Тёмный

#Bhuj 

KUTCH KANOON AND CRIME NEWS
Подписаться 30 тыс.
Просмотров 10 тыс.
50% 1

#1લાખ 80 હજારની કિંમતના એલ્યુમિનિયમ વાયરોના શંકાસ્પદ જથ્થા સાથે ત્રણ ઝડપાયા...
#રૂપિયા 1 લાખ 80 હજારની કિંમતના 1200 કિલો વજનના એલ્યુમિનિયમ વાયરોના શંકાસ્પદ જથ્થાને સગેવગે કરવા ભુજ આવેલ ત્રણ ઇસમોને LCB શાખાએ બોલેરો પીકઅપ વાન સાથે ઝડપી લીધા હતા. LCB પોલીસના જણાવ્યા પ્રમાણે ભુજ ખાતે લખુરાઈ ચાર રસ્તા નજીક ત્રણ ઈસમો બોલેરો પીકઅપ જીપ સાથે એલ્યુમિનિયમ વાયરનો જથ્થો લઈ વેચવા આવ્યાની બાતમીના આધારે પોલીસે અલ્તાફ અબ્દુલ કુંભાર, ગુલામ હુસેન ઉર્ફે અબ્દુલ અલી મામદ કુંભાર, રહેવાસી સુખપર રોહા તથા વસીમ જુસબ કુંભાર રહેવાસી ભુજ વાળાને અટકમાં લઇ તેમની બોલેરો જીપની તલાસી લેતા તેમાંથી એક 1લાખ 80 હજારની કિંમતનો 1200 કિલો એલ્યુમિનિયમ વાયરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ત્રણે ઇસમોની ધરપકડ કરી આ અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે એલ્યુમિનિયમ વાયરનો આ જથ્થો ચોરાઉ હોવાની શંકા સેવાઇ રહી છે...

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
05 OCTOBER 2024 JET NEWS DAMAN
15:46
Просмотров 7 тыс.
Пчёлы некроманты.
00:46
Просмотров 24 тыс.