Jai Shree BAHUCHAR MAA aapke Krippa se mere beta ko Shafalta Mille aur abhi Pardesh pohach Gaya hai esko tarakee Shafalta kamyami aur sukhi sansar do 👏👏👏👏👏👏👏Jai Shree BAHUCHAR MAA 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
માની બહુચરાજી ની પુનમો 1982થી 2021સુધી ભરવા ની શક્તિ માં એ આપી તે પુનમો ભરી આજે માના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું આનંદ ના ગરબા ની એક એક કડી અદ્ભૂત છે જેનું વર્ણન વલ્લ્લભ ભટ્ટ એ કર્યું છે જે ગાશે શોભળશે તેના પરિવાર ઉપર માની કૃપા નો વરસાદ વર્ષશે જય બહુચર માં જય હો 🌹🌹🙏🏻🙏🏻