne fari var power ma no laviye.
@dharmeshrathod5518
@dharmeshrathod5518 3 месяца назад
एक संपूर्ण और अखंड देश, एक अपूर्ण और खंडित के हाथ लग गया
@valimohmmedv
@valimohmmedv 3 месяца назад
સ્મિત હિરોઈન વિશે તમને આટલું બધું પેટમાં ભરે છે તો આટલા બધા રેપા થયા નાના-નાના ફૂલ કામના ત્યારે ક્યાં હતી અત્યારે તો તમારો કોઈ અવાજ ના નીકળે બોલી શકો તમે આપણે છે ને ભણવો અને દલાલી એટલી જ કરે જેટલી આપણને શોખ હોય ઇક્વાલિટી ની વાત કરો છો ને તો બધી ચીજ ની અંદર ઇક્વાલિટી બરદાસ્ત કરવાની તાકાત રખાય
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 3 месяца назад
સરકારને સચી વાત કરવા ની ખરેખર હિંમત બતાવવા બદલ આભાર
@satishpatel885
@satishpatel885 3 месяца назад
કેવું સરસ બંધારણ છે,‌ગમે તે તેનો ઉપયોગ અને દુર ઉપયોગ કરી જાય છે.
@dharmeshrathod5518
@dharmeshrathod5518 3 месяца назад
एक अनपढ बाबा , 10 सालसे 140 करोड लोगोको 420 का पाठ पढा रहा हे .
@RajabhaiBhutiya
@RajabhaiBhutiya 3 месяца назад
જે માતાજી દેવંશીબેન તમે બોલો તો આમ માણસ મા પણ હિમંત આવી જય છે પણ આ સરકાર કયારે જાગે એ રાહ જોઈ છે 🖋📖 જય શ્રીરામ🏹🏹
@fuleshdesai3501
@fuleshdesai3501 3 месяца назад
The great devanshiben 👍👌🔥❤
@jaybharatjayhindsk8979
@jaybharatjayhindsk8979 3 месяца назад
बहन जी,, राहुल गांधी जी ने स्मृति ईरानी के लिए क्या बात कही है,, जरा उस बात पर भी चर्चा होनी चाहिए और जनता को बताना चाहिए कि राजनीति कैसी होनी चाहिए
@chiragmakvana852
@chiragmakvana852 3 месяца назад
મીડિયા સ્વતંત્ર સે અને તમે સારું કામ કરો છો ધન્યવાદ ❤
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 3 месяца назад
Good
@kalajoshi7782
@kalajoshi7782 3 месяца назад
વાહ વાહ
@rakeshpatel-vn8jr
@rakeshpatel-vn8jr 3 месяца назад
પ્રાથમિક ના શિક્ષકો નું શોષણ કરવામાં આવે છે.ઓછા પગાર માં વધારે કામ કરાવે છે. પૂરતી ડિગ્રીવાલા શિક્ષકો j નથી હોતા.
@ahsau2968
@ahsau2968 3 месяца назад
જનતા જવાબદાર છે
@ShortsYD
@ShortsYD 3 месяца назад
પોઇન્ટ છે તમારી વાત માં બેન 👍
@जयजयश्रीराम1947
@जयजयश्रीराम1947 3 месяца назад
રાજુભાઈ એ ખુબ સરસ નિર્ણય લીધો વહેલી તકે ઈસ્લામ સ્વીકારી લેવાય.
@madhavjimaldeparmar8074
@madhavjimaldeparmar8074 3 месяца назад
THERE IS NO ALTERNATIVE OF DEVANSHI MADAM IN GUJARATI REPORTING .KEEP IT CONTINUE FOR EVER.
