Тёмный
No video :(

Analysis with Devanshi। Gujarat હોય કે દેશ કોણ કરી રહ્યું છે BJPનું નુકસાન? | Jamawat 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 74 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 315   
@KirtikumarPatel-zc7if
@KirtikumarPatel-zc7if Месяц назад
કોંગ્રેસ ના સમય માં ખૂબ મહેનત કરી સહકારી માળખું ઉભુ કરવામાં આવ્યું અને લોકો ને ગામડા મા સારી દૂધ ની આવક આવતી હતી પણ હાલ ના સમાય માં ખેડૂત અને પશુ પાલકો નો નફો કોઈ પાર્ટી ના function માટે ખર્ચાય છે અને ગામડા ના લોકો ને નિરાશા મળે છે
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
સરકાર બદલો ગુજરાત મા💯💯💯🇮🇳🇮🇳
@dilipsindha3564
@dilipsindha3564 Месяц назад
વોટ આપીને જીતાડવા વાળા પણ આપણે જ છે ને..
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs Месяц назад
ભાઈ.સો.વાત.ચાસી.સે.અમારા.દુધ.માથી.ડેરી.કરોડો.રૂપિયા.કમાઈ.ને.ડેરી.ના.અધિકારી.અને.નેતા.જ.જલસા.કરે.અમારા.દુધ.ના.ભાવ.ના.આપે.અને.ડેરી.ના..બે.તણ.ફેટ.દુધ.ના.સાઢ.રૂપિયા.તો.પબલિક.ને.પણ.સસતુ.આપો.ને.અમને.કાઈ.વાધો.નથી.પણ.મલાઈ.તો.ભાજપ.નજ.ખાઈ.સે.
@jayantibhaichauhan7956
@jayantibhaichauhan7956 Месяц назад
પંચમહાલ ડેરી મા તો જેઠો ભરવાડ ધરાઈ ને ફાટુ-ફાટુ થઈ ગયો છે.
@user-in4vo5jo4q
@user-in4vo5jo4q Месяц назад
@@KirtikumarPatel-zc7if એક દમ સાચી વાત છે ભાઇ હવે જાગો
@narayanvirani6553
@narayanvirani6553 Месяц назад
અયોધ્યા બાદ બદ્રીનાથ માંથી પણ ભાજપને જાકારો જય સિયારામ
@partialbapu4541
@partialbapu4541 Месяц назад
મોંધવારી હારી જનતા ની જીત થય છે
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d Месяц назад
Monghvari jiti gai ane praja haari gai , bhai . Month variable thi praja mare chhe .
@lovely54yahoo
@lovely54yahoo Месяц назад
ગમે તે હોય અત્યારે પરિવર્તન ની સખ્ત જરૂર છે
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr Месяц назад
ભ્રષ્ટ ભાજપા ના દિવસો ભરાઈ ગયા છે
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d Месяц назад
@@VipulsinhRathod-eu6lr Aa bhrasta sarkar ne kadadhva nu kaam praja nu chhe .
@ranagulabsinh5141
@ranagulabsinh5141 Месяц назад
ગુજરાત મો વાવ વિધાનસભા ચૂંટણી મો ભાજપ હાર છે 👍
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
😂
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
@@jetubhaJadeja ભાજપ ને હવે વાવ નથી મલવવાનુ એટલે સમય લાગશે ચુટણી લડવા😆😆😆
@user-bi1gv1bb6c
@user-bi1gv1bb6c Месяц назад
સતા કોઈ ની કાયમી હોતી નથી પરીવર્તન એ સંસાર નો નિયમ છે
@pykjpatel
@pykjpatel Месяц назад
બેન થોડું વિશ્લેષણ કરવું જરૂરી છે , BJP ની આ જનરલ ઇલેકશન ખરેખર હાર થઈ છે
@hasmukhpatel4694
@hasmukhpatel4694 Месяц назад
હારશે કારણ ન્યાય અપાવા કોઈ મદદરૂપ બનતું નથી.
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
ईनडिया गठबंधन कि जीत 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Jait-qv8wq
@Jait-qv8wq Месяц назад
ગુજરાત મોડેલ છે જ નહીં.. એ ભ્રમ છે..
@balwantraijoshi1412
@balwantraijoshi1412 Месяц назад
Prajana paise modelno prachar matra che😂
@Hlpl-rp5ir
@Hlpl-rp5ir Месяц назад
Pan Devanshi aevu j bartave chhe k BJP ae bahu Vikas karyo pan Modi ketlo bhrastachar karyo e kyarey nai bole
@GPJhala
@GPJhala Месяц назад
કોંગ્રેસ નું જ્યાં શાશન છે ત્યાં હિન્દૂ નાં ગળા કપાય છે.
