Тёмный

Avoid packets Activity || No Junkfood Activity || TS PreSchool || Mota Varachha || Surat 

TS Preschool
Подписаться 688
Просмотров 452
50% 1

Welcome to our RU-vid channel.
Packet food is not good for health.
લગભગ બધા જ લોકોને ખબર છે કે પેકેટ આપણા અને આપણા બાળકો માટે હાનિકારક છે છતાં આપણે એને ટાળી શકતા નથી.
કેમ?? કારણ કે બાળકો જીદ કરે છે અને વાલી તેની જીદ પુરી કરે.
પેકેટ ફૂડ થી અત્યાર ના સમય માં કેન્સર, હાર્ટ એટેક જેવી મોટી બીમારી થાય છે જે અવાર નવાર આપણે સાંભળીએ જ છીએ.
શું આપણે એટલા સમજદાર ના બની શકીએ કે આપણે આપણા બાળકો ને પેકેટ ફૂડ થી (100% તો શક્ય જ નથી પરંતુ બની શકે તેટલા) દૂર રાખીએ?
શું આપણે આપણા બાળક ને ભવિષ્યમાં થનારી બીમારીથી બચાવવા આટલું પણ ના કરી શકીએ??
અમે શાળા માં બાળકોને પેકેટ ના ખાવા તરફ એક ડગલું ભર્યું છે અને બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે જે નીચેના વિડિઓમાં છે.
• Avoid packets Activity...
હિન્દી
• Avoid Packets Activity...
તમે પણ સામે બે ડાગલા ભરી ને સાથસહકાર આપશો એવી આશા 🙏
સાથે અમારી મહેનત ને લાઈક, શેર અને subscribe કરવાનું ના ભૂલતા.
વિડિઓ સારો લાગે તો કોમેન્ટ પણ કરજો.🙏
Follow TS Preschool on social media for more updates and exciting events:
Facebook: www.facebook.c...
Instagram: ...
#nopacketactivity
#nojunkfooractivity
#foodpacketactivityforpreschoool
#foodpacketactivity
#nofoodpacket
#Preschoolactivities
#preshoolcelebration
#kidseducationaboutpackets
#earlyeducation
#tspreschool
#motavarachha
#surat

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
Далее
Hurricane Milton Extreme Surge Wind Slams Sarasota, FL
03:59
Opposite words #kindergarten #activity
4:42
Our Helpers 🧑‍⚕️🧑‍🏫
6:44
રમત-પગથિયાં
1:26
Просмотров 56 тыс.