Тёмный

Bahurupi Aayo | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બહુરૂપી આયો | 

kids gujarati songs & Fun
Подписаться 1,7 млн
Просмотров 1,3 млн
50% 1

‪@kidssongsfun‬
Presenting : Bahurupi Aayo | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બહુરૂપી આયો |
#kids #bahurupi #cartoonvideo #cartoon
Song : Bahurupi Aayo
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Fuggawado
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Aangne Aayo Bavo
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Chando Suraj Ramta'Ta
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Shadhu
Song : Jone Peli Machhali
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
બહુરૂપી બહુરૂપ વાળો
હસતો આવે ગાતો આવે
રોજ નવા રૂપ ધરી આવે
નાના મોટા જોવા આવે
બહુરૂપી બહુરૂપ વાળો
સોમવારે સિપાઈ બનતો હાથમાં બંદૂક લેતો
મંગળવારે મીઠાઈ વાળો કડછા કડાઈ લઈ ગામ માં ફરતો
બુધવારે બાવો બનતો ચીપિયો કમન્ડર હાથમાં લેતો
ગુરુવારે ઘોડાવાળો ચાલાકીથી ચાબુક ફેરવતો
બહુરૂપી બહુરૂપ વાળો (2)
શુક્રવારે સિંહ બનતો મોટી મોટી ત્રાડો દેતો
શનિવારે શેઠ બનતો ધોતી કુર્તા બંડી પહેરતો
રવિવારે રાજા બનતો મુગટ કુંડળ સુંદર પહેરતો
વિવિધ રંગની વેશભૂષા રોજ બતાવે નવા તમાશા
બહુરૂપી બહુરૂપ વાળો (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии