Тёмный

Bal Hasy Kalakar | Sidhdharaj Sindhav 

RAJKOT GURUKUL
Подписаться 240 тыс.
Просмотров 4,1 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@mor-9556
@mor-9556 Год назад
જય શ્રી કૃષ્ણ શરણં મમ મિતુલભાઈ ના હરે હરે વાહ ભાઈ વાહ
@bhavdeeppatel4371
@bhavdeeppatel4371 Год назад
જય સ્વામિનારાયણ વાલ્હાં ખુબ સરસ શબ્દો છે જોરદાર હો
@jaydipmakwana8393
@jaydipmakwana8393 Год назад
Jay swaminarayan
@dakshsonagra403
@dakshsonagra403 Год назад
Good
@dakshsonagra403
@dakshsonagra403 Год назад
Jay Swaminarayah
@drnilammehta3378
@drnilammehta3378 Год назад
nice to see this artist growing , santo na aashirvad , jsn
@vijaydaxini3538
@vijaydaxini3538 Год назад
Adbhut vato kari bal kalakar siddhraj sindhav...jay Swaminarayan
@siddhrajsindhavhasyakalaka2449
Jay swaminarayan...
@motaghanap.school7825
@motaghanap.school7825 Год назад
Jay Swaminarayan
@hemantm.gautami337
@hemantm.gautami337 Год назад
જય સ્વામિનારાયણ સિધરાજ્ ની સિદ્ધિ ગુરુકુળ દ્વારા પ્રસિદ્ધિ
@maulikgalchar4284
@maulikgalchar4284 Год назад
સિદ્ધરાજના "જ્ઞાન સાથે ગમ્મત" અને "હાસ્યરસ"થી ભરપુર વિડીયો, બાળકો માટે પ્રેરણારૂપ બની રહે છે... જય શ્રી સ્વામિનારાયણ 🙏
@satishkanzariya9520
@satishkanzariya9520 Год назад
Hamoj haa Bav mota kalakar thaso e to paku karan aaa Gurukul ma thi je abhyash Karin nikde se e kaik to Santo na asirvad Ane sanskar thi mota banej se bijnes men . shikshak .ka kalakar ka sant eva mahan vyakti aa desh ne aapyaj se jay swaminarayan
@maulikgalchar4284
@maulikgalchar4284 Год назад
બાળપણમાં બહુમાનને સ્પર્શનાર ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં અને એમ કહી શકાય કે યુવાનોમાં યુવા-નાની વયમાં અસુણંત ઉચ્ચ પ્રસિદ્ધિ મેળવેલા એવા બાળ કલાકાર સિદ્ધરાજ સિંધવ ની અદ્ભૂત હાસ્યશૈલી શ્રોતાઓને ચિંતામુક્ત બનાવીને મન હળવું કરનારી છે. તો સમાજમાં પ્રવર્તતી સત્ય ઘટનાની તેમની વાતો એકધ્યાનસ્થ કરી દે છે. અનોખી, અદ્ભૂત અને અચંબો પમાળે તેવી દિવ્ય સ્મરણશક્તિ તેમજ કર્ણપ્રિય વાણીમાં પુર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશિર્વાદ નજરાય છે. તથા હિંદુ ધર્મને દિપાવતાં તેમજ ભારતીય સંસ્કૃતિ અને ભારતવર્ષની પરંપરાના જ્ઞાન,વૈરાગ્ય,સંસ્કાર,ભક્તિ,શ્રદ્ધા,સમર્પણ,ચારિત્ર્ય,યોગદાન,વિવેક,ચતુરાઈ,સ્વાભિમાન,મહાનતા,સંયમતા,શિસ્ત,નિ:સ્વાર્થ-ભાવ,સ્વામિભક્તિ,સભ્યતા,માનવતા,મર્યાદા,બલિદાન,નિષ્ઠા,કૌશલ્ય,શુરવીરતા,સમજદારી,સજ્જનતા,દાતારી,સ્નેહ,શાંતિ,કરુણા,વેદો-ઉપનિષદો,પુરાણો,મહાકાવ્યો(રામાયણ અને મહાભારત) જેવા અનેક અદ્રષ્ટાયેલ સદ્ગુણો, પાવન પાંસાઓ, આર્યાવર્તમાં થયેલ શોધખોળો,હિંદની ધરોહર,ભરતખંડમાં અવતરેલ મહાપુરુષોના જીવનચરિત્રો અેવં ભાતીગળ ભારતના દર્શન કરાવતાં પરમ્ તપસ્વી, ભગવા વસ્ત્રોથી નમ્રતા પ્રદાન કરનારા, ઈશ્વરના ચરણોમાં સર્વસ્વ અર્પીને ધન્ય થનારા, લોકોને જીવન જીવવાની રાહ બતાવનારા, સમગ્ર સૃષ્ટિના કલ્યાણની યાચના કરનારા, એવા બ્રહ્મનિષ્ઠ સંતો-મહંતોના ચિત્તમાં આવા સુર્ય સમા તેજસ્વી શિષ્યો મેળવીને હરખની એલી મંડાતી હશે-રેલાતી હશે... પ્રાચીનકાળથી માંડી આજદિન સુધી બ્રહ્મતત્વને પામનારા વંદનીય સાધુસંતોએ શિષ્યોનું ઉત્તમમાં ઉત્તમ જે ઘડતર કર્યું છે, હિંદુસ્તાનની ધરાને: લવ-કુશ, દેવવ્રત-ભિષ્મ,કર્ણ,અર્જુન,સમ્રાટ અશોક, ચંદ્રગુપ્તમોર્ય,વિવેકાનંદ જેવા અનેક-અગણિત ઈતિહાસમાં અમર થયેલા શિષ્યો આપીને તેમના માત-પિતાના ખમકારા લીધા છે. નિ:સંદેહ આ "માતા"નું બિરુદ પ્રાપ્ત કરેલ, ધરતી પરનું સ્વર્ગ આપણો દેશ ભારત આવા ગુરુજનોનો સદાય ૠણી રહેશે , સદાય ૠણી રહેશે... ૐ પુર્ણ પુરુષોત્તમ નારાયણાયે નમ : 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
@ashvinchavda4404
@ashvinchavda4404 Год назад
Jay Swaminarayan
@motaghanap.school7825
@motaghanap.school7825 Год назад
Jay Swaminarayan
Далее
July 16, 2024
4:20
Просмотров 27 тыс.