Тёмный

Analysis with Devanshi। સરકાર... 161 બેઠકો આપ્યા પછી નાગરિકો ખાડામાં કેમ પડે? 

JAMAWAT
Подписаться 731 тыс.
Просмотров 59 тыс.
50% 1

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 341   
@kalavadiahardik7527
@kalavadiahardik7527 15 дней назад
તમારું અહેવાલ અદ્ભુત છે અને તેનાથી બહુ પ્રેરણા મળે છે. તમે જે મહેનત અને શ્રેષ્ઠતા આ વર્તમાનને પહોંચાડવામાં મુકી છે, તે લાયકાતભર્યું છે. આ રીતે આગળ વધો અને હંમેશાં સફળતા પ્રાપ્ત કરો.ખૂબ ખૂબ અભિનંદન!"
@johnbhagat9064
@johnbhagat9064 15 дней назад
ગુજરાત ની જનતા ને કોઈ ફરક નથી પડતો એટલે ભાજપ સરકાર જીત પાક્કી હોય છે
@ashishundhad
@ashishundhad 15 дней назад
એતો સફળ થશે જ પણ આપણે હવે સરકાર ફેરવી પડશે.
@bhamarsinhpuvar3386
@bhamarsinhpuvar3386 12 дней назад
મારી જાણ મુજબ અયોધ્યામાં જે રામ પથ નામનો રોડ બનાવ્યો છે તે રોડના કોન્ટ્રાક્ટર ગુજરાતના અને કદાચ અમદાવાદના છે રોડ ધોવાઈ જવાના કારણે સરકાર તો બદનામ થાય છે પરંતુ ગુજરાતનો કોન્ટ્રાક્ટર હોય ત્યારે ગુજરાતી કોન્ટ્રાક્ટરો ચોર છે તેવી જાપ ગુજરાતીઓ માટે નુકસાન કરતા છે
@pravinbhaipatel3924
@pravinbhaipatel3924 15 дней назад
વિકાસ ગાંડો થયો છે લોકો ને ગમે છે વિશ્વગુરુ કરવા પહેલાં માનવતા જોઈએ સદવિચાર જોઈએ જે સરકાર અને સરકારી બાબુઓ પાસે નથી કોકના બાપનુ ધોતિયું બળે મારા બાપનું શું જાય આવી સ્થિતિ છે સરકારી પ્રવક્તા મંત્રી ફકત લોકોને મૂખૅ સમજે છે હવે સમય આવી ગયો છે વધુ પડતી બહુમતી આપી લોકો એ પોતાના પગ પર કુહાડો માયૉ છે તેનુ પરિણામ છે
@AccountPhc
@AccountPhc 15 дней назад
Haju 181 aapi ne Gujrati o a ek try karay.. Pachhi khado nahi pade.. Loko j khada hase..
@rathvanarendrabhai6099
@rathvanarendrabhai6099 15 дней назад
👌🙏🙏
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@pravinbhaipatel3924 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di jai shree ram
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 15 дней назад
બિલકુલ સાચી વાત છે ગુજરાતની જનતા મૂર્ખ અને લાલચી છે એટલે વારમ વાર ભ્રષ્ટાચારી સરકારને વોટ આપે છે
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@rathvanarendrabhai6099 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di mahadev ji dada ni Jay ane
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
વાહ બેન વાહ આપની બધી વાત એકદમ સાચી હોય છે ધન્યવાદ છે આપના પત્રકારત્વ ને
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@ashishvyas114 pan gujarat fastest growing economy bani che ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo gujarat ma aa nahi dekhade 😂 Jay shree Krishna Jay mata di
@MahendraVyas-xs5tt
@MahendraVyas-xs5tt 15 дней назад
વાહ બેન આ સત્ય અને ખંતીલો અવાજ એક દિવસ ગૂજરાત ના વિકાસ માં ખુબ જ સહાયરૂપ થશે. ભગવાન ને પ્રાથના કરીએ કે તમને પરમપિતા પરમાત્મા અદભુત શક્તિ આપે કે જમાવટ નું પત્રકારત્વ હંમેશા આવા સત્ય વાત પર જ અને સામાન્ય જનતા ના અવાજ ને આગળ લાવવાના પ્રયાસો કરે.
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@MahendraVyas-xs5tt gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di jai shree ram
@jashuchaudhary6856
@jashuchaudhary6856 15 дней назад
વિકાસ લકવાગ્રસ્ત છે
@kamleshjoshi9018
@kamleshjoshi9018 15 дней назад
સત્ય રજુ કરવા માટે અભિનંદન આવુ રજૂ કરતા વહેજો
@jaysukhlalgajera6631
@jaysukhlalgajera6631 15 дней назад
બેન તમારી ચિંતા અને મહેનત થી એક દિવસ સારા સમાજનું નિર્માણ જરૂર થશે .
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 15 дней назад
દેવાંશી બેન સાચી વાત છે આ મેકઅપ છે એકવાર માં ધોવાઈ જાય ખુબ ખુબ આભાર
@rajeshvithalani5219
@rajeshvithalani5219 15 дней назад
161 આપ્યા પછી નહિ..161 આપી એટલે..
@AccountPhc
@AccountPhc 15 дней назад
Bhai tame mra dil ni vat kari. Jo Gujarat ma opposition hot to samasya na avi hot..
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@AccountPhc aa vat kerala ma bolo jya 100 mathi 100 seat cong pase che ane tya koi opposition nathi bas khali bjp ma j joiae che 😂 jay shree Krishna gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay mata ji Jay shree Ram
@user-po4uk6kj8q
@user-po4uk6kj8q 15 дней назад
Sachi vat che saheb
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@user-po4uk6kj8q su kai loko ahi vat nathi jota ke kam pan thay se sara eva gujarat fastest growing economy bani che ane kutchh ne best tourism no award malyo modiji na mehnat pagla thi jay shree Krishna Jay mata Ji
@parkashgala2336
@parkashgala2336 15 дней назад
જબ સૈયા કોટવાલ તો ભ્રષ્ટાચારી ઓકો ડર કાહેકા ંંં બોલો ભારત માતા કી જય ંંં
@ashokshah7193
@ashokshah7193 15 дней назад
વંદે માતરમ્ મતદાતાઓ સ ન વિ વિ નાગરિકો ની નાગરી સુવિધા ની માગણી વ્યાજબીજ, કુદરતી આફતો ની તિવ્રતા આંકી શકાતી નથી ચુંટાઈ ને આવેલા પણ માણસોજ વિનંતીઓ વહેલી તકે અસુવિધા સુધારી શકે 🇮🇳ભારત ભારતીય તનમન જીવનસે જૂડો માતૃભૂમીસે🙏 જા ગ તે ર હો🙏
@daxeshchandrakantvyas2187
@daxeshchandrakantvyas2187 15 дней назад
ગઈકાલે જ sp ring road બંધ થઈ ગયો,લગભગ દસ લાખ માણસો પોતાનું વાહન કાઢવા 3થી 4 કલાક ખૂબ હેરાન થયા, જ્યાં જાય ત્યાં રસ્તો બંધ😢😢😢😢😢
@CTOCMedia
@CTOCMedia 15 дней назад
ઘણું સુંદર થઈ શકે તેમ છે.. ઘણા ફાયદા થશે.. પણ કરવું નથી... અને કરવા માંગતા નથી.... બાકી ખુબ સરસ અને સુંદર બની શકે છે....
@SHB891
@SHB891 15 дней назад
गांव में रहते सुख संपन्न लोगों को अपने बेवकूफी भरी लालच दिखा कर। कूड़े कचरे और नालियों की ढेर में लाके। रख दिया है। विकास तो उसे कहा जाता है जो लोग जहां रहते हैं वहां खुशी से रहे। और अपना अपना व्यवसाय शांति से करे। Future CM Gujarat
@dhirajKantariya-kc6bu
@dhirajKantariya-kc6bu 15 дней назад
દિલ્હીમાં પ્રધાનમંત્રી ને સંસદમાં કાંઈ બોલવું હોય તો પણ વિચાર કરવો પડે કારણકે સામે એક વિપક્ષ ઊભો છે ભષ્ટ્રાચાર તો દૂર ની વાત છે સંસદ પહેલા જ સત્ર મા નિટ મુદ્દે જબરદસ્ત બેહસ થય ગુજરાત માં પણ વિપક્ષ હોવો જોઇએ જેથી ભષ્ટ્રાચારી લોકો ડરે ભષ્ટ્રાચારી પક્ષ ભાજપ ને કોઈ નો ડર નથી
@pragneshbhoya7438
@pragneshbhoya7438 15 дней назад
સાચી વાત... પણ જોજો તમે લોકો ની social media ma comment... હજી પણ લોકો કહે છે કે બીજેપી જ જોઈએ... હવે કોણ સમજાવે આવા અંધભક્તો ને...
