નમસ્તે દેવાગી મેડમ તમે ખૂબ જ સરસ ભાષામાં અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી છે ધણાં માણસો માણશોની જીવનશલી બદલાશે તમે એક પુણ્યનું કાર્ય સમાન છે આપની માહિતી આવને આવા સારા વિડિયો બનાવતા રહો ભગવાન તમને વધુ નોલેજ આપે આયુર્વેદમાં. જય માતાજી
નમસ્તે મેમ કેમ છો બોવ ટાઈમ પછી જોયા વાહ ખુબ સરસ વાત કયો છો હુ તમારી ફ્રેન્ડ બની ગઈ છુ જોકે હુ તમને ઓળખું છું પણ બોવ ટાઈમ પછી જોયા તમારા આ વિડિયો જોયા પછી ખબર પડી કે તમે તો દેવાન્ગી મેમ
Sorry madam I am not able to write in Gujarati. Although I understand Gujarati but having lived in UK for over 50 years, my Gujarati has become a little bit rusty, hence, I wonder if you are able to do these invaluable videos in English so that I can share them with my children and friends (including English friends). I shall be forever grateful to you if you can do this for people like me. I really love listening to your videos which I have discovered very recently (July 2023). Thank you more than હજાર વાર for your educational videos.❤❤❤
Devangiben very nicely explained going forward digest our food slowly and healthily. Thank you for sharing. Also, we all parents should explain to the next generation so they can be healthy life ahead. From The USA. I subscribed to your channel whenever I get the time I will go through it.