દેવાંશી બેન તમે જ્યારે ગામડાઓ જાવો તો ખબર પડે સે ને કે સુ સે તે આ વિડિયો લાઈવ માં જે બોલે બધું ખોટું એ હું માનું સુ હિમંત હોય તો ED ને પોલીસ પ્રશાસન કેમ આગળ કરો સો જ્યારે કામ ની વાત આવે ત્યારે બીજેપી વાળા ઓનલી ⁴ મોદી નું નામ લેય ને અમારી સરકાર આ કામ કર્યું પણ એવું નહિ કહેતા કે અમારા જિલ્લા માં મે આટલું કામ કર્યું એમ કેમ નહિ કહેતા કે મે મારા જિલ્લા દરેક ગામ માં જે સરકાર આપેલી ગ્રાન્ટ અમુક ગામો માં કામ કરેલું એનું લિસ્ટ કેમ નહિ બતાવતા મોટી મોટી વાતો ખાલી મોદી સાહેબ ના નામ પર ચરી ખાય સે બીજેપી ના કાર્યકર્તા એટલે હવે વિચારી ને વોટ કરો આમ જનતા જે પણ નેતા હોય એ પોતાનું કરે સે જનતા મરે કે જીવે એમ ને સુ એવું કરીને એમના ગોડવું ભરેસે બીજું કય નહિ
शराब घोटाले के सरगना शरत रेड्डी ने केजरीवाल या सिसोदिया को कितने पैसे दिये ये ED अब तक मालूम नहीं कर पाई। लेकिन शरत रैड्डी ने बीजेपी को 55 करोड़ दिये इसके सबूत अब सामने हैं। क्या ED शराब घोटाले में बीजेपी से पूछताछ करेगी या इस सवाल का जवाब देश के बच्चे-बच्चे को मालूम है ? जो प्रमाणित तथ्य है वो जनता को बताईये, देवांशीबेन !
દેવાંશીબેન એવું લાગે છે કે અમે પણ રૂબરૂ આ ચર્ચા મા સામેલ છીએ...😊 બહુ સરસ. અમને પણ એવું લાગે કે અમે પણ ચર્ચા મા વચ્ચે બોલીએ.... બીજું એ કે તમે પ્રશ્ન બહુ સરસ રીતે પૂછો છો... કે સામે વ્યક્તિ ને સાચો જવાબ આપવામાં સુગમતા પડે...
બેન ટાઇમ પાસ કરવા નું બંધ કરો . તમારા જેવા '.....' ની કોઈ ક્રેડિબીલીટી નથી. તમે ખાલી થોડા ઘણા યુટ્યુબ માંથી પૈસા કમાઓ અને પર્સનલ ઈન્ફ્લુએન્સ વધારો. Nobody is taking you seriously.
મહેતા ભાઈ કેજરીવાલ ની જેમ મોદીને ક્યારેક ટકોર કરો કે કામની વાત કરી ને મત મગીજોવે 16:53 જેમ કે ડોલર પેટ્રોલ ડિઝલ ગેસ ના ભાવ 2014 પહેલા જે હતા તે કરી બતાવે ક્રૂડ ઓઇ તો 2014 કરતા ઓછા છે છતાં આપણે તો 100 આપીએ છીએ જે ડોલર 20રૂપિયા પેટ્રોલ 40 ડીઝલ 20 આ બધી વાતો કરીને મત માંગી જુવે
BJP a jyare start karelu political career tyare amni halat b kevi hati....and hamna kevi chhe...same way one day...BJP ni place koi biji party lese may be AAP hoi sake...
Basic facts weren’t discussed. The timing , politics about the arrest is not important. A person who sold himself as a corruption free turn out to be deep into all kinds of corruption. He was so arrogant he didn’t agree to meet 9 summons by ED. A sitting CM should follow nation laws, then you can expect ppl to follow law. The platform should be used to educate ppl about the case.