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@dhirajKantariya-kc6bu gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di aa vat kerala ma bolo jya 100 mathi 100 seat cong pase che ahi gujarat ma to vipaksh che chatai gujarat fastest growing economy bani che kerala ma kasu vikas nat thato
@bachubhaivasun5757
@bachubhaivasun5757 15 дней назад
Very good
@chandubhaigajera7635
@chandubhaigajera7635 15 дней назад
બોવ સાસી વાત છે દેવાંશી બેન
@yogendrabhatt6306
@yogendrabhatt6306 7 дней назад
વાહ જમાવટ વાહ....પણ Alas...પક્ષ કોઈપણ હોય પણ આ તદ્દન જાડી ચામડીના નિંભર રાજકારણીઓ માટે આ બધી વસ્તો પથ્થર ઉપર પાણી સમાન છે. God save India
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
ગોંડલની પરિસ્થિતિ પણ ખરાબ છે
@raviacharya111
@raviacharya111 15 дней назад
Tame kharekhar deshbhak cho ane aa channel jova vala pan jene potana des ane vistar ni kaik padi hoy tej avu vichri sake baki badha potani karva vala ane majbu ane lachar manso chhe dhany che ben tame sachi vat raju kri❤
@09-bhoyabhaveshr.68
@09-bhoyabhaveshr.68 15 дней назад
Gujrat na loko ne dandvat pranam ke sarkar atli ___ chhata loko akj partey ne vote api ne jitave
@thecreative3359
@thecreative3359 15 дней назад
Gujarat fastest growing economy bani che ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay mata ji
@abdulqaiyum1432
@abdulqaiyum1432 15 дней назад
ઘાંઘળી કરીને જીત્યા ને જીત ના કહેવાય
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@09-bhoyabhaveshr.68 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@09-bhoyabhaveshr.68 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di
@ritavara3212
@ritavara3212 15 дней назад
Devanshi ben tamari vat 💯💯✅✅ sachi che , Bhagvan bachave Aa rajkaranio thi Aa loko potani javabdario kyare samjase 😓😓😓
@user-ub6ms4yo4n
@user-ub6ms4yo4n 15 дней назад
Tamara samaachar bill kull right che i, salut Nirbhay news
@JYOTIBHAVSAR-nq8rl
@JYOTIBHAVSAR-nq8rl 15 дней назад
આજે અમિત શાહ ગૃહ મંત્રી ને બોલવું પડ્યું ..... હમે સંરક્ષિત કરીએ અધ્યક્ષ 😂😂😂😂😂😂...
@chandrakantpatel5459
@chandrakantpatel5459 15 дней назад
😃😃😃😃😃😃
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@JYOTIBHAVSAR-nq8rl gujarat fastest growing economy bani che ane kutchh ne best tourism no award malyo modiji na raj gujarat ma 39 lakh crore nu investment ayu che Google karo jay shree Krishna Jay mata di
@pravinbhairatabhaipravinbh6061
@pravinbhairatabhaipravinbh6061 15 дней назад
ખાલી નામ વિકાસ નુ કામતો વિનાશનુ થાય છે
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
ભાઈ રાજકોટના સાગઠીયા જ છે જ્યાં જોવો ત્યાં
@sunrise__7272
@sunrise__7272 15 дней назад
Je thay te pn gujrat ma koik chhe je drya vgr bolse a to nkki a chhe jmawat.. 🫡🙏
@AgsanHarijan
@AgsanHarijan 15 дней назад
વાહ બેન સાચી વાત છે ખુબ ખુબ અભિનંદન
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 15 дней назад
161સીટ નો ભ્રષ્ટ ચાર ચરમ સીમાએ ક્યારે જનતા મુદ્દા ને મહત્વ આપશે
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
ભ્રસ્ટાચાર થી થયેલી ભરતીમાં ટેલેન્ટ ક્યાંથી હોય..?