@rajshikhuti6271
@rajshikhuti6271 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@Idargadh
@Idargadh Месяц назад
કરપ્શન ગુજરાત માં સૌથી વધારે છે બેન
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
😂
@vasavanitin1616
@vasavanitin1616 Месяц назад
Ha
@GPJhala
@GPJhala Месяц назад
બિલકુલ સાચી વાત છે. પણ તેને માટે બીજેપી નહિ પણ માત્ર એક જ જ્ઞાતિ ની દરેક જગા એ મોનોપોલી થઈ ગઈ છે,તે છે.બીજેપી એ તેના અસ્તિત્વ માટે માત્ર એક જ જ્ઞાતિ ની આળ પંપાળ કરવા ને બદલે સમગ્ર હિન્દૂ સમાજ નાં હિત માં કામ કરવું જોઈએ. બીજેપી નાં વીસ વર્ષ નાં શાશન માં પટેલ વાણિયા બ્રાહ્મણ નો ભારે વિકાસ થયો છે પણ બીજી જ્ઞાતિ ને જીવવું ભારે થઈ ગયું છે
@MiteshshihTharad
@MiteshshihTharad Месяц назад
સૌને સાથે રહીને સૌને ન્યાય અપાવનાર એવા નેતા શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને ધન્ય છે ખરેખર એક ભગવાન નું સ્વરૂપ છે લાખ લાખ વંદન મેવાણી ને.....😎🌏🙏
@bapunodeewvanojaysiyaram3978
@bapunodeewvanojaysiyaram3978 Месяц назад
પહેલાં કોંગ્રેસ વખતમાં એક પીતાં કમાતા હતાં આખુ ઘર ખાતું આજે આખું ઘરને કમાવું પડે છે
@prafulkumargardharia750
@prafulkumargardharia750 Месяц назад
In congress rule there was no electricity , water connection on village. There was no phrize, AC , fan in your house , there was no telephone now all family members are using smart phone. There was no moter cycle with village people only cycle was there with few villagers. Family members were working 18 has a day. Were taking bath once in a month on AMAS that was the congress rule.
@ajaydave4635
@ajaydave4635 Месяц назад
देवांशि आप गुजराती भाषा मे prime Time with Ravish Kumar की तरह लेडी रविश हो, आप अपनी छबि धूमिल मत होने देना.
@sonalshah1946
@sonalshah1946 Месяц назад
Devanshi satta se thodi darti hai, Ravish ki tarah bold nahi hai . Devanshi abhi 50-50 hai…..100% ke liye aur bhi bold & neutral hona padega
@parmarkhodidas9242
@parmarkhodidas9242 Месяц назад
ધન્યવાદ દેવાંશી
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Месяц назад
સત્ય ની સાથે ❤ જમાવટ ન્યુઝ ❤
@user-in4vo5jo4q
@user-in4vo5jo4q Месяц назад
હવે આવાજ દિવસો આવશે
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r Месяц назад
સત્યમેવ જયતે
@tejalbhaibariya7922
@tejalbhaibariya7922 Месяц назад
કોંગ્રેસ નેવોટ છેગુજરાત
@rekhavyas2034
@rekhavyas2034 Месяц назад
ઈશ્વર અસત્ય સાથે ના ઊભો રહે તે સ્વાભાવિક છે.
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
ભાજપ ભગાવો ગૂજરાત બચાવો❤❤❤💯💯
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
સરસ મજાની વાત છે
@GPJhala
@GPJhala Месяц назад
કોંગ્રેસ નાં શાશન માં હિન્દૂ માં ગળા કપાય છે. બીજેપી એ વીસ વર્ષ માં માત્ર પટેલ, વાણિયા બ્રાહ્મણ નો વિકાસ કર્યો છે બીજી બધી જ્ઞાતિ ને જીવવું ભારે થઈ ગયું છે.
@nileshhjh
@nileshhjh Месяц назад
બહુ છકી ગયા, એનું ફળ છે
@bhupatgelani793
@bhupatgelani793 Месяц назад
બેન તમે જે સહકારી મંડળીઓ ની વાત કરો છો એ સહકારી મંડળીઓ ઉપર અમિત દાદા ની મોટી નજર છે 😂😂
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds Месяц назад
बीजेपी का लास्ट एपिसोड चल रहा हे... मिर्जापुर...३ रंगा बिल्ला 😊
@thakordilipsinh
@thakordilipsinh Месяц назад
😅😅😢
@dineshvasava3526
@dineshvasava3526 Месяц назад
Congress jindabad save democracy❤
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
🎉
@hathiyaashok7895
@hathiyaashok7895 Месяц назад
RAGA ❤
@sureshhemachadthakor1196
@sureshhemachadthakor1196 Месяц назад
કોંગ્રેસ વિજય હો
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
🎉
@khushipatel25
@khushipatel25 Месяц назад
सब एकता में आ जाओ , और तानाशाह को भगाओ ।
@amitkotadia9570
@amitkotadia9570 Месяц назад
હવે તો ભાજપ વાળા પણ માને છે કે પપ્પા ની પણ વેલીડીટી આવિ ગઈ છે 😅😂😅😂😅😂😅
@hrana1166
@hrana1166 Месяц назад
ખુબ ખુબ લાંબુ આયુષ્ય આપે આવા પત્રકારો ને એવી પ્રભુ પાસે પ્રાર્થના જય રણછોડ બહુ જ સરસ સચોટ વાત કરવા બદલ ધન્યવાદ બેન
@miteshmadiya6544
@miteshmadiya6544 Месяц назад
નેતા ઓને ખબર છે પબ્લીક ની યાદદાસ્ત બહુજ કમજોર છે. હવે આપણે યાદ રાખવાનો સમય છે
@DilipsharmaSharma-xt1qm
@DilipsharmaSharma-xt1qm Месяц назад
આજ કી આવાઝ 👍
@RambhaiMeghani
@RambhaiMeghani Месяц назад
જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે
@0ocean
@0ocean Месяц назад
નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવાની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનો ફોટો મૂક્યો? ભાજપ હારે તો બીજાનો ફોટો મૂકે જીતે તો નરેન્દ્ર મોદીનો ફોટો...!!! વાહ જમાવટ વાહ😂
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી છે
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
બીજેપી નાં રાજ માં રોજગારી બંધ છે
@Hlpl-rp5ir
@Hlpl-rp5ir Месяц назад
Sav sachi vat kidhi
@0ocean
@0ocean Месяц назад
@@Hlpl-rp5ir જી ભાઈ આ બધા ગોદી પત્રકાર છે ભલે બહાર ખાને વિરોધ કરે પણ લોકસભામાં મોટા ઉપાડે અંધભક્તી કરી છે આ બધા એ એટલે સાવચેત રહેવું.....
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Месяц назад
ગપ્પુ નું પપ્પુડું છે ચેનલ...
@user-ow1yh4sw4x
@user-ow1yh4sw4x Месяц назад
Davansi thankyou
@user-oq1zh2uz2z
@user-oq1zh2uz2z Месяц назад
BJP ગઈ હવે.....આવજો
@jetubhaJadeja
@jetubhaJadeja Месяц назад
🎉
@user-ph4zq6zg8i
@user-ph4zq6zg8i Месяц назад
🙏સાદર પ્રણામ ૐ નમઃ શિવાય🙏
@nadelalbhai6558
@nadelalbhai6558 Месяц назад
મોરબી માળિયા માં રાપટ જેતપર આણીયારે ખાખરેચી માણા બા ગામ ચાલી રહેલા સૌની યોજના માં અધુરા કામ પુરા કરવાના નામે તંત્ર અને કોટ્રાક્ટર જમાતાના કરોડો રૂપીયા ના હાલ કૌભાડ આચરવામાં આવેલછ સત્ય મેવ જયતે કોમેટ વિડના નંદલાલ લવજીભાઈ રાપર એરીયા પર આવિ નજરો નજર જોવો જમાવટ માં થશે વધું જમાવટ
@kalujirathod3349
@kalujirathod3349 Месяц назад
ખુબ સરસ બેન
@vishanuparmar9743
@vishanuparmar9743 Месяц назад
ધન્યવાદ દેવાંશી.
@ShaileshNinama-xk9ov
@ShaileshNinama-xk9ov Месяц назад
રાહુલ ગાંધી પ્રધાનમંત્રી
@hakimbhai2643
@hakimbhai2643 Месяц назад
બેન દર્દ છે તમારી અવાજમાં
@thakorchirag.p9430
@thakorchirag.p9430 Месяц назад
આ વખતે ગુજરાત નો નંબર છે
@prabirsharma3421
@prabirsharma3421 Месяц назад
बहुत अच्छी रिर्पोटिंग...nice 👍
@aniltaviyad3174
@aniltaviyad3174 Месяц назад
Ayodhya,badrinath jhaki hai kashi mathura abhi baki hai
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Месяц назад
Congratulations 🎉
@pravinchandratank2709
@pravinchandratank2709 Месяц назад
Nice analysis. God bless you.