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 3 месяца назад
WAH DEVANSHI JOSHI BHAYDO WAH 🫡🫡🫡🫡🫡 RAJU SOLANKI NE TO ARISO BATAVYO PN SATHE SATHE BIJA MEDIA HOUSES NE PN 🔥🙌🏻🫡🫡🫡 RESPECT FOR DEVANSHI JOSHI
@merashvin1568
@merashvin1568 3 месяца назад
હે માણસ હવે તું માણસ થા
@musafir123
@musafir123 2 месяца назад
E animal have tu animal tha 😂
@AmrutgiribapuNagabava
@AmrutgiribapuNagabava Месяц назад
Om namo Narayan
@hanumanmalghosal7742
@hanumanmalghosal7742 2 месяца назад
Very bitter truth
@KailashbenNadiya
@KailashbenNadiya 3 месяца назад
Great work devanshiben
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 3 месяца назад
બહેન આપણા દેશના વડાપ્રધાન અને તેમાં ગુજરાતના કોઈપણ એવો દેશ નહીં હોય કે આપણા ગુજરાતના વડાપ્રધાન તે દેશની મુલાકાત લઈ લીધી હોય ત્યાર પછી ભારત દેશની અંદર સ્માર્ટ સિટી બનાવવાનો આપણા ગુજરાતના વડાપ્રધાન સાહેબે શબ્દના રૂપમાં સ્માર્ટ સિટી બનાવવાના દર જા પાઈ ગયા અને સ્માર્ટ સિટી બનવાનું ચાલુ થઈ ગયું મારો કહેવાનું છે કે સ્માર્ટ સિટી આપણા દેશના ગુજરાતના વડાપ્રધાન વિદેશમાં જોયા હશે આપણા ગુજરાતના વડાપ્રધાન ખબર નહિ પડતી હોય કે સ્માર્ટ સિટી શું કહેવાય અને કેવું હોય આપણા અમદાવાદ ની અંદર નથી રોડ રસ્તા સારા નથી રાજકોટમાં ચોમાસુ આવે તો પાણી ભરાઈ જાય અને પાઈપલાઈન બદલાવા હોય તો કોઈ દિન પાઈપલાઈન બદલી દે ખાડો ભૂરી અને સિમેન્ટ હોય નહિ મારું કહેવાનું છે કે સ્માર્ટ સિટી બનાવતા પહેલા સ્માર્ટ સિટીને ભાણેજ ગણેલ યુવા નેતા યુવા અધિકારીઓ કે જેને વિદેશ ની અંદર સ્માર્ટ સિટીના અધિકારીઓ તેના કર્મચારીઓ કેવી રીતે વાત કરે છે જેની પહેલા સંપૂર્ણ માહિતી લેવી જોઈએ જે પ્રમાણે નું જ્ઞાન હોવું જોઈએ આપણા ભારતના નેતાઓ સ્માર્ટ સિટીના સપના જોવે છે અને એસી વર્ષના 60 વર્ષના નેતાઓ નિરુદ્ધ થવાનું નામ નથી લેતા એટલા માટે ભારતના તમે ખાસ કરીને ગુજરાતના સ્માર્ટ સિટીનો વિશ્વમાં પહેલો નંબર આપવો જોઈએ પત્રકારોને આપણા ગુજરાતના સ્માર્ટ સિટી બતાવવા માટે આમંત્રણ આપવા જોઈએતેલોકો પાસે આપણા ગુજરાતના નેતાઓને તે લોકો કેવી શુભેચ્છાઓ પાઠવે છે કેની ઉપરથી ખ્યાલ આવી જાય ગુજરાતના સ્માર્ટ સિટી જેવા વિશ્વમાં કોઈ દિવસ નહિ બનાવી શકે આપણા ગુજરાતના નેતાઓની સાન ગણાય 56 ની છાતી શાન કહેવાય સત્ય બોલું છું જય ગુરુદેવ કોઈ પણ પક્ષ આવશે તુષા સ્માર્ટ સિટીના સપના નામે ભ્રષ્ટાચાર થશે ફરક કાંઈ પડશે નહીં 20 થી 45 સુધીના યુવાઓ ત્યાં સુધી ધ્યાનમાં નહીં લિયે ત્યાં સુધી આઈસી 75 વરસના નેતાઓ સ્માર્ટ સિટીના બાને પોતાના છોકરાઓ માટે ભ્રષ્ટાચાર કરી વિદેશમાં સ્માર્ટ સિટીમાં રહેવા વહી જા આપણા યુવાનો 6070 એસી વર્ષ નેતાઓ માયના રાખશે આંદોલન કરતા રહે પણ વિરોધ નહીં કરે સ્માર્ટ સ્માર્ટ સિટી અત્યારે તો 5g નો યુગ છે હરેક ના મોબાઈલ માં કોઈપણ દેશનું સ્માર્ટ સિટી જોઈ શકાય છે આ યુવાનો કેવી સિસ્ટમ છે કેવી સફાઈ છે કેવી ચોખાઈ છે કેવી રીતે ત્યાંના વર્તન કરે છે માણસો અધિકારીઓ નેતાઓ જેની પોલીસ આ બધું આપણા ભારતના યુવાનો ને સમજાવાની જરૂર છે અને આપણા નેતાઓ રામ ની કથાને ધરમ ની કથામાં આ લોકો નેતા લોકો યુવાનોને સાચો માર્ગ નો જોઈ શકે તે માટેનો હિટ લોજીક કરી નાખે છે પણ યુવાનોએ પૂરેપૂરું સતત બની જવાની જરૂર છે તો સ્માર્ટ સિટી 10 વર્ષની અંદર બની શકે યુવાનોએ પરિવર્તનમાં ધ્યાન આપવાની જરૂર છે તેજ એનો ધર્મ છે નેતા લોકો પહેલા ધોરણનું પુસ્તક યુવાધનને વચાયા રાખે છે આપણા ભારત દેશના યુવાધન ભોળપણમાં આવી જાય છે પણ નેતા બોલ્યા હોય આટલા ટાઈમ ની અંદર થાશે તેની નોંધ લેતા શીખી ગયા તો પાર ઉતારી દેશે નકર તો પછી જય ગુરુદેવ
@jigneshgosaliya2733
@jigneshgosaliya2733 3 месяца назад
બહું લાંબુ લખ્યું છે...શાંતિ થી વાંચીશું...
@dr.arvindsinhvaghela2317
@dr.arvindsinhvaghela2317 3 месяца назад
જૉરદાર
@bachubhaivasun5757
@bachubhaivasun5757 3 месяца назад
Jamavt patarkartv nekhob salam
@ashokthakur4498
@ashokthakur4498 3 месяца назад
Ànalisís ekadam sachu chhe So much4thanks for videó
@indiancricket7312
@indiancricket7312 3 месяца назад
જુનાગઢ વાળા આજકાલ એકજ ગીત ગાય છે अपना राजू बन गया (जेन्टलमेन) #रफिक, पर कौनसा मुसलमान बना #शिया या #सुन्नी कौनसा बना!! .. 🤭😜🤭😜🤭😜
@makvanamangabhai846
@makvanamangabhai846 3 месяца назад
આસરકારપાસેરાજનીતીનથીરાજકારણછે
@ashokthakur4498
@ashokthakur4498 3 месяца назад
Dhanyavad ben
@KailashbenNadiya
@KailashbenNadiya 3 месяца назад
Khubh saram medam 🙏🙏🙏
@sameeratheist6856
@sameeratheist6856 3 месяца назад
દેવાંશી બેન તમે ખૂબજ સાચું કહી રહ્યાં છો... પણ પબ્લિક ને ધર્મ જાતિ ધાર્મિક નીતી નિયમો મા જ રસ છે. પબ્લિક ને માનવતા. સત્ય. અને સમજદારી નું જરા પણ મહત્વ નથી..... આમાં દેશ કેવી રીતે આગળ વધે..
@rajendraderasriya7537
@rajendraderasriya7537 3 месяца назад
हॉस्पिटल ,ट्युशन क्लास, गेम्स जोन आदि मे आग लगती हे और आवासीय मकान और दुकानो को बंद या शील करते हे । यह कहाँ का न्याय हे । देवांशी बेन आप इस मुद्दे को बराबर उठाओ। धन्यवाद
@bipinmakwana4363
@bipinmakwana4363 3 месяца назад
તમારી ચેનલ‌ તમારા સમાચાર અને તમે માત્ર ઉપસાવવા ની જ વાત કરો છો
@somalthakore
@somalthakore 3 месяца назад
Verygood report.
@jayeshthakor2414
@jayeshthakor2414 3 месяца назад
સૌર્ય ચક્ર ના ખરા હકદાર વીર જવાનના માતા પિતા જ હોવા જોઈએ પત્ની નહિ જે માતા પિતા એ જન્મ આપી દીકરા ને મોટો કરી ભારતીય સૈન્ય મા મોકલ્યો તેનુ સુવીર જવાન ની વિધવા 22:20 પત્ની પુરી ઈમાનદારી થી સાસરી મા રહેશે એની ગેરંટી સુ. તે વીર જવાન ના માતા પિતા નિ પૂરી જીંદગી સેવા કરશે એક દીકરા કે દીકરી ની જેમ
@i.kjoshi4203
@i.kjoshi4203 3 месяца назад
प्राइवेट करण जरूरी छे सरकार च्लावी नत्थी शक्ति ते देश ने नुकसान थाय छे,,,
@hiteshraval1512
@hiteshraval1512 3 месяца назад
Sav sachi vat che bahen
@maganbhaivyas9282
@maganbhaivyas9282 3 месяца назад
ગુડ બાય રફીક
@chaudharigirish9945
@chaudharigirish9945 3 месяца назад
Good job..
@Nishit71
@Nishit71 3 месяца назад
UPSC Wada news par tamaro analysis aapo
@adv.sadhukanaiya7418
@adv.sadhukanaiya7418 2 месяца назад
બેનશ્રી 5 મિનિટ મળી શકશે તમારી સાથે વાત કરવા માટે જય સંવિધાન જય ગુજરાત
@KantibhaiChauhan-tb7mm
@KantibhaiChauhan-tb7mm 3 месяца назад
Good,
@બીસુભાબીસુભા-ધ2ર
Super jamavt
@user-jz9uw7no6y
@user-jz9uw7no6y 3 месяца назад
Why do you need 300 Rp. stamp paper?? Why does anyone have to spend money?? Why not write down one sentence on a paper and get signature?
@gulamshekh9882
@gulamshekh9882 3 месяца назад
Corruption gujrat no gar bani gayu che ava loko na hisabe
@GujjuEuP527
@GujjuEuP527 3 месяца назад
Adani & ambani ni gulami kare che sarkar.... 😂
@thakorchandhuji9364
@thakorchandhuji9364 2 месяца назад
ઉવશી બેન સરકારે કાડે ડોકટર માટે જ રાખેલું છે નોરમલ ડિલેવરી થાઈ એવી હોઈ તોઈબાના ઓપરેશન કરીદે છે કારણ કે પૈસા મલ છે ડોકટર ને
@vasavaravindra22
@vasavaravindra22 3 месяца назад
Chakrapani vala resavat lai leso
@GujjuEuP527
@GujjuEuP527 3 месяца назад
Sarkar nathi a Circus che.. 🥲 I cut myself few years back. that was Sunday rushed to vadilal hospital. doctor wasn't there. y friend ask where is doctor ? doctor came and went without treatment. after two hours other doctor came and given me treatment... nothing will change.. last year I visited German Hospital at Munich.. Government hospital can't have words. superb !! we are living in banana republic...
@natubhaiapmc1652
@natubhaiapmc1652 3 месяца назад
ગુડ ગુડ બૈન
@SAMATGadnavi
@SAMATGadnavi 3 месяца назад
બેન આ રાજુ સોલંકી હરામીસે
@govindbhairevar2621
@govindbhairevar2621 3 месяца назад
બેન શાળા અને કોન્ટ્રાક્ટ મા ભાગીદારો કોણ હશે ?
