Happy birthday dearest Sarikaben !! Stay blessed......Jaydeepbhai e sachu kidhu aaje safai nu extra kaam na karay aa bhavna aunty kem hamna sav aavu kare chhe ???
Happiest Birthday Dear Sarika Bhabhi.. Uh r so blessed for getting a husband like JD bhai nd family like this.. M learning from uh sarika didi dat how to handle everything with a smile.. May GOD BLESS YOU wid so much of happiness and success 🎊🎉😘❣️
Hardik Bhai n Jaydeep bhai sathe jova j game jaldi thi zone mathi bhar avi jav Diwali ma abola koi e no rakhay માં બાપ નો અંદર થી જીવ બળતો હોય બેય ભાઇઓ માં સહેજ પણ કડવાશ હોય તો એ તો માં - બાપ ને j ખબર પડે કોઈ ને કઈ નો સકે એને મન તો જમણી પણ સરખી ને ડાબી પણ સરખી મને લાગે છે કે જયદીપ ભાઈ થોડા વધુ એમ્બિસિયાસ છે ને હાર્દિક ભાઈ પ્રેક્ટિકલ લાગે કદાચ એક દિવસ વેલું ગરબા માંથી આવવું પડ્યું ને જયદીપ ભાઈ નવ દિવસ નો આનંદ ભૂલી ને એક દિવસ નો અફ્સોસ વધુ પડતો કરવા લાગ્યા હતા જે કદાચ હાર્દિક ભાઈ ને નથી ગમ્યું પણ હસે જે હોય તે માબાપ ખાતર ભલી જાવ મોટા એમનેમ નથી થવાતું સામેથી નાના ભાઈ ને પ્રેમ થી મનાવી લો એમાં તમારું ઘર j નહિ અમને પણ ખુશી એમાંજ મળશે સાલુ vlog માં કઈક ખૂટતું હોય એવું લાગે છે viewer's ની ખુશી પણ જોવી પડે ને જયદીપ ભાઈ😂
Hi sarikabhabhi happy birthday to you god bless you take care of yourself and enjoy your moment sai ram & God give you good health and wealth happy birthday 🎉❤🎉