Тёмный
No video :(

Banaskantha માં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલાં મહિલાઓ છાણમાંથી કેવી રીતે કમાય છે લાખો રૂપિયા? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 52 тыс.
50% 1

#cowdung #banaskantha #cng
બનાસકાંઠામાં હવે પશુપાલન સાથે સંકળાયેલા લોકો દૂધની સાથે સાથે ગાય અને ભેંસનું છાણ વેંચીને પણ પૈસા કમાઈ રહ્યા છે. અહીં પશુપાલકો વર્ષે લાખો રૂપિયાનું છાણ વેંચી રહ્યા છે. આ છાણનો પહેલાં કુદરતી ખાતરમાં ઉપયોગ થતો હતો પરંતુ હવે આ છાણથી કાર અને બીજાં વાહનો પણ ચાલી રહ્યાં છે. આ પ્રોજેક્ટને કારણે પશુપાલકોને એક વૈકલ્પિક આવકનો સ્રોત ઊભો થયો છે. છાણને ઉકરડામાં નાખવાને બદલે હવે પશુપાલકો તેમાંથી કમાણી કરી રહ્યા છે. આ સાથે જ આ પ્લાન્ટમાં બનતો સીએનજી ગેસ પરંપરાગત પેટ્રોલ જેવા પરંપરાગત ફ્યૂલનો વિકલ્પ બની રહ્યો છે.
વીડિયો - પરેશ પઢિયાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@merubalas6330
@merubalas6330 7 месяцев назад
આવો લાભ દરેક ગામડા માં મળવો જોઈએ
@viratchaudhari3392
@viratchaudhari3392 7 месяцев назад
એક રૂપિયો 50 પૈસા તો ખાતર નો ભાવ છે
@lovekeshpatel8808
@lovekeshpatel8808 7 месяцев назад
To khetar ma su nakhso pachi
@sarvaiyasatyapalsinhparakr37
@sarvaiyasatyapalsinhparakr37 7 месяцев назад
Chhan khetar ma nakho to vadhare saru
@user-wj3yk3mv6w
@user-wj3yk3mv6w 7 месяцев назад
SARS
@malekimtiyazbhai757
@malekimtiyazbhai757 7 месяцев назад
Padra Taluka ma hu chhu
@bhartbhaijoshi7036
@bhartbhaijoshi7036 7 месяцев назад
ભીલડી આ પ્લાન્ટ નોખો
@omdariyframing4920
@omdariyframing4920 7 месяцев назад
Amare Taya to Chan leva koy aava tu a nahi😂😂
@aikroyal8491
@aikroyal8491 7 месяцев назад
ગામ નું નામ. જિલ્લો .કયો
@malekimtiyazbhai757
@malekimtiyazbhai757 7 месяцев назад
Padra ma Aa plan Nakho
Далее
Never Troll Shelly🫡 | Brawl Stars
00:10
Просмотров 1,1 млн