@harshrajsinhzala9054
@harshrajsinhzala9054 3 месяца назад
Other News 90% Gondal news 10% Thumbnail Gondal nu bcz views Gondal ni charcha ma j aave che😂
@vishvajitparmar2379
@vishvajitparmar2379 3 месяца назад
Khabar nai su thase gujarat ane desh nu 😑
@gadgettrails
@gadgettrails 3 месяца назад
Taklif a vat ni je loko avaj uthavese tene pan dabavvama aavese janta dwara
@indrajitgadhvi8389
@indrajitgadhvi8389 2 месяца назад
પાપને જવું ત્યાં જવા દ્યો.
@thakorbhaipatel1437
@thakorbhaipatel1437 3 месяца назад
Ak episode vahan head light vise banavso evi apexa
@jivandrasti161
@jivandrasti161 3 месяца назад
પહેલા મુસ્લિમ સમાજ તમારો સિવકાર કરશે તે પૂછી લો
@solanki2690
@solanki2690 3 месяца назад
Aa ben ne મુખ્મંત્રી બનાવો 😮😢
@ganpatahinbaria1487
@ganpatahinbaria1487 3 месяца назад
Hep pils
@galaxyexport8751
@galaxyexport8751 3 месяца назад
Gujarat 3 Navi Madical college saru thay thay chhe jema ek Aatkot ma boghara ni chhe
@SAMATGadnavi
@SAMATGadnavi 3 месяца назад
જય માતાજી
@pradipsolanki2992
@pradipsolanki2992 3 месяца назад
Jay hind Medam ek tme j 6o ....je sachu kahevani himat rakho 6o baki to news Vara pan bus BJP BJP kari rya 6e ....tmara jeva manas j aa sistema badali sakhse
@vijaymaheta5396
@vijaymaheta5396 3 месяца назад
😂😂😂😂😂 રાજુ બનેગા રફીક 😂😂😂😂😂
@jayvasavajayvasava779
@jayvasavajayvasava779 3 месяца назад
Devanshiben jamavat no કોન્ટેક્ટ નંબર મળશે
@rajeshpatel7095
@rajeshpatel7095 3 месяца назад
Dewansi. Ben. Jay. Shree. Krisna Badhaj. Naagrik. Mate. Atlu. Badhu. Risk. Lo. Cho. Tena. Mate Salam. Modi. Ane. Shah. E. Gujrat Ane. Gujrati. O. Na. Koi. Asmita. Ne. Lacchan. Lagavyu. Che
@kiritharsora3209
@kiritharsora3209 3 месяца назад
Ben naitik sabda bharat ne lagoo nathi thato
@vivekbusa3115
@vivekbusa3115 3 месяца назад
Gujarat aek saty avaj
@narendrachuhan9403
@narendrachuhan9403 3 месяца назад
Bjp ne vot apyo che to 5 varsh avuj chalse 🙏🤷‍♀️
@JaySivajiSatrpati
@JaySivajiSatrpati 3 месяца назад
Atrocities no ger upyog thay se ne bija samaj sathe anay thay se sarkar aana mathe vichar kare aaloko khoti f.r.e karave se
@jbrphilosophy
@jbrphilosophy 3 месяца назад
Netikta nu ne kartavya nu palan karvu aej adharm kevai
@ALI.N.G
@ALI.N.G 3 месяца назад
Purush par nahi purush na paisa konaa Aa question che
@nitinkumarshah247
@nitinkumarshah247 3 месяца назад
Smruti Iran's before to much against Rahul ghandhi spitch so people give action against reactions don't fever for her.
@jamaladam7883
@jamaladam7883 3 месяца назад
katokati saramasari hati abhyas Karo to khabar padase
@vishvajitparmar2379
@vishvajitparmar2379 3 месяца назад
Bhutkal ne chatvathi kai na thay aa loko ne kok samjavo😶
@bhattprakashm8301
@bhattprakashm8301 3 месяца назад
Anmusan na mata pita nu su
@umarmaru6018
@umarmaru6018 2 месяца назад
Eno MATLAB cbi Hoi tene niyay malse Baki jeni aagar pachhad majur hase te damru vagarse @harsh sanghvi
@kuldeepjhala1477
@kuldeepjhala1477 3 месяца назад
Tame to aamathi saru kamai jalsa karo cho
@thakorbhaipatel1437
@thakorbhaipatel1437 3 месяца назад
Vahan ni led light na karane Ghana accident thay se
@thakorbhaipatel1437
@thakorbhaipatel1437 3 месяца назад
Khare khar khangi school bandh Kari devi joie All country
@GujjuEuP527
@GujjuEuP527 3 месяца назад
Saheb Angutha chap che.. ne election ma affidavit kohoti apel che.. koi action nahi... waah... India maj aavu thai ...
@GujjuEuP527
@GujjuEuP527 3 месяца назад
Bhani gani ne BJP same bhikaj magvani che to Education lai ne pan su karsho ?
@satishpatel885
@satishpatel885 3 месяца назад
ઈસ્લામ નહીં, બોદ્ધ ધર્મ અપનાવો
@GujjuEuP527
@GujjuEuP527 3 месяца назад
gamezone TRP ma thayo ne .. Kakariya Atal Train Bandh....lol.. kayu logic che tema ????
@ALI.N.G
@ALI.N.G 3 месяца назад
Aa doctor nu licence cancel karo atle ane vandho aavse baki to aaloko ne kai fer nathi padvano Su lage che tamne loko ne kai action levase???
@parulpatel9832
@parulpatel9832 3 месяца назад
Godhra kand & ama su fark 6 hve janta ne kona pr viswash karvo Ram bharose jivvanu Pachi Moti company ma pn ava blast thai 6 pn su aa company same kai thai 6 fakt nana mansonej bhogavvanu Nana manas ni limat fakt 2..5..lakh shay api chuti javanu
@jaysukhhanda5057
@jaysukhhanda5057 3 месяца назад
Badhran kaydo gujarat ma se nahi BJP se
@kuldeepjhala1477
@kuldeepjhala1477 3 месяца назад
Thodo part positive news no pan rakho
@SamjiPariya
@SamjiPariya 2 месяца назад
Musalman.banse.muslimo.kaya.sef.che?
@kuldeepjhala1477
@kuldeepjhala1477 3 месяца назад
Matra negativity j
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 3 месяца назад
Good night
@johnbhagat9064
@johnbhagat9064 3 месяца назад
Gujrat bad night because bjp sarkar in control
@rathodbharat9777
@rathodbharat9777 3 месяца назад
Gem jon karata gamda no gile dandayo haro😮😢😅😊
@rahulnadia3030
@rahulnadia3030 2 месяца назад
bahu sidhi vat karo cho ben ,,,,,,aa loko tamane nai pahochva de
@dasharathbhaipatil1149
@dasharathbhaipatil1149 3 месяца назад
હવે ના સમય મા sc st ni લગભગ પચ્ચીસ ટકા વસ્તી હિન્દુ ધર્મ મા નહી હોય આ ચોક્કસ છે આજે રાજકોટમાં બે દલિત શિક્ષકો ને તેઓ દલિત હોવાને કારણે વાલીઓ no વિરોધ છે આ કેવુ હિન્દુ રાષ્ટ્ર? આ hramio ને દલિત હોવાથી શું તકલીફ પડે? આવુ કેમ? દલિત હિન્દુ છે માટે? જે hramio ને અનામત no વિરોધ છે એઓ ને આ બાબત બતાવો હવે નાશ નક્કી છે ભુકંપ આવશે જ કોઇ નહી બચે machchu dam વિનાશ ધરતીકંપ આ બધુ ફરી થશે થોડી તો શરમ રાખો
@rajeshhathi6242
@rajeshhathi6242 3 месяца назад
Adani ni school shanti asiatic
Далее
Bro think he the MC.. 😂👊🔥
00:20
Просмотров 13 млн
Bro think he the MC.. 😂👊🔥
00:20
Просмотров 13 млн