Ak avo video banavo k gharama j navra pade a badha vijudi na vidiyo jova maj vyast re che jya jav tya vijudi j jalti hoy koi am k a vijudiye to have loi pidhu che
સરસ એકટીંગ છે. સરસ બોધકથા, કોમેડીથી ભરપુર મજા આવે છે. .. હવે તો લોકો આ કોમેડીને ટીકટોકમાં પણ સારો એવો ઉપયોગ કરી લોકોને મનોરંજન આપી રહ્યા છે. લોક ચાહના સારી છે.
Nice program sir lockdown aava samay ae ame badha Tamara program joy chhi amne badha ne khubj game chhe sir aava program aapta raheho aevi amari vinati
આજનો કોન્સેપ્ટ બહુજ સરસ હતો મનેતો ખુબજ ગમ્યો મેતો મારા 25 ગ્રુપમા ફોરવર્ડ કર્યો છે આપના તમામ વિડિયો ધ્યાનથી જોવુ છુ ખુબજ જાણવા સમજવા અને માણવા લાયક હોય છે માનવ સમાજને પ્રેરણાદાયી હોય છે મારો 2 વર્ષનો જ છોકરો છે એ આખો દિવસ એની ભાષામા ઈજુ ઈજુ કરે છે એવડો અણ સમજુ છોકરો પણ આપનો ફેન છે