@user-gu4ni9yh8f
@user-gu4ni9yh8f Месяц назад
You are great
@shiyalrakesh5241
@shiyalrakesh5241 Месяц назад
દેવાંશી બેન અમારા ગામ માં રસ્તા નો ખુબ જ પ્રશ્ન છે , બાળકો પણ કમર સુધી ગારા માં જય ને શાળા e જાય છે તો આપ અમોને મદદ કરવા વિનંતી છે
@RazzakFatakiya
@RazzakFatakiya Месяц назад
Super Jamawat no1 ❤
@hareshbaraiya5904
@hareshbaraiya5904 Месяц назад
જમાવટ ના માધ્યમથી એક વિચાર શેર કરું કે રોટલી એક બાજુ પર શકાતી રહે તો તે બળી જાય તો આતો સત્તા છે બાકી તો જનતા ને સલામ છે 🇮🇳🇮🇳 🙏
@kishorbhailunagariya2000
@kishorbhailunagariya2000 Месяц назад
Devanshi ben pranam
@user-ph4zq6zg8i
@user-ph4zq6zg8i Месяц назад
અભીતો ઉત્તર પ્રદેશ મે 8 સીટ પર ઉપ ચુનાવ હોગા જીસમેં બીજેપી કા સૂપડ઼ા સાફ હોગા
@aniltaviyad3174
@aniltaviyad3174 Месяц назад
Maharashtra,haryana,jharkhand abhi baki hai
@jigarbalbhatt1670
@jigarbalbhatt1670 Месяц назад
Jamavat channel ma clear muda par vat thay 6 etle 100% Joshi Ben no Aabhar🌺🙏🌺
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 Месяц назад
અભિનંદન 🙏🏿
@avadhootjoshi6007
@avadhootjoshi6007 Месяц назад
Very Nice
@kalidasparmar2052
@kalidasparmar2052 Месяц назад
Ben sarkar ne salah na aapo....suchan aapo Ben tame BJP na pax ma vat Karo chho
@ganpatbhartiatit3812
@ganpatbhartiatit3812 Месяц назад
બહેન તમે રાજ્ય સરકાર ને સલાહ આપો છો કે વિપક્ષ ને તક નાં આપો અને એ લોકો મુદ્દો બનાવે તે પહેલાં પીડિતો ને ન્યાય આપો પણ આ સરકારે રાજ્ય માં બનેલી અનેક ઘટનાઓ વખતે શું પીડિતો નાં આંશુ લૂછ્યા છે ખરા ? આપ બીજેપી ને સલાહ આપો અને તે કરે તેવું બનશે ખરું ?
@dhanjibhaiyogi7896
@dhanjibhaiyogi7896 Месяц назад
Nice information ben
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d Месяц назад
Gulam ane andhbhakt praja aa sarkar ne j laayak chhe . Duniya samji gai pan Gujarat na loko nathi samjya .
@rajeshpalkar3136
@rajeshpalkar3136 Месяц назад
Very truly stated by you Devanshi. Your analysis is fantastic.
@mavirsinhgohil104
@mavirsinhgohil104 Месяц назад
Bjp have gay paku gopiben 🙏🙏
@pateljayantij2689
@pateljayantij2689 Месяц назад
Why Bhupendra Patel is in Gujarat and Not in Mumbai ?🎯🙏
@dineshbhaithakor3999
@dineshbhaithakor3999 Месяц назад
બેન વધારો બનાસ ડેરી નો ક્યારે જાહેર થશે
@rSRS-j7x
@rSRS-j7x Месяц назад
બનાસડેરી ચેરમેન બદલો તો જ મલશે..😂😂
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs Месяц назад
ભાઈ.ડેરી.નફો.બોવ.કરે.સે.તે.પસુ.પાલન.ને.આપવાનો.હોઈ.સે.પણ.હવે.નફા.નો.ભાગ.બટાઈ.થયજાઈ.સે.
