Тёмный

Bhavnagarમાં Devanshi Joshi જ્યારે ગઢવી બોર્ડિંગમાં ગયા અને શરૂ થઈ Jamawat! | Jamawat 

JAMAWAT
Подписаться 739 тыс.
Просмотров 258 тыс.
50% 1

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

14 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 699   
@kalpeshrathva5717
@kalpeshrathva5717 Год назад
ધન્ય છે ગઢવી સમાજ ને માઁ સરસ્વતી એમના કંઠ માં વસ્યા છે.. ધન્ય છે દેવાંશીબેન તમને.
@user-io9zt3sj7l
@user-io9zt3sj7l Год назад
જય હો ચારણો...આભાર દેવાંશી બેન અમારી બોર્ડીંગ ની મુલાકાત લેવા બદલ
@jorubhaparmar5245
@jorubhaparmar5245 Год назад
વાહ ...બેન બા પહેલા તો તમારો આભાર આવા કાચા હીરા ની પહેચાન કરાવવા બદલ ..ગઢવી ને સાચેજ એમના કુળદેવી નું વરદાન છે તેથી જ સ્વર ને સરસ્વતી હમેશા તેમના લોહી માં જોવા મળે છે ..ને બેન આ મન અને હદય ના પણ ચોખ્ખા હોય છે ને મગજ હમેશા તપેલો પણ સાચી વાત માં, કોઈથી ડરે નહીં અમો રજપૂતો આજે પણ એમની માન મર્યાદા પુરા દિલ થી સાચવીયે છીએ આજે પણ અમોને વિશ્વાશ કરવો હોય તો ગઢવી ના દીકરા નો પહેલા કરીયે ..વંદન ગઢવી સમાજ ને
@Punshrigadhvi
@Punshrigadhvi Месяц назад
હા ચારણ ઈતિહાસ ને ઉજાગર કરવા જ જન્મ્યા છે
@Hasti_Gadhvii
@Hasti_Gadhvii 10 дней назад
@@jorubhaparmar5245 😇🙏🏻🌸
@kingking-cb3jw
@kingking-cb3jw Год назад
ગઢવી ના દીકરા ને ગાવા નું ના સિખડાવાય એતો અમારા જન્મ જન્મ થી આઇ માની આપેલ એક અનોખી ભેટ છે ...❤️ જય માં સોનલ
@gohilsatyjitsinh7964
@gohilsatyjitsinh7964 Год назад
Right gadhavi ne duho ane darbar ne talavar ne shikhavadavi no pade
@sailendrasinhgohil1772
@sailendrasinhgohil1772 Год назад
Jay ma sonal
@devendrasinhsodha1720
@devendrasinhsodha1720 Месяц назад
Ha kaviraj sachi vaat
@aksharraj
@aksharraj 11 месяцев назад
મારા સમાજની પાઘ એવા ગઢવી સમાજને મારા કેનેડાથી ખુબ ખુબ વંદન જય માતાજી
@bhavnapathak7747
@bhavnapathak7747 Год назад
આ કલા તો વારસાગત રીતે તેમના લોહીમાં વહે છે 🙏 દેવાંશી બેન તેમને આ પ્લેટફોર્મ પર રજૂ કરવા માટે આપને અભિનંદન.આમાથી જ આપણને ભવિષ્યના કોઈ મોટા કલાકારો મળવાના છે .જય માતાજી 🙏
@jgohil6519
@jgohil6519 Год назад
આ ત્રણેય વિદ્યાર્થીઓ આપણી શામળદાસ કોલેજમાં અભ્યાસ કરે છે.અમો શામળદાસ કોલેજ પરિવાર આ કલાકારોનું ગૌરવ લઈએ છીએ. We are proud of you my brother.
@anandgadhavi7797
@anandgadhavi7797 Год назад
મે પણ શામળદાસ માં અભ્યાસ કરેલ છે. રાજ્ય કક્ષાએ કાવ્ય પઠનમાં શામળદાસ ને પ્રથમ ક્રમનો ગોલ્ડ મેડલ અપાવેલ છે.
