Hi mam good mng ap kafi achhe achhe video latee ho thanks Mam apke ek video me apne bhakarla village ka bat kiya thaa ki vo village 10vi sadi ka he mam uske bare me ek video banaye app pls
धन वर्षा के लिए विष्णु भगवान को प्रसन्न करें एकादशी को चावल क्यों नहीं खाते हैं उसकी कथा स शत्रुत्रों में वृद्धि क्यों हो रही है उसका कारण जाने जलाओ कपूर तो के वीडियो देखें घर में तिजोरी की स्थापना कैसे करें। कौन सी पेंटिंग दे रही है अशुभ फल श्री यंत्र की स्थापना कैसे करें। राम राम राम Ram Ram Ram BabaAashirwad SPM channel.
રામદેભાઈ, ભારતીબહેન, ઓમ અને પરિવાર જય માતાજી🙏🙏 ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. ભારતમાં જ નહીં પણ વિશ્વના ફલક પર ગૌરવ અપાવ્યું છે. આતાનું ઝનૂન તો અલગ જ છે. નવયુવાનોને પણ શરમાવે એવી તાકાતથી રમે છે ને યુવાન માટીઓને ઝનૂન ચડાવે છે. ગાયકો અને વાદકો પણ એટલા જ અભિનંદનને પાત્ર છે. એના સિવાય આટલી જમાવટ ન આવે એટલે એ પણ એટલા જ અભિનંદનના હકદાર છે. જય માતાજી🙏🙏