@farukpatel-rl3xc
@farukpatel-rl3xc Месяц назад
Devanshi bahen khubaj saras vaat chhe, tamne salam
@likunvanatiya4995
@likunvanatiya4995 Месяц назад
બહેનને આજે બહું મિરચી લાગી હશે
@vinodtank561
@vinodtank561 Месяц назад
Ben praja jagrut thay to saru bhagvan ne prathna karta
@pareshlimbasiya
@pareshlimbasiya Месяц назад
Jordar
@gamitpraful4551
@gamitpraful4551 Месяц назад
I agree
@balwantraijoshi1412
@balwantraijoshi1412 Месяц назад
Majboot vipax vina lokshahi matra kalpana j che😊
@nareshparmar-xu6yn
@nareshparmar-xu6yn Месяц назад
Jamavat and navjivan news bjp ne mukvana mud ma nathi lagta😂😂
@user-bc4np5ku4s
@user-bc4np5ku4s Месяц назад
જોભાજપારેહસેતોઘણૂભોગવાનુઆવસેઆદરાખજો
@user-fk5hz9mv8g
@user-fk5hz9mv8g Месяц назад
Good મૂડ ગુડ
@vishnu.dhirendra
@vishnu.dhirendra Месяц назад
બેનમાં થોડા થોડા લક્ષણ ડાબેરી વામપંથીના દેખાય છે
@vallabhbhaiasodariya6142
@vallabhbhaiasodariya6142 Месяц назад
સારુ કામ કરવું હોય તો વિરોધ કરવા વાળા ગમે તેમ વાતો કરે એનાથી ડરવાનું ના હોય
@contortionist779
@contortionist779 Месяц назад
AAJNA SMYE CONGRESSNI KHAS JRUR CHHE..
@kalpeshbhaipatel665
@kalpeshbhaipatel665 Месяц назад
Carrect
@govindchariya1271
@govindchariya1271 Месяц назад
Cm ne aaram ni jarur se ben
@sursingbhabhor2550
@sursingbhabhor2550 Месяц назад
🎉🎉🎉❤❤
@ShaileshNinama-xk9ov
@ShaileshNinama-xk9ov Месяц назад
તાલુકામાં પંચાયતમાં નેતાઓ સઞેવઞે કરી દે છે મોટા મોટી કાયદો થવો જોઇએ
@kishorbhailunagariya2000
@kishorbhailunagariya2000 Месяц назад
Ben moghavari thi bov heran siye
@masubhaisangada8559
@masubhaisangada8559 Месяц назад
બેરોજગારી કેમ ભૂલી શકાય
@govindchariya1271
@govindchariya1271 Месяц назад
Ben aa lokol ne janta ni padi j nathi .garib hovu ae sothi moto guno se devanshi ben
@rudrapalsinhvlog1911
@rudrapalsinhvlog1911 Месяц назад
Janta jroor che haju
@parmarjignesh1811
@parmarjignesh1811 Месяц назад
Good👍
@makavananarsih4182
@makavananarsih4182 Месяц назад
સુપર ❤❤😂
@Amitmakwana4
@Amitmakwana4 Месяц назад
Please analyse Vibrant Gujarat cost and actual investment
@user-ow1yh4sw4x
@user-ow1yh4sw4x Месяц назад
Ny😮a
@i.kjoshi4203
@i.kjoshi4203 Месяц назад
कांग्रेस अमुक जाति वादी नेता ओ ने साइड मां राखे तो कांग्रेस वन वे जीते कोग्रेश मां दरेक समाज मां चाले टेवा नेता नी जरूर छे
@chavdabakul308
@chavdabakul308 Месяц назад
Gandhinagar amari car ma thi chori thy ti fariyad lakhavi ena pan 3 varsh thy gya hji pn Kai nthi thyu
@UpendersinhSarvaiya
@UpendersinhSarvaiya Месяц назад
Devayta pundit ni vatt sachi padi
@aniruddhsinhsisodiya4039
@aniruddhsinhsisodiya4039 Месяц назад
ગૃહ મંત્રી ગ્રામ પંચાયત સભ્યમાં પણ ના ચાલે
@atulbhaiparekh9547
@atulbhaiparekh9547 Месяц назад
તમારી વાત. ગલે ઉતરે તેવી હોય છે.
@solankirajdeep6583
@solankirajdeep6583 Месяц назад
Dakshin Gujarat pan khub Vishal sahakari markhu dharave che ben
@ankitbhanushali624
@ankitbhanushali624 Месяц назад
Rajkot Harshil gori hatya ne attack batvi police ena Vishe jankari apo pls..
@shreypatel0076
@shreypatel0076 Месяц назад
બેન.આ્બધી.સીટ.કોઞશ.ની્હતી
@govindchariya1271
@govindchariya1271 Месяц назад
Gir somnath na gamo ma gayo sodi rahethan padi nakhya.loko ne be ghar Kari nakhya
Далее
Whoa
01:00
Просмотров 24 млн