@GadhaviHemubhai
@GadhaviHemubhai 11 месяцев назад
આભાર સાહેબ ❤
@gohilbudhesh136
@gohilbudhesh136 Год назад
સાહિત્ય અને સંસ્કૃતિ સાચવી રાખનાર... લોક સંસ્કૃતિ ના વારસદાર જય હો ગઢવી સમાજ... જય સૌરાષ્ટ્ર
@yuvrajsinghadha4001
@yuvrajsinghadha4001 11 месяцев назад
As a part of Gadhvi community and being a Charan.. I am proud of all these talented stars.. Jay Mataji🚩🙏🚩
@dmtrivedidmtrivedi3974
@dmtrivedidmtrivedi3974 Год назад
વાહ દેવાશીબેન તમારી પત્રકારત્વ ને સો સો સલામ છે કારણ કે આવા ચિતરેલા વિટેલ રત્નો ને સ્ટેજ આપવાનુ કામ જો મફતમાં કરવુ એ અધરી વાત છે જેમા દિનેશભાઈ સીધા તથા પાલભાઈ ગઢવી તેઓને આ તકે યાદ કરવા જોઈએ જય માતાજી
@WBKids-it7gf
@WBKids-it7gf Год назад
અજીતદાન ભાઈ તારું અને તારા સાથીદારોની આ કલાને ભગવાન સાથ આપે 🙏🙏🙏
@ajitdangadhaviofficial
@ajitdangadhaviofficial Год назад
Thankyou bhai 🙏
@WBKids-it7gf
@WBKids-it7gf Год назад
ભાઈ મોટો કલાકાર બન એવી માં સોનલ અરજી કરું🙏🙏🙏
@ajitdangadhaviofficial
@ajitdangadhaviofficial Год назад
Ha bhai 🙏
@rajendramod9021
@rajendramod9021 Год назад
🙏 જય મા સોનલ 🙏 ❤ જુની યાદ દાસ્તો તાજી થઈ ગઈ....1979-80-81 ના વર્ષો આ બોર્ડિંગમાં રહી ને ભણ્યા છીએ ....આ બોર્ડિંગ મા થી ચારણ-ગઢવી સમાજ ના અનેક વિરલાઓ ભણી ગણી ને આગળ આવ્યા છે....
@theghanshyamzula
@theghanshyamzula Год назад
જી ભાઈ..કચ્છી રૂમ નો એ ઓટો.. સામે લીમડો અને એ ઓટા એ આપેલ કલાકારો મેરાન ભાઈ..ઇસરદાન ભાઈ..ભાસ્કર બારોટ અને આ રૂમો માં ખૂબ આવતા હરસુર ભાઈ..અને એમાં નો એક હું પણ.. એ ..ગાવાનું...એ..મોજ..અને આ બધું ન કરવા ના ઠપકા રૂપે.. મુ.ધના ભાઈ સાહેબ ની એ સોટી ઓ નો માર ખાધા પછી..આજે ખૂબ માં સોનલ ની કૃપા..આ બોર્ડિંગ માં થી તો મનહર ઉધાસ જેવા કલાકારો નીકળ્યા સુ માં સોનલ ની કૃપા..પુરાની યાદે નવી પેઢી ના આ યુવાનો ખૂબ સારું ગાય છે..ખૂબ સમાજ નું નામ રોશન કરે.. તેવી સોનલ વંદના બેન ને ખૂબ ખૂબ અભિનંદન..
@Eajajnwjwjwj-fy7ce
@Eajajnwjwjwj-fy7ce Год назад
@GadhaviHemubhai
@GadhaviHemubhai 11 месяцев назад
@umedgadhvi5310
@umedgadhvi5310 2 месяца назад
Jay ho.mod saheb..jay mataji 🙏🙏
@janakdetroja28198
@janakdetroja28198 Год назад
ધન્ય છે સરસ્વતી પુત્રોને
@natavarsinhrajput5346
@natavarsinhrajput5346 Год назад
બેન આપને ખૂબ અભિનંદન કેમકે આપે આજે ભારતની સાચી સંસ્કૃતિ અને સાહિત્યના પીરસનારા ચારણ સમાજની મુલાકાત લઈ એ બતાવવાનો પ્રયાસ કર્યો કે આજે પણ લોહીના ગુણ એજ હોય છે રાજપૂત સમાજ વતી ગઢવી સમાજના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી
@manglubhaivala5401
@manglubhaivala5401 2 месяца назад
બેન તમને ખુબ ખુબ સાધુવાદ કે આવાં પવિત્ર ચારણ ગઢવી સમાજ નાં લોહી નાં ગુણો છે એને વાંચા આપો છો એ આપણી સાહિત્ય સરિતાનો પ્રવાહ નેં જીવંત રાખવા સરસ કામ કર્યું છે આવી પરંપરા લુપ્ત થઈ જાય છે એને માટે જીવંત રાખવા ની ખાસ જરૂર છે પહેલાં રાજાશાહી માં તો રજવાડા એને પુરેપુરો સહયોગ હતો ચારણ સમાજ માણ વાળા હોય ગમે ત્યાં ભિક્ષા લેતા પણ નહોતા એ ક્ષત્રિયોના સહયોગ જ લેતા હતા પણ આજે ક્ષત્રિય સમાજ ને આજીવિકા પણ રહી નહીં તેથી આવાં તેજસ્વી ચારણ સમાજ નેં પણ ટકવું મુશ્કેલ છે ત્યારે સરકારે આવાં સાહિત્ય સરિતા ની સરવાણી જીવંત રાખવા માટે કયક કરવું જોઈએ.
@madhusinhrajput7526
@madhusinhrajput7526 Год назад
આજે ખરેખર મજા આવી, દેવીપુત્રો ને માધુસિંહ રાજપૂત ના વંદન, જમાવટ ન્યૂઝ ને પણ અભિનંદન ❤
@anilbhaichaudhari9624
@anilbhaichaudhari9624 Год назад
ખૂબ જ સરસ આજનુ લાઈવ ગુજરાતની સંસ્કૃતિ તમે જ બતાવી શકો તમારી આ ચેનલ દિવસે દિવસે આવા સરસ કાર્યક્રમની ઝલક જોવા મળે છે
@raviahir7997
@raviahir7997 Год назад
સંસ્કૃતિ અને સાહિત્ય નુ સંકલન એટલે ગઢવી સમાજ.....❤❤❤ જય માં મોગલ
@rajjani3981
@rajjani3981 Год назад
અજીત દાનજી વાહ ભાઈ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક એ યોગ્ય સન્માન છે ખૂબ સરસ આઇ સોનલ તમને ખૂબ પ્રગતિ આપે જય માતાજી. દેવાંશી બેન સરસ કાર્યક્રમ.... અષાઢ આમ પણ પોંખાય એ તમારી સમજણને દાદ 👍👍💐
@RaydeKarathiya
@RaydeKarathiya Месяц назад
વાહ નવા કલાકાર ચારણ ગઢવી સમાજનું ઘરેણું દેવાંશી બેન ને ધન્યવાદ
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Год назад
બેન આવી તો ઘણી પ્રતીભા ધરબાયેલી પડેલી છે પણ ઉજાગર કોણ કરે બેન આ ગઢવી લોકો ના ગળા મા જ એવુ કાયક છે કે એવુ ગળુ કોઇ નુ ન હોય બેન વરસો પહેલા ચિત્રલેખા મા લેખ વાચેલો ગઢવી લોકો ના અવાજ થી અચરજ પામી ને અમેરીકા થી ડોકટર ની ટીમ સંશોધન કરવા આવી હતી બેન આપ સરસ કામ કરી રહયા છો
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Год назад
@gadhavirajkaviraj7454
@gadhavirajkaviraj7454 Год назад
Wah dost
@rajanikantsavla8611
@rajanikantsavla8611 Год назад
@@gadhavirajkaviraj7454 ખરેખર ભાઇ આ ગઢવી લોકો નિ ગળિ મા એટલી તાકાત છે કે ધારૈ ઇ કરી શકે
@dggadhvi7749
@dggadhvi7749 Год назад
Wah ben adbhut ashadhi Anand karavyo, Aaj bording ma amo ye pan abhyash na samaye avi ghani utam pratibhao joyeli che.mane garv che ke hu Charan chu Ane charmi sahityani samaj samaj jivnama Abad che te mateno apno prinamlxi praytna khub avkaraya che.jay hind
@gadhavihitendra8264
@gadhavihitendra8264 Год назад
Devanshi u r absolutely out of castisum thanks for ur ground visit in Gadhavi Yuth
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 Год назад
Born by culture of kathiyavad by Gadhvi , we proud of so many gadhvi s as wel as Dula kag @ Hemu gahdhvi …. So many gadhavis artist in gujrat , proud of all but this is unic Jamavat !!! All student gadhvis student are proud of gujrat . Congratulation. 21 st century these young’s excellent artist . Arvind 𝔹𝕠𝕣𝕒𝕕 , sanfransisco usa .
@jalubhaidesai2269
@jalubhaidesai2269 11 месяцев назад
ધન્ય ધન્ય ભાઈ વાહ કવિરાજ વાહ આઈ સોનબાઈ સદા તમારા રખોપા કરે અને જીવનમાં ખૂબ આગળ વધો એવી અંતરથી શુભેચ્છા જય સોનબાઈ
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Год назад
દેવાંશી તમે અમારા બાળકો ની મુલાકાત લીધી તે બદલ આભાર તો અમે તમારા માટે બે શબ્દો.. જોષી કુળ મા તું જન્મી.. જબરી કરી તે જમાવટ..
@vijaykatariya2197
@vijaykatariya2197 Год назад
ધન્ય છે સોરઠ ધરા, ધન્ય છે ગઢવી સમાજ, અને ધન્ય છે દેવાંશીબેન...
@hardikdangadhvi2893
@hardikdangadhvi2893 Год назад
चारण विश्व का ऐकमात्र समाज है जिसके ऐक हाथ में कलम और दुसरे हाथमें तलवार रहती है....!! ~कर्नल जेम्स टोड
@mr.silent122
@mr.silent122 Год назад
No doubt charan adbhut jaat chhe. Pan aam gappa marwana revade bhai. Ane jo mari bhul thati hoy to kernal jems tod ae aa vaat je book ma lakhi chhe. Ae book nu naam aapide.
@kuldeepgadhvi-bhungar2889
@kuldeepgadhvi-bhungar2889 Год назад
​@@mr.silent122 History of Rajasthan. Vachi leje
@gadhavibapu..
@gadhavibapu.. Год назад
​@@mr.silent122ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UjTrPNZU5ZQ.html
@hardikdangadhvi2893
@hardikdangadhvi2893 Год назад
@@mr.silent122 ઈતિહાસ વિશેની કોઈ જાતની જાણકારી ન હોય ત્યારે કોક સત્ય આપતું હોય તો આપણે સ્વીકારવાની તૈયારીઓ રાખવી જોઈએ...હિસ્ટ્રી ઓફ રાજસ્થાનને વાંચી જોજે...!
@newtongravitywale335
@newtongravitywale335 Год назад
​@@mr.silent122history of rajsthan vachi le ghochu
@khodabhaibhuva
@khodabhaibhuva Год назад
દેવાંગશીબેન તમારા થકી આવી મોજ વાણી સાંભળવા મળે ધન્ય બહેન આવા અવનવા વિડિઓ મોકલતા લેજો આભાર,,
@user-gy6th6xi5b
@user-gy6th6xi5b 11 месяцев назад
કોઇ પ્રકારના વાજીંત્રો વિના ગાવું ખુબજ અઘરું હોય છે. ધન્યવાદ વિદ્યાર્થીઓ ને.
@vintage_audio_INDIA_7777
@vintage_audio_INDIA_7777 Год назад
અમારી સોરઠ ધરા ને કોટી કોટી વંદન🚩🚩🚩🇮🇳🇮🇳📻🎼
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Год назад
વાહ ચારણ સર્વે ને જય માતાજી જમાવટ ટીમ નો ખુબ ખુબ આભાર,વંદન
@ArjunHarmonies
@ArjunHarmonies Год назад
Charani sahitya is real goosebumps 😊❤
@tapariyasandip7186
@tapariyasandip7186 Год назад
Certainly about this cast is they are professional of their culture,values and classics! Nevertheless they don't need any approval or authentication! The power, the natural force seems autonomously within them! Heads down to the boys and to supreme Gadhvis!❤❤
@saharjandla5574
@saharjandla5574 Год назад
વાહ..વાહ..ખરેખર અદભૂત.. જાજી ખમ્મા ખમ્મા બાપ..❤
@raolharubha9017
@raolharubha9017 Год назад
ડાયરા સપાખરૂ વગર અધૂરા લાગે પણ આપે નજીક થી કચકડે કંડારી લીધુ ખૂબ જ સરસ દેવાંશી બેન જય માતાજી 🙏🔱
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Год назад
@tusharpatel3984
@tusharpatel3984 Год назад
I can't explain in words.wahh wahh yuvano This is our culture
@dharanidhar4888
@dharanidhar4888 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી તારા દીકરાઓ ને સાચવજે માં વાણી ને માથું તારા ખોળા માં છે મા તારે તું મારે તું અમારે તો મા તારો ખોળો અને તારો આશરો અને તારો આશરો છે.. મા એમને ખોળે થી દુર ના કરતી વાહ દેવાંશી દીકરી ધન્ય છે તમને
@bhemjibhaichaudhary-si4og
@bhemjibhaichaudhary-si4og Год назад
દ વ
@kumarsays8086
@kumarsays8086 11 месяцев назад
વાહ અષાઢ નું સ્વાગત કરવા માટે આ યુવાનો દ્વારા કળા રજૂ કરી એ બદલ આપને સર્વનૅ અભિનંદન 🌱😊
@bhaveshjoshi9739
@bhaveshjoshi9739 Год назад
આ ભાવનગર ની પાવન ધરતી આપ નું હાર્દિક સ્વાગત છે થોડા દિવસ થોડા કલાકો કાઢી ને બાકી સમય ભાવનગર વાસી દુઃખ વેદના આપ જમાવટ રજૂ કરો તેવી વિનંતી બેનબા 💐🙏
@sundardangadhvi3701
@sundardangadhvi3701 Год назад
ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છો દેવાંશી બેન.. તમને અને તમારી સંપૂર્ણ ટીમને વંદન.
@jorubhagadhavi8650
@jorubhagadhavi8650 Год назад
બેનશ્રી આપની પત્રકારિતા ને સલામ🙏🙏
@rajendramod9021
@rajendramod9021 Год назад
દેવાન્શીબેન આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@parasitaliya5800
@parasitaliya5800 Год назад
ભીંજાયેલા વાતાવરણ માં ભાવભીની અષાઢી અંજલિ થી ..ભાવેણા ની આ ભીંજાયેલી ધરતી માં આપનું હાર્દિક સ્વાગત છે...
@naranahir690
@naranahir690 Год назад
વાહ...અમારે તો મામા ભાણેજ ના સંબંધ છે... આહીર ને ચારણ
@sahdevgadhavi7078
@sahdevgadhavi7078 Год назад
જય હો મામા 🙏
@bhupendrasinh6693
@bhupendrasinh6693 Год назад
ગુજરાતના ચારણ સમાજના કવિરાજો ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના ગઢને સાચવનાર ગઢવીરો છે ત્યારે આઈ માં ના લાડલા સર્વે કવિરાજને ઝાઝેરા જુહાર સાથે અત્યંત ભાવપૂર્વક જય માતાજી! જયહિંદ! 👌👌👌🥰💚🙏🙏🙏
@Dhanrajsinh89
@Dhanrajsinh89 Месяц назад
🙏 jay mataji tamne pan
@52rajesh
@52rajesh Год назад
Thank you very much Devanshiben, wonderful cultural glimpse of my Saurashtra ! you reminded me of my school days in Songadh in probably 1966,where I was studying and staying in boarding...we have enjoyed such a life whose glimpses is even unthinkable.Thank you once again b ring more and more cultural progs.
@Hasti_Gadhvii
@Hasti_Gadhvii 11 дней назад
Proud of u all my gadhvi brother 😎😇🌸♥️
@khimjibarad1643
@khimjibarad1643 Год назад
દેવાંશીબેન ખરેખર અદભુત અને તમને પણ ખુબ ખુબ અભિનંદન કે તમે પણ આવા સિતારાઓને પણ યાદ કરો છો.એ પણ અદભુત છે.
@deshiromiyo3386
@deshiromiyo3386 Год назад
*🦙બાકર 🐏બચ્ચા 💫લાખ... લાખે બિચારા.... 🦁સિંહણ 🐆બચ્ચું ⚔️એક એકે હજારા ⚒️મોજે 🐍મોગલ...... 📿સંગે જય મોગલ🙏❤️*
@user-in4vo5jo4q
@user-in4vo5jo4q Год назад
વાહ દેવાંશી મેડમ ખુબ સરસ gadhvi ભાઈએ ખુબ સરસ રીતે લોકગીત વાહ વાહ જોરદાર,,,👌👌👌👍
@virajgarchar
@virajgarchar Год назад
Jordar 👌👌jay mataji jay sonal maa 🙏
@Unapologatichindu23
@Unapologatichindu23 Год назад
ફક્ત માલધારી નથી દેવાંશીબેન. ગઢવી ના ગરાસ હતા ,ખેડુતો પણ.હતા અને સોદાગર પણ ચારણો હતા સિલ્કરૂટ મા પોઠ્યુ (સાંઢિયા) હાલતી એ સમય નુ ટ્રાંસ્પોર્ટેશન મા ચારણો હતા.
@Punshrigadhvi
@Punshrigadhvi 2 месяца назад
Haha 🎉
@user-uq1fn5dg3c
@user-uq1fn5dg3c Год назад
Jay ho❤
@ISonalMusicofficial
@ISonalMusicofficial Год назад
Vah Ben jay ho Jay Sonal Maa 🚩
@dhirajbhaisumara4153
@dhirajbhaisumara4153 Год назад
જય હો ખૂબ ખૂબ અભિનંદન કલાકારો ને
@gadhviratanba9507
@gadhviratanba9507 11 месяцев назад
વાહ ખૂબ સરસ વાણી સાંભળવા મળી મા જગદંબા ભગવતી પરાશકિત ની અસીમ કૃપા સદાય તમારા પર સદા રહે એેવા આશિર્વાદ
@ISonalMusicofficial
@ISonalMusicofficial Год назад
Vah charano wah...❤
@harsh-jz4jy
@harsh-jz4jy Год назад
સરસ દીકરી મઝા આવી ગઈ જુવાનો વારસો જાળવી રાખવા માટે ખુબ ખુબ શુભકામનાઓ સાધુવાદ
@bharatbhanushali7894
@bharatbhanushali7894 2 месяца назад
વવાહ દેવાંનસી બેન તમે જમીન થી જોડાઈ રહી ને આસમાન આબી લીધુ પત્રકાર ખરા પણ એકદમ સાચુ દેખાડો છો ખૂબ ખૂબ સરસ
@rajbhajadeja2962
@rajbhajadeja2962 Год назад
વાહ વનરાજભા વાહ.... જીવો કવિરાજ જીવો...
@maheshgohel3357
@maheshgohel3357 Год назад
ખૂબ જ સુંદર..ચારણ મિત્રો. . ઘણી ઘણી ખમ્મા
@mahendra_kathi_mk
@mahendra_kathi_mk Год назад
Vah Ajitdan Gadhvi...🔥👌
@ajitdangadhaviofficial
@ajitdangadhaviofficial Год назад
Ha bhai
@chandkhalifa
@chandkhalifa Год назад
Wah gadhvi bhaio khub j umda 👍👌👌👌👌👌👌👌👌👌
@GADHVIABHAY
@GADHVIABHAY Год назад
Ha gadhvi ha charan 🙏🏻
@Bhajman_Radhe_Radhe
@Bhajman_Radhe_Radhe Год назад
જય સોનબાઈ. 🙏🏻🙇🏻🙏🏻
@sorthiyakishan8215
@sorthiyakishan8215 Год назад
આવાજ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ માટે સંગીતના ક્ષેત્રમાં આગળ વધારવા સંગીત શિક્ષક અને શિક્ષણ યોગ્ય રીતે મળે તો સોનામાં સુંગધ ભરે અને આપણી સંસ્કૃતિનો પણ વિકાસ અને સંરક્ષણ થાય.....
@joshidipak3274
@joshidipak3274 Год назад
Extra ordinary performance. I salute these sons of Mother land because of them our would sustain forever.
@GADHVIABHAY
@GADHVIABHAY Год назад
🙏🏻🙏🏻Jay sonal ma 🙏🙏🏻
@savaidangadhavi3055
@savaidangadhavi3055 Год назад
દેવાનશીબેન આપનો ખુબ આભાર સોનલ માં આશીર્વાદ રહે
@vinod8648
@vinod8648 11 месяцев назад
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન આપને, ગુજરાત ના સાંસ્કૃતિક વારસાનું જતન કરે એ ચારણો ને ત્યાં જવા બદલ
@thakurvijaysinh-nc5nm
@thakurvijaysinh-nc5nm Год назад
હા કવિરાજ હા જય માં મોગલ
@pruthvirajsinhchauhan6559
@pruthvirajsinhchauhan6559 11 месяцев назад
ભાઈ ભાઈ એકે એક ચડિયાતા છે❤️ ભગવતી મોગલ સદાય તમારી ચડતી રાખે 🙏
@vasantlavingia6879
@vasantlavingia6879 Год назад
વાહ! બહેન, આભાર આપનો અને ગઢવી ભાઈઓનો.
@lg_digital
@lg_digital Год назад
4:42 Wah Laludan Ji
@gadhviratanba9507
@gadhviratanba9507 11 месяцев назад
વાહ વાહ મારા દિકરા ઓ ખૂબ સરસ વાણી મા સરસ્વતી ના આશિર્વાદ સદા તમારી સાથે રહે
@vrajlalgodhaniya2890
@vrajlalgodhaniya2890 Год назад
Wah. Sahity Darshan Thanks Devanshi Ben Tamari Aasha mataji puri kare Jay mataji
@rekhadave3678
@rekhadave3678 Год назад
Jay Mataji.vah Gadhvi bhaio ane vah Devanshi bahen...dhanyvad...ava patrkar Zaverchandbhai Meghani ni jem loko vachhe jayine lok sahitya sachve che.
@lg_digital
@lg_digital Год назад
11:25 Wah Yash Bhai 👌👌👌
@parthkochar3182
@parthkochar3182 Год назад
થલતેજ, અમદાવાદ , ગઢવી બોર્ડિંગ ની પણ મુલાકાતે પધારો!!!
@ishaqbhaipatel2307
@ishaqbhaipatel2307 Месяц назад
વાહ.વાહ.ગઢવી.અને.ચારણના.દીકરાઓ..તમેતો.મોજ.કરાવીદીઘી.દીલ.ખૂશ્કરીદીઘુ.બેન.તમારો.આભાર.આદીકરા.ઓ.ખૂબ.ભણે્.અને.સમાજ.નૂ.નામ.રોસનકરે.એવીદુવા.કરૂછૂ.બેન.તમારો.આભાર
@jaypalsinhgohil4093
@jaypalsinhgohil4093 Год назад
જમાવટ આજ ખરેખર જમાવટ કરી દીધી વાહ ભાણુભા વાહ નાના
@warrior4584
@warrior4584 Год назад
વારસો,સંસ્કૃતિ,પરંપરા જાળવી રાખી ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના.
@asmitabaraiya2700
@asmitabaraiya2700 Год назад
Devanshi ben hu hal Gandhinagar rahu chu Mne maru Bhavnagar yaad apavi didhu gjb hoo Bhavnagar atl Bhavnagar 😌😌😌😌aand aandd
@gadhavimahesh1249
@gadhavimahesh1249 Год назад
વાહ ચરણો ની મોજ ❤
@sanjaydholeriya4380
@sanjaydholeriya4380 Год назад
વાહ ગઢવી વાહ 🙏🙏🙏
@asdfgvhhffg4531
@asdfgvhhffg4531 Год назад
Zabaradast sister thank you
@sentapintu2384
@sentapintu2384 Год назад
બેન આજ લોકો સંસ્કૃતિ સાચવીને બેઠા છે👍👍
@dilipdangadhvi5051
@dilipdangadhvi5051 11 месяцев назад
જય હો.. ચારણી પરંપરા.... માં સરસ્વતી ની અસીમ ક્રુપા.... બેનબા.. આપના પ્રયત્નો ને વંદન
@narayanraba5621
@narayanraba5621 Год назад
Khub Khub Abhinandan 🎉🎉🎉🎉🎉🎉
@yogendrasolanki-vq9pn
@yogendrasolanki-vq9pn Год назад
Bhai aa to Apda next kirtidan.mayabhai.rajbha 6 khub khub abhinandan best of luck devanshibene pan
@divyarajsinhrana2440
@divyarajsinhrana2440 Месяц назад
વાહ દેવી પુત્ર દિલથી આભાર
@nitindafda2405
@nitindafda2405 10 месяцев назад
speechless....!! simply amazing ...
@hiteshthakorvlogs
@hiteshthakorvlogs Год назад
Jay ho
@gujariyamansur129
@gujariyamansur129 Год назад
Jai Ho ❤❤❤
@adv.sandipgadhavizula1332
@adv.sandipgadhavizula1332 Год назад
દેવાંશી બેન આપનો આભાર🙏💐
@jayshriram5623
@jayshriram5623 Год назад
ખુબ સરસ ઇન્ટરવ્યૂ મોજે મોજ પડી ગઈ
@vishvajitsinhgohil124
@vishvajitsinhgohil124 Год назад
ધન્ય છે ચારણો જે સૌરાષ્ટ્રના ઇતિહાસને અને ક્ષત્રીયોના ક્ષાત્ર ધર્મને યાદ કરાવતા રહ્યા છે. ધન્ય ચારણો ધન્ય સૌરાષ્ટ્ર ધરા
@SiddhrajsinhGohil-cj9nm
@SiddhrajsinhGohil-cj9nm Год назад
વાહ કવિરાજ વાહ
@gadhavichetan308
@gadhavichetan308 Год назад
Jay aai ma SoNaL..🙏🙏
@bhojabhijiladiya9939
@bhojabhijiladiya9939 Год назад
જય માતાજી દેવાંશી બેન અમને ઘણું બધું જ જાણવા મળે છે ખુબ ખુબ આભાર
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Год назад
હા મોજ હા...
Далее