@jitendrajoshi467
@jitendrajoshi467 14 дней назад
ખૂબ જ સરસ નવા કાયદાઓ પર વિવેચન એક સ્પેશિયલ રિપોર્ટ વીડિયો ક્રીએટ કરો...
@sajidhusein4210
@sajidhusein4210 15 дней назад
Bahen aaj to Gujrat nu aaj vikas modal chche.
@user-vu4pr9nn2j
@user-vu4pr9nn2j 12 дней назад
સાચી વાત છે હાલોલ મા ત્રણ વર્ષ થઈ ગયા હજી કામ પુરુ થયેલ નથી દર વર્ષ ખાડા પડે છે
@user-uk8zq6hi5p
@user-uk8zq6hi5p 15 дней назад
વિકાસ લકવાગ્રસ્ત થઈ ગયો છે
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 15 дней назад
Dand ughravama mahir police aa gadi ખાડામાં પડી હતી તે ને સુ આપવાનું માલિકને ટેક્સ ભરીને આવા રોડ આપવાના હોય
@brjadeja2677
@brjadeja2677 15 дней назад
હજી અાપો મોદી ને જોઈ મત
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@brjadeja2677 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di
@jaydipsinhbihola1748
@jaydipsinhbihola1748 15 дней назад
jamavat 💯🙏🏻 true reporting fearless reporting devanshiben proud of you 👏
@dipakdipak2638
@dipakdipak2638 15 дней назад
Sachi vat aa sarkare Gujarat ne bhasta charno addo banavi didho chhe have aa sarkarne ukhadinej Gujarat no vikas thase Kem ke aa Gujarat ne 30 varas thi bjp ye luti lidhu chhe pehla bhrutani yo ye Gujarat ne lutyu tevi rite aje bjp ye Gujarat ne lutyu chhe
@thecreative3359
@thecreative3359 15 дней назад
@@dipakdipak2638 gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma ane kutchh ne best tourism no award malyo modiji na raj ma Google karo jay shree Krishna Jay mata di
@anilchavda8311
@anilchavda8311 15 дней назад
🤔 Surat ko first number Kisne Diya Aaj Tak Surat vasiyon Koi Maloom Nahin Hai aur Surat Mein 200% Bhrashtachar bhrashtachar chal raha hai
@PrafullabaJadeja-cr2zu
@PrafullabaJadeja-cr2zu 14 дней назад
ખૂબ સરસ બેન ધન્યવાદ
@nmvlogs9293
@nmvlogs9293 15 дней назад
Gujratni public maykangli chhe
@thecreative3359
@thecreative3359 15 дней назад
Kai bi gujarat fastest growing economy bani hai modiji ma Google karo jay mata ji
@nmvlogs9293
@nmvlogs9293 15 дней назад
@@thecreative3359 sir e loko no vikas thayo chhe je matha bhare chhe baki badha hava khay chhe
@ashokvasava5120
@ashokvasava5120 15 дней назад
Right 👍
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
Good
@hainfmansuri
@hainfmansuri 15 дней назад
Right speek
@GujjuEuP527
@GujjuEuP527 15 дней назад
😂😂🤣 aava Gulamo ne su batavsho ne ketlu batavsho ? te gulamoj reshe...
@raolkiritsinh7203
@raolkiritsinh7203 15 дней назад
To. The point.... Thank you...,,,👌🏻🙏 Mahadev Mahadev
@pravinpatel5789
@pravinpatel5789 15 дней назад
Brave & fearless after a long long time may be 20years Journalist in GUJARAT. Watching news from abroad. Very few in country, we can counts on finger, you are one of them. Hope is still there.
@jayntibhailpanchal
@jayntibhailpanchal 15 дней назад
Wah ben , excellent ,this is first time your nice speech againt Ahmedabad A MC,Than ks
@gkm202
@gkm202 15 дней назад
Corruption is the biggest issue in india.
@ankitprajapati9179
@ankitprajapati9179 15 дней назад
salute to you Devanshi ben
@rajshikhuti6271
@rajshikhuti6271 15 дней назад
😅😅😅😅😅 ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@ZaimiStudio
@ZaimiStudio 9 дней назад
આપણે સત્તા ના ગુલામ બનીગયા છીએ અને ગુલામો ની ફરિયાદ સાંભળવામાં આવતી નથી બસ આપણે તો હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ ની જ લડાઈ લડવી છે આપણા હકો શું છે આપણ ને ન તો જણાવે ના ભોગવવા દે ભ્રષ્ટ રાજકારણ ભ્રષ્ટ સરકારી તંત્ર ના લીધે આજે લોકો હોમાઈ રહ્યા છે કોણ જાણે ક્યારે પરિવર્તન આવશે
@sgpanchal13
@sgpanchal13 14 дней назад
આ સરકારમાં ફક્ત જોવાનો હક્ક છે બોલવાનો નથી જો તમે બોલ્યા તો એ ગુનો ગણાય છે ને પૂરી દે છે!..પૂછો તો પણ જવાબની આશા રાખવી નહીં!
@shreesiddhivinayakinternat3060
@shreesiddhivinayakinternat3060 14 дней назад
Perfect
@chandreshjani9605
@chandreshjani9605 10 дней назад
Very good subject
@nirjharisinha6569
@nirjharisinha6569 15 дней назад
Well said Devanshi 👍
@royaladivasi791
@royaladivasi791 11 дней назад
દાહોદ જિલ્લામાં પણ આવું જ છે.
@shankarchaudhary5493
@shankarchaudhary5493 15 дней назад
ગાંધીનગર ની હાલત તો બહુ ખરાબ છે અત્યારે થોડા દિવસ પહેલા બનેલા રસ્તાઓ તોડી તોડી ને ફરી નવા બનાવાય છે. બેન એરપોર્ટે વાળા મેઈન રોડ ની સાઈડ પર બનેલી પગદંડી હજુ થોડા દિવસ પહેલા બનાવ્યા છે હજુ એના પર લોકો ચાલ્યા પણ નથી એ પગદંડી ને વિકાસ ના નામે તોડી ને પાછી નવી બનાવાય છે.
@blochmasud5695
@blochmasud5695 15 дней назад
Very good voice of Gujrat people, Thank you
@rajnikantpatel4533
@rajnikantpatel4533 15 дней назад
વિકાસ નેતાઓનો થયો છે વિકાસ એને કહેવાય કે માનસિક શાંતિ વધવી જોઈએ
@sajidhusein4210
@sajidhusein4210 15 дней назад
Bahen tamari awaj bhi shu aa sarkar sabhale chche? Sachu boljo bahen
@CTOCMedia
@CTOCMedia 15 дней назад
kachara ni awareness mate khub saras vat kari chhe....
@kishorsinhrathod2447
@kishorsinhrathod2447 15 дней назад
right
@digitalworld6838
@digitalworld6838 15 дней назад
Badhe j khub j brashtachar vadhi rahyo che badhu ma brashtachar brashtachar rokvama nisfal sarkar
@lalit2290
@lalit2290 15 дней назад
Great Reporting 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Very good 👍🏻
@ashvinmakavana9568
@ashvinmakavana9568 15 дней назад
👌
@BhaveshPatel-jp7wg
@BhaveshPatel-jp7wg 15 дней назад
Very very true speech Mam
@navneetsinhparmar9706
@navneetsinhparmar9706 15 дней назад
You are Great Madam....
@CTOCMedia
@CTOCMedia 15 дней назад
jay hind... khub sachi vat chhe....
@BakulPrajapati-ou5bc
@BakulPrajapati-ou5bc 11 дней назад
Satay mev jayate
@pareshlimbasiya
@pareshlimbasiya 15 дней назад
Jordar
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 15 дней назад
Bhrst bjp hatao gujarat bachao...
@CTOCMedia
@CTOCMedia 15 дней назад
જાગવું પડશે... બોલવું પડશે... નહિ તો હેરાન થતા રહેવું પડશે.... કઈક કરવું પડશે....
@navneetsinhparmar9706
@navneetsinhparmar9706 15 дней назад
Madam you are Greatest....
@nileshdesai7760
@nileshdesai7760 15 дней назад
Best honest journalist 🎉
@ashishvyas114
@ashishvyas114 15 дней назад
એકદમ સાચી વાત કરી
@patelshirish-xy8of
@patelshirish-xy8of 15 дней назад
અયોધ્યાની જનતાને જોયને સુધરસુ તો સારી વાત છે નહી તો કપરાદિવસો આવસે.
@user-ft7xz1vi1e
@user-ft7xz1vi1e 9 дней назад
Very nice video ben Aaje aakho kholi tame
@vtpatel6962
@vtpatel6962 15 дней назад
Corruption beyond limit
@nmvlogs9293
@nmvlogs9293 15 дней назад
Gamda khali thay raya chhe
@ranakhatana2267
@ranakhatana2267 15 дней назад
Vah ben tamari vat sachi
@pradeepshuklaprowelbhavnag2599
@pradeepshuklaprowelbhavnag2599 15 дней назад
Bhavnagar bmc na 2 adhikari falgun shah ane nitish vadhvaniya ni 100 karod ni 22 sait chale chhe
@kebythakor8637
@kebythakor8637 15 дней назад
બસ, સાહેબ તમે મોજ કરો અને બીજાઓ ને મોજ કરવો. કોઈને કશું કહેવું જ નથી. આપણી પાસે મોટી બહુમતી છે. જખ મારે જનતા,
@PatelMotibhai-gx4vi
@PatelMotibhai-gx4vi 15 дней назад
🎉
@sandipkatiya6692
@sandipkatiya6692 15 дней назад
તિરંગા ઝેન્ડર નહિ લહેરા ના પંજા કા ઝંડા લહેરા ના તિરંગા ઝંડા પંજા કા ઝંડા
@R.M.Short_987
@R.M.Short_987 8 дней назад
Devanshi Ben CM sir ne Tame j Question puchhi lo , tamara Jvu Koi Nidar Nathi
@sureshbhaikantilal8367
@sureshbhaikantilal8367 15 дней назад
Competition of soil must after const of drainage line & filling must
@sureshbela8375
@sureshbela8375 15 дней назад
10:24
@ganpatrathod1074
@ganpatrathod1074 11 дней назад
Shistar.p.m.bane.tephela.itiyash.na.niyamo.samajavo.pade.chhe
@bhavnashah5383
@bhavnashah5383 15 дней назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@salimmalek1681
@salimmalek1681 15 дней назад
Ben ek var ghed ni mulakat liyo atiyare su hal che .. varasad thi dar varsh aj thay che ghed ma
@GujjuEuP527
@GujjuEuP527 15 дней назад
bas Jalsa Karo.. tex na paisa thi... petrol , GST ma loot kare che...
@SaiyadRuknuddin
@SaiyadRuknuddin 15 дней назад
સાહેબ આ તો ચમરબંદી ના નો માણસ. મજુર છે
@bavaliyadipak6497
@bavaliyadipak6497 15 дней назад
દેવાંશી બેન બજેટ માં ahemdabad,surat,rajkot,vadodra, ne j બજેટ ફાળવે સે એટલાં બધા બીજા સિટી ને ફાળવે તો અમારા સિટી નો વિકાશ થાય થોડો
@user-my1km8fn9p
@user-my1km8fn9p 14 дней назад
નાગરિકો ખાડામાં પડે એટલે ખબર પડે ભાજપ સરકાર કેવી છે
@thecreative3359
@thecreative3359 14 дней назад
Aena sivay gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo jay shree Krishna Jay shree Ram gujarat fastest growing economy bani che kutchh ne best tourism no award malyo modiji na mehnat thi Google karo aa badhu nahi jota loko 😂😂😂
@user-fy6cx7qo1g
@user-fy6cx7qo1g 15 дней назад
અમારા ગામમાં જવાનો રસ્તો 2015થી બંધ થાય છે પણ ધારાસભ્ય પાણી આવે એટલે ફોટા પડાવવા આવી જાય છે પછી ભુલી જાય બીજા વર્ષે આવે
@vlbbodanabodana9291
@vlbbodanabodana9291 15 дней назад
કયા રસ હીન થ ઈ ધરા કા રસ હીન થયો ર્નુપ (રાજા)
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 15 дней назад
આવીજ. જરૂર. સે. લોકો. ને. કારણ. કે. સરકાર. અને. એનાજ. પાલતુ. લોકો. એમ. હોય
@rahullimbadiya7532
@rahullimbadiya7532 15 дней назад
वक्त ही तो है, बडल दिया
@vinodtank561
@vinodtank561 15 дней назад
Ben junagadh ma jovo
Далее
Стас о своих клиниках
00:19
Просмотров 